gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં બીએલઓની કામગીરીમાં શિક્ષકો સાથે અસભ્ય વર્તનનો આરોપ | Allegations of rude behavior to…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં બીએલઓની કામગીરીમાં શિક્ષકો સાથે અસભ્ય વર્તનનો આરોપ | Allegations of rude behavior to…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– બીએલઓની કામગીરીથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર

– બિનજરૂરી દબાણ, નોટિસોનો અને ધરપકડ વોરંટ સહિતની બાબતો અંગે ક્લેક્ટરને રજૂઆત

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદીની ખાસ સુધારણા ઝુંબેશ (સર)માં જિલ્લાના ૧૫૦૦થી પણ વધુ શિક્ષકો જોડાયા છે. જોકે, આ કામગીરી દરમિયાન શિક્ષકો સાથે થતાં અસભ્ય વર્તનને લઇ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે જિલ્લા ક્લેક્ટર કચેરી રજૂઆત કરી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે.

સુરેન્દ્રનગરમાં બી.એલ.ઓ.ની કામગીરી માટે જિલ્લાના ૧૫૦૦થી પણ વધુ શિક્ષકો જોડાયા છે. આ કામગીરીમાં ૯૦ ટકાથી વધુ શિક્ષકોને જ હુકમ આપવામાં આવ્યા છે. જેને લઈને પણ શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આથી આગામી સમયમાં અન્ય ૧૨ કેડરમાંથી પણ બીએલઓની કામગીરીની વહેચણી કરવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત કામગીરીના બિનજરૂરી દબાણને કારણે  બી.એલ.ઓની ધરપકડ થવાના બનાવો પણ બન્યા છે જે બંધ કરવામાં આવે. તેમજ શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવતા ધોરણ ૧૦, ૧૨ બોર્ડ સહિત તમામ ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે છે જેને લઇ બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ આગામી સમયમાં આ અંગે યોગ્ય ઉકેલ નહી આવે તો શિક્ષકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ તકે મોટી સંખ્યામાં શિક્ષકો સહિત હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
‘મને ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી…’, લાલુ યાદવના પુત્રી રોહિણીનો ગંભીર આરોપ | Bihar Politics Sh…

'મને ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી...', લાલુ યાદવના પુત્રી રોહિણીનો ગંભીર આરોપ | Bihar Politics Sh...

બિહાર ચૂંટણીમાં વર્લ્ડ બેન્કના પૈસાનો દુરુપયોગ થયો…’, જન સુરાજ પાર્ટીનો ગંભીર આક્ષેપ | world banks…

બિહાર ચૂંટણીમાં વર્લ્ડ બેન્કના પૈસાનો દુરુપયોગ થયો...', જન સુરાજ પાર્ટીનો ગંભીર આક્ષેપ | world banks...

કેરળમાં ફાંસો ખાધેલી હાલતમાં RSS કાર્યકરનો મૃતદેહ મળ્યો, પોલીસે આત્મહત્યા ગણાવી | RSS worker’s body …

કેરળમાં ફાંસો ખાધેલી હાલતમાં RSS કાર્યકરનો મૃતદેહ મળ્યો, પોલીસે આત્મહત્યા ગણાવી | RSS worker's body ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફના કાઉન્ટ-ડાઉન વચ્ચે વૈશ્વિક બજારો ધરાશાયી : નિક્કી 1503 પોઈન્ટ ગબડયો | Global markets collapse…

1 year ago
ટ્રકે પદયાત્રિકોનાં જૂથને કચડતાં બે સહોદર સહિત 4નાં મોત | 4 people including two siblings die after …

9 months ago
ભારતમાં આતંકવાદી કાવતરું: NIAએ 6 યુક્રેનિયન 1 અમેરિકન નાગરિકની કરી ધરપકડ | NIA Arrests 7 Foreign Nat…

6 months ago
નેશનલ હેરાલ્ડ કેસ : સોનિયા અને રાહુલ ગાંધીને રૂ.142 કરોડની કમાણી કરી, કોર્ટમાં EDનો દાવો | National …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News