gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં સૌથી મોંઘો બગીચો બનાવાશે, શેલામાં ૧૨૮ કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવા દરખાસ્ત મંજૂર કરાઈ |…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં સૌથી મોંઘો બગીચો બનાવાશે, શેલામાં ૧૨૮ કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવા દરખાસ્ત મંજૂર કરાઈ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર,6
માર્ચ,2026

અમદાવાદના સાઉથ બોપલના શેલામાં રુપિયા ૧૨૮ કરોડના ખર્ચે
શહેરનો સૌથી મોંઘો બગીચો બનાવવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે.
વર્ષ-૨૦૨૪-૨૫ના બજેટમાં ગોતા ખાતે રુપિયા વીસ કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવાની
જાહેરાત બજેટમાં કરાઈ હતી.જે અચાનક જ રદ કરી ધાતલા તલાવડી પાસે ૩૭
,૦૩૩ ચોરસ મીટર
જમીન ઉપર લોટસપાર્ક બનાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. સ્થળ બદલાવાની સાથે લોટસ
પાર્ક બનાવવાના અંદાજમાં પણ અધધ કહી શકાય એવો વધારો કરવામા આવ્યો છે.

અગાઉ શહેરના એસ.જી.હાઈવે ઉપર લોટસ પાર્ક  અથવા ગારલેન્ડ ઓફ ઈન્ડિયાના નામથી રુપિયા વીસ
કરોડના ખર્ચે બગીચો બનાવવાની  જાહેરાત કરાઈ
હતી.શેલામા જગ્યા વિશાળ પ્રમાણમા મળતી હોવાથી લોટસ પાર્ક બનાવવા મંજૂરી અપાઈ
હોવાનુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ હતુ.આ લોટસ પાર્કમાં દેશના અલગ
અલગ રાજયોના ફુલ  ઉગશે.ફલાવર મ્યુઝિયમ
ઉપરાંત ગ્લો ગાર્ડન પણ બનાવાશે.આ પ્રોજેકટને કમળ આકાર આપવામા આવશે.ફલોરલ
મ્યુઝિયમમા વિદેશના ફુલોનુ પ્રદર્શન કરવામા આવશે.કલબ ૦૭થી ૩૦ મીટરનો પ્રવેશ દ્વાર
હશે.બગીચાની અંદર ફલાવર મ્યુઝિયમ
,
સ્પા, સોવેનિયર
શોપ
, મલ્ટી
મિડીયા થિયેટર અને બેસવા માટેની ખુલ્લી જગ્યા હશે.મુલાકાતીઓ માટે કેટલી પ્રવેશ ફી
લેવી તેનો નિર્ણય પ્રોજેકટ પુરો થયા પછી કરવામા આવશે.એમ્યુઝમેન્ટ પાક બનાવવા અંગે
આયોજન કરાયુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઢસા ગામના યુવાન સાથે રૂ. 17.53 લાખની છેતરપિંડી | A youth from Dhasa village was cheated of Rs 17 53 …
GUJARAT

ઢસા ગામના યુવાન સાથે રૂ. 17.53 લાખની છેતરપિંડી | A youth from Dhasa village was cheated of Rs 17 53 …

March 7, 2026
ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben…

કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ | Controversy over running the ad…

Next Post
રફાળેશ્વર ગામે હુમલામાં ઘવાયેલા યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth injured in attack in Rafal…

રફાળેશ્વર ગામે હુમલામાં ઘવાયેલા યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth injured in attack in Rafal...

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેના પિતા અને પુત્રની ધરપકડ | Father and son of thug Nirav …

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેના પિતા અને પુત્રની ધરપકડ | Father and son of thug Nirav ...

પિરાણા પાસે સગીરનું અને બહેરામપુરામાં યુવકનું બસના ટાયર નીચે કચડાતા મોત | Emon kukkun a malo arap ng…

પિરાણા પાસે સગીરનું અને બહેરામપુરામાં યુવકનું બસના ટાયર નીચે કચડાતા મોત | Emon kukkun a malo arap ng...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અનિલ અંબાણીની 50 કંપની પર ED ત્રાટકી, 35 સ્થળે દરોડા, 3000 કરોડની લોન ફ્રોડનો મામલો | /enforcement d…

8 months ago
ગુજરાતના કેમિકલ ઉદ્યોગ પર અમેરિકાના ટેરિફને કારણે મંદીનો ઓછાયો, નિકાસ સંપૂર્ણ ઠપ | us tariff war hit…

4 months ago
4 કારણો જેના લીધે ભારતીય શેરબજારમાં અચાનક મોટો કડાકો બોલાયો, 3 લાખ કરોડ ધોવાયા! | share market crash…

1 week ago
VIDEO : જમ્મુ-કાશ્મીરમાં જૈશના આતંકી અડ્ડા પર પોલીસ ત્રાટકી, એકની ધરપકડ, ખતરનાક હથિયારો-વિસ્ફોટકો જપ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News