gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં હીટ એન્ડ રન: હંસપુરામાં કારચાલકે ફૂટપાથ પર ફ્રૂટની લારી પાસે સૂતેલા મહિલાને અડફેટે લેતા મ…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં હીટ એન્ડ રન: હંસપુરામાં કારચાલકે ફૂટપાથ પર ફ્રૂટની લારી પાસે સૂતેલા મહિલાને અડફેટે લેતા મ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Hit and Run: અમદાવાદના નરોડામાં આવેલા હંસપુરા ખાતે ગત બુધવારે(22 એપ્રિલ, 2026) મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. હંસપુરામાં આવેલા એક બિઝનેસ હબ નામના કોમ્પ્લેક્સની સામે સ્કૂલની જગ્યા પાસે બનેલી આ હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. જેમાં ફૂલસ્પીડે બેદરકારીથી આવતી કારચાલકે ફૂટપાથ પર ફ્રૂટની લારી પાસે સૂતેલા એક મહિલાને અડફેટે લીધા હતા, જેના કારણે મહિલાનું કરુણ મોત થયું છે. મહત્ત્વનું છે કે, આ ઘટનાને પગલે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. આ દરમિયાન કારચાલક ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત

આ ઘટનામાં 44 વર્ષીય પિંકીબેન બળદેવભાઈ પટની અકસ્માતનો ભોગ બન્યા છે. પિંકીબેન પર કાર ફરી વળતાં તેમને માથાના ભાગે, ચહેરા પર તેમજ છાતી અને પેટના ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પિંકીબેનને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

અમદાવાદમાં હીટ એન્ડ રન: હંસપુરામાં કારચાલકે ફૂટપાથ પર ફ્રૂટની લારી પાસે સૂતેલા મહિલાને અડફેટે લેતા મોત 2 - image

આ પણ વાંચો: VIDEO | અમદાવાદ: ઘરમાં જ બનતું હતું નકલી ઘી! 400 કિલો જથ્થો જપ્ત કરી AMCએ કૌભાંડનો કર્યો પર્દાફાશ

પ્રાપ્ત વિગતો મુજબ, રાત્રે એક ફોરવીલ કાર જીઈબી તરફથી પૂરઝડપે આવી હતી. મૃતક પિંકીબેન ફ્રૂટનો ધંધો કરતા હતા અને રાત્રિના સમયે તેઓ ફૂટપાથ પર હતા, ત્યારે આ બેકાબૂ કારચાલકે મહિલા પર ગાડી ચડાવી દીધી હતી. 

અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ગાડીના નંબર પ્લેટના આધારે કારચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૈતર વસાવાની પત્નીનો દાવો, 7 ટર્મના સાંસદને ભાજપ નેતાએ લાફો માર્યો, મનસુખ વસાવાએ સમગ્ર ઘટના જણાવી | …
GUJARAT

ચૈતર વસાવાની પત્નીનો દાવો, 7 ટર્મના સાંસદને ભાજપ નેતાએ લાફો માર્યો, મનસુખ વસાવાએ સમગ્ર ઘટના જણાવી | …

April 23, 2026
હની ટ્રેપ જેવા ગુનાના વધુ પાંચ આરોપીઓ ઝડપી પાડતી શિનોર પોલીસ | Shinor police arrest five more accuse…
GUJARAT

હની ટ્રેપ જેવા ગુનાના વધુ પાંચ આરોપીઓ ઝડપી પાડતી શિનોર પોલીસ | Shinor police arrest five more accuse…

April 23, 2026
વડોદરાના સરકારી વકીલના નામે ફેક ઈ-મેઈલથી જજોને ધમકી : સાયબર ક્રાઈમમાં તપાસની માંગ | Judges threatene…
GUJARAT

વડોદરાના સરકારી વકીલના નામે ફેક ઈ-મેઈલથી જજોને ધમકી : સાયબર ક્રાઈમમાં તપાસની માંગ | Judges threatene…

April 23, 2026
Next Post
VIDEO | અમદાવાદ: ઘરમાં જ બનતું હતું નકલી ઘી! 400 કિલો જથ્થો જપ્ત કરી AMCએ કૌભાંડનો કર્યો પર્દાફાશ | …

VIDEO | અમદાવાદ: ઘરમાં જ બનતું હતું નકલી ઘી! 400 કિલો જથ્થો જપ્ત કરી AMCએ કૌભાંડનો કર્યો પર્દાફાશ | ...

સુરત પાલિકાની ‘ડબલ ડેકર’માં ‘ડબલ ગેમ’? જાહેર કરાયેલા રૂટના બદલે બીજે બસ દોડાવાતા મતદારો નારાજ! | ac …

સુરત પાલિકાની 'ડબલ ડેકર'માં 'ડબલ ગેમ'? જાહેર કરાયેલા રૂટના બદલે બીજે બસ દોડાવાતા મતદારો નારાજ! | ac ...

સુરતમાં ભાજપના નાકે દમ આવ્યો! ચૂંટણી ટાણે સંગઠન નબળું પડતાં ‘જૂના જોગીઓ’ને જનસભાઓમાં ઉતારવાની નોબત આ…

સુરતમાં ભાજપના નાકે દમ આવ્યો! ચૂંટણી ટાણે સંગઠન નબળું પડતાં 'જૂના જોગીઓ'ને જનસભાઓમાં ઉતારવાની નોબત આ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશના આ રાજ્યમાં બર્ડ ફ્લૂથી હાહાકાર, 8 કેસ સામે આવ્યા, 6 લાખ મરઘીના મોત | Bird Flu 8 Cases Reported…

દેશના આ રાજ્યમાં બર્ડ ફ્લૂથી હાહાકાર, 8 કેસ સામે આવ્યા, 6 લાખ મરઘીના મોત | Bird Flu 8 Cases Reported…

1 year ago
30 સપ્ટેમ્બર સુધી હેલ્મેટના અમલવારીની મુદત લંબાવવા પો. કમિશ્નરનો નિર્ણય | To extend the period of im…

30 સપ્ટેમ્બર સુધી હેલ્મેટના અમલવારીની મુદત લંબાવવા પો. કમિશ્નરનો નિર્ણય | To extend the period of im…

7 months ago
20 વર્ષની ઉંમર સુધી ફોન અને હાફ-પેન્ટ પર પ્રતિબંધ! લગ્ન માટે પણ ગાઇડલાઇન: ખાપ પંચાયતનું ફરમાન | Khap…

20 વર્ષની ઉંમર સુધી ફોન અને હાફ-પેન્ટ પર પ્રતિબંધ! લગ્ન માટે પણ ગાઇડલાઇન: ખાપ પંચાયતનું ફરમાન | Khap…

4 months ago
વડોદરાના અટલાદરા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા : રહીશો રોષે ભરાયા, ઉકેલ નહીં આવે તો હલ્લાબોલની ચીમક…

વડોદરાના અટલાદરા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા : રહીશો રોષે ભરાયા, ઉકેલ નહીં આવે તો હલ્લાબોલની ચીમક…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News