gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં હનીટ્રેપ! વોટ્સએપ પર ફ્રેન્ડશિપ બાદ યુવતીએ મળવા બોલાવ્યો, પતિએ મિત્ર સાથે મળી યુવકને ચપ્પ…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં હનીટ્રેપ! વોટ્સએપ પર ફ્રેન્ડશિપ બાદ યુવતીએ મળવા બોલાવ્યો, પતિએ મિત્ર સાથે મળી યુવકને ચપ્પ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: સરહદ સર કરી રહેલા ડિજિટલ પરિચય ક્યારેક કેટલા જોખમી સાબિત થઈ શકે છે તેનો જીવતો-જાગતો કિસ્સો અમદાવાદના માધુપુરા વિસ્તારમાં જોવા મળ્યો છે. ચાંગોદરથી એક પરિણીત યુવતીને મળવા આવેલા યુવક પર તેના જ પતિ અને મિત્રે ઘાતકી હુમલો કરી તેને મોતના ઘાટ ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવકે આ મામલે માધવપુરા પોલીસ સ્ટેશનમાં બંને નરાધમો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.

વોટ્સએપ પર થઈ હતી મિત્રતા

મળતી માહિતી મુજબ, ચાંગોદર વિસ્તારમાં રહીને ખેતીકામ કરતા એક યુવકને આશરે 15 દિવસ પહેલાં અજાણ્યા નંબર પરથી એક યુવતીનો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે વોટ્સએપ પર નિયમિત વાતચીત અને મેસેજનો સિલસિલો શરૂ થયો હતો. આ પરિચય વધતાં ચાર દિવસ પહેલાં યુવક તે યુવતીને મળવા માટે આશ્રમ રોડ પર આવ્યો હતો. જોકે, મુલાકાત દરમિયાન જ યુવતીનો પતિ તેના મિત્ર સાથે ત્યાં આવી પહોંચ્યો હતો અને યુવકને ઢોર માર માર્યો હતો. તે સમયે યુવક જેમ-તેમ કરીને ત્યાંથી બચીને ભાગી છૂટ્યો હતો.

અગાઉની બબાલ છતાં ફરી મળવા બોલાવ્યો અને ખેલાયો લોહિયાળ ખેલ

આશ્ચર્યની વાત એ છે કે, અગાઉ માર પડ્યો હોવા છતાં ગત 25મી મેના રોજ યુવતીએ ફરીથી મેસેજ કરીને યુવકને દૂધેશ્વર રોડ પર મળવા માટે આગ્રહ કર્યો હતો. પરિચયના મોહમાં યુવક પોતાનું ટુ-વ્હીલર લઈને ત્યાં પહોંચી ગયો હતો. પરંતુ, ઘટનાસ્થળે યુવતીના બદલે તેનો પતિ અને તેનો મિત્ર અગાઉથી જ પ્લાનિંગ કરીને ટાંપીને બેઠા હતા.

બંને શખ્સો યુવકને પરાણે નજીકના એક અવાવરું પાર્કિંગમાં ખેંચી ગયા હતા અને અંધારાનો લાભ ઉઠાવી તેના પર ચપ્પુ વડે ઉપરાછાપરી હુમલો કરી દીધો હતો. ચપ્પુના ઘા વાગવા છતાં યુવક હિંમત હાર્યા વગર બંનેની પકડમાંથી છૂટીને લોહીલુહાણ હાલતમાં મુખ્ય રોડ તરફ દોડ્યો હતો. રસ્તા પર યુવકની ગંભીર હાલત જોઈને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ આદરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
અમદાવાદમાં જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં નવી હોસ્ટેલ બનાવવાનો સરકારનો નિર્ણય, પીડિતોએ કહ્યું – સ્મારક…

અમદાવાદમાં જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં નવી હોસ્ટેલ બનાવવાનો સરકારનો નિર્ણય, પીડિતોએ કહ્યું - સ્મારક...

નારી ચોકડી પાસેથી કોડેઇન યુક્ત કફ સીરપની બોટલના જથ્થા સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with a q…

નારી ચોકડી પાસેથી કોડેઇન યુક્ત કફ સીરપની બોટલના જથ્થા સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with a q...

અંતિમ તબક્કામાં ઉનાળો આકરો, ભાવનગરમાં 42.2 ડિગ્રી ગરમી | Summer is in its final stages 42 2 degrees …

અંતિમ તબક્કામાં ઉનાળો આકરો, ભાવનગરમાં 42.2 ડિગ્રી ગરમી | Summer is in its final stages 42 2 degrees ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…

પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…

4 months ago
આગામી ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર, દવાની ખરીદીમાં કાળજી જરૃરી | Care is needed in purchasing seeds…

આગામી ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર, દવાની ખરીદીમાં કાળજી જરૃરી | Care is needed in purchasing seeds…

5 months ago
જોરાવરનગરમાં કાર ચાલકે યુવકને અડફેટે લેતા ગંભીર ઇજા | A young man was seriously injured after being …

જોરાવરનગરમાં કાર ચાલકે યુવકને અડફેટે લેતા ગંભીર ઇજા | A young man was seriously injured after being …

2 years ago
સગી બહેનના હિસ્સાના રૂ. 5 કરોડ બનાવટી સહી કરીને પડાવી લીધા | Rs 5 crore of sister’s share was seized…

સગી બહેનના હિસ્સાના રૂ. 5 કરોડ બનાવટી સહી કરીને પડાવી લીધા | Rs 5 crore of sister’s share was seized…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News