gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં હાલ દિવસની 3 સિગારેટ પીવા જેટલું પ્રદૂષણ, 17 વિસ્તારમાં AQI 200થી વધુ | Ahmedabad Air Qua…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં હાલ દિવસની 3 સિગારેટ પીવા જેટલું પ્રદૂષણ, 17 વિસ્તારમાં AQI 200થી વધુ | Ahmedabad Air Qua…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Air Pollution: શિયાળાએ હજુ જમાવટ કરવાનું શરૂ કર્યું છે ત્યાં જ અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વધવા લાગ્યું છે. અમદાવાદમાં શનિવારે (15મી નવેમ્બર)  સરેરાશ 160નો એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો. આમ,હવાની ગુણવાાનું આ નબળું સ્તર દિવસની 3 સિગારેટ પીવા સમાન છે. 

અમદાવાદમાં હાલ દિવસની 3 સિગારેટ પીવા જેટલું પ્રદૂષણ, 17 વિસ્તારમાં AQI 200થી વધુ 2 - image

મળતી માહિતી અનુસાર, શનિવારે રાત્રિના અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) વધીને 210 થઈ ગયો હતો. શનિવારે સવારે સૌથી ઓછો 78 જ્યારે રાત્રે 8 વાગે સૌથી વધુ 210નો એક્યુઆઈ નોંધાયો હતો.  

નવેમ્બરમાં 12 દિવસ AQI 200થી વધુ

અમદાવાદમાં ઓક્ટોબર મહિનામાં દિવાળીના તહેવારોને બાદ કરતાં મોટાભાગના દિવસોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી વધુ નોંધાયો હતો. હવે નવેમ્બર મહિનામાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. નવેમ્બરના 15 દિવસમાંથી 12 દિવસમાં AQI 200થી વધુ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: રાહતના નામે ગુજરાત સરકારે ખેડૂતોને છેતર્યા! નિયમોમાં બાંધછોડ કરી સહાયની રકમમાં કાપ મૂક્યો

શિયાળામાં ઠંડી વધવાની સાથે વાતાવરણમાં પ્રદૂષક કણો જકડાઈ રહે છે. જેને કારણે આગામી ડિસેમ્બર મહિનામાં પ્રદૂષણના સ્તરમાં વધુ વધારો થવાની દહેશત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
રાહતના નામે ગુજરાત સરકારે ખેડૂતોને છેતર્યા! નિયમોમાં બાંધછોડ કરી સહાયની રકમમાં કાપ મૂક્યો | Farmers …

રાહતના નામે ગુજરાત સરકારે ખેડૂતોને છેતર્યા! નિયમોમાં બાંધછોડ કરી સહાયની રકમમાં કાપ મૂક્યો | Farmers ...

સુરેન્દ્રનગરમાં બીએલઓની કામગીરીમાં શિક્ષકો સાથે અસભ્ય વર્તનનો આરોપ | Allegations of rude behavior to…

સુરેન્દ્રનગરમાં બીએલઓની કામગીરીમાં શિક્ષકો સાથે અસભ્ય વર્તનનો આરોપ | Allegations of rude behavior to...

‘મને ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી…’, લાલુ યાદવના પુત્રી રોહિણીનો ગંભીર આરોપ | Bihar Politics Sh…

'મને ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી...', લાલુ યાદવના પુત્રી રોહિણીનો ગંભીર આરોપ | Bihar Politics Sh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરકારે કેબ કંપનીઓને આપી છૂટ, બાઇક માટે પણ મોટો નિર્ણય | governm…

1 year ago
હોમગાર્ડ જવાનોની સેવા એ માનદ્, પોલીસ જેવા પગાર-લાભ ન મળી શકે: ગુજરાત હાઈકોર્ટ | gujarat high court r…

6 months ago
ગેરલાગયક ઠેરવવાની નોટિસને મુદ્દે બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખ રજિસ્ટ્રાર સમક્ષ હાજર થયા, 23મીએ સુનાવ…

5 months ago
ભાવનગર જીલ્લાનાં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ડબલ મર્ડર તથા લુંટનાં ગુન્હામાં રાજકોટ મધ્ય…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News