gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે કાર્યવાહી, સસ્પેન્ડ કરાયેલા 4 અધિકારીઓની મિલકત ચકાસવા SITની રચના | Gambh…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે કાર્યવાહી, સસ્પેન્ડ કરાયેલા 4 અધિકારીઓની મિલકત ચકાસવા SITની રચના | Gambh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 9 જુલાઈના રોજ સર્જાયેલા આ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એન.એમ. નાયકાવાલા, હાલના નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી. પટેલ, પૂર્વ નાયબ કાર્યપાલક ઇજનેર આર.ટી. પટેલ અને મદદનીશ ઇજનેર જે.વી.શાહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારે સસ્પેન્ડ કરેલા 4 ઈજનેર-નિવૃત્ત કાર્યપાલક ઇજનેરની મિલકત ચકાસવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. 

ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટ્યા બાદ એકાએક જાગેલી ગુજરાત સરકારે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની મિલકત ચકાસવા માટે દુર્ઘટનાના 23 દિવસે SITની રચના કરાઈ છે. જેમાં સરકારે 6 એસીબી અધિકારીઓની તપાસ સમિતિ બનાવી છે. 

આ પણ વાંચો: સસ્પેન્ડેડ ઇજનેરોને એસીબીનું તેડુ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ ઇજનેરની એસીબી દ્વારા પૂછપરછ

આ SITની રચના ACBના સંયુક્ત નિયામક મકરંદ દેસાઇની અધ્યક્ષતામાં કરવામાં આવી છે. SIT દ્વારા ચાર સસ્પેન્ડેડ ઇજનેરો ઉપરાંત એક નિવૃત્ત અધિકારીની પણ તપાસ કરવામાં આવશે. જેમાં 2024 માં નિવૃત્ત થયેલા કાર્યપાલક ઇજનેર કે.બી. થોરાટની સંપત્તિની પણ તપાસ કરાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
Next Post
બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં મેન્સ – વિમેન્સની 8મેચોનો પરિણામ સ્પષ્ટ થયા | Basketball Championship: Res…

બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં મેન્સ - વિમેન્સની 8મેચોનો પરિણામ સ્પષ્ટ થયા | Basketball Championship: Res...

રશિયાની ધમકી પર ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા, કહ્યું- ‘મેં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપ્યા’ …

રશિયાની ધમકી પર ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા, કહ્યું- 'મેં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપ્યા' ...

આરટીઓનો સપાટો: નિયમ ભંગ બદલ 15 હજારથી વધુ વાહનચાલકોને રૂ. 74.81 લાખનો દંડ ફટકાર્યો | More than 15 th…

આરટીઓનો સપાટો: નિયમ ભંગ બદલ 15 હજારથી વધુ વાહનચાલકોને રૂ. 74.81 લાખનો દંડ ફટકાર્યો | More than 15 th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડોક્ટરને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૬.૧૦ લાખ પડાવી લીધા | Doctor threatened to implicate …

3 months ago
કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે : દર્દીઓને હાલાકી | Kapadvanj Community Health Center Ram Bh…

4 months ago
તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના મોત, 30 મુસાફર ઈજાગ્રસ્ત | 6 people killed 30 passenge…

7 months ago
સભામાં કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો હોવાના કાઉન્સિલરના આક્ષેપ | Councilor alleges that cor…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News