gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO | અમદાવાદ: ઘરમાં જ બનતું હતું નકલી ઘી! 400 કિલો જથ્થો જપ્ત કરી AMCએ કૌભાંડનો કર્યો પર્દાફાશ | …

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
VIDEO | અમદાવાદ: ઘરમાં જ બનતું હતું નકલી ઘી! 400 કિલો જથ્થો જપ્ત કરી AMCએ કૌભાંડનો કર્યો પર્દાફાશ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Fake Ghee Racket Busted: ગુજરાતમાં ઘણી જગ્યાએ ઘીનો નકલી જથ્થો ઝડપાતો હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના હેલ્થ અને ફૂડ વિભાગ દ્વારા નિકોલમાંથી નકલી ઘી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે AMCના ફૂડ વિભાગે 400 કિલો જેટલો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના નિકોલમાં નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું

બાતમીના આધારે AMCના ફૂડ ડિપાર્ટમેન્ટે નિકોલમાં રેડ પાડીને એક મકાનમાં ચાલતા નકલી ઘી બનાવવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ રેડ દરમિયાન FSSAIના લાયસન્સ કે રજિસ્ટ્રેશન વિના ભેળસેળવાળું ઘી બનાવીને બજારમાં વેચવામાં આવતું હતું. આરોગ્ય વિભાગે તૈયાર નકલી ઘીનો જથ્થો અને સાધન-સામગ્રી સીઝ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી પોતાના કમાનમાં ડુપ્લીકેટ ગાયનું ઘી બનાવતો 

મળતી માહિતી મુજબ, રામગોપાલ રાણારામજી કુંપાવત નામનો શખસ નિકોલમાં પોતાના મકાનના પહેલા માળે આ ધંધો ચલાવતો હતો. તે વેજીટેબલ ફેટ અને પામોલીન તેલ મિક્ષ કરીને ડુપ્લીકેટ ગાયનું ઘી બનાવતો હતો અને તેને Cow Ghee(Mangalmurti) બ્રાન્ડના નામે પેક કરીને બજારમાં વેપાર કરતો હતો. 

કસ્ટમરોને છેતરવા માટે તે જારના લેબલ પર ઉત્પાદક તરીકે મુરલીધર ફૂડ પ્રોડક્ટ્સ, કઠવાડાનું નામ અને એક્સપાયર થઈ ગયેલો FSSAI લાયસન્સ નંબર લખતો હતો. 

આ પણ વાંચો: અમદાવાદ: નિકોલમાં હોન્ડાના ગોડાઉનમાંથી 31 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા

મહત્ત્વનું છે કે, ફૂડ વિભાગે ઘટના સ્થળેથી 1,60,000ની કિંમતનો 400 કિલો જેટલો 500 ગ્રામ અને 100 mlના પેક જારનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત, 500 કિલો જેટલાં ખાલી જાર, લેબલો તેમજ ઘી બનાવવા અને પેકિંગ કરવાના સાધનો ગેસ, તપેલા, બાટલા, ટબ વગેરે સીઝ કર્યા છે. હાલમાં આ નકલી ઘીના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજ્યમાં ડબલ ઋતુનો માહોલ: કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી | Gujarat W…
GUJARAT

રાજ્યમાં ડબલ ઋતુનો માહોલ: કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી | Gujarat W…

June 8, 2026
સ્કૂલો શરૂ થયાના પહેલા જ દિવસે વાલીઓને ઝટકો, વાન અને સ્કૂલ રિક્ષા ભાડામાં ધરખમ વધારો | Ahmedabad New…
GUJARAT

સ્કૂલો શરૂ થયાના પહેલા જ દિવસે વાલીઓને ઝટકો, વાન અને સ્કૂલ રિક્ષા ભાડામાં ધરખમ વધારો | Ahmedabad New…

June 8, 2026
લવ જેહાદની નવી મોડસ ઓપરેન્ડી! ગુજરાતની હિન્દુ દીકરી, મહારાષ્ટ્રમાં લગ્ન, રાતોરાત વિઝા કઢાવી વિદેશ ભે…
GUJARAT

લવ જેહાદની નવી મોડસ ઓપરેન્ડી! ગુજરાતની હિન્દુ દીકરી, મહારાષ્ટ્રમાં લગ્ન, રાતોરાત વિઝા કઢાવી વિદેશ ભે…

June 8, 2026
Next Post
સુરત પાલિકાની ‘ડબલ ડેકર’માં ‘ડબલ ગેમ’? જાહેર કરાયેલા રૂટના બદલે બીજે બસ દોડાવાતા મતદારો નારાજ! | ac …

સુરત પાલિકાની 'ડબલ ડેકર'માં 'ડબલ ગેમ'? જાહેર કરાયેલા રૂટના બદલે બીજે બસ દોડાવાતા મતદારો નારાજ! | ac ...

સુરતમાં ભાજપના નાકે દમ આવ્યો! ચૂંટણી ટાણે સંગઠન નબળું પડતાં ‘જૂના જોગીઓ’ને જનસભાઓમાં ઉતારવાની નોબત આ…

સુરતમાં ભાજપના નાકે દમ આવ્યો! ચૂંટણી ટાણે સંગઠન નબળું પડતાં 'જૂના જોગીઓ'ને જનસભાઓમાં ઉતારવાની નોબત આ...

વડોદરાના સરકારી વકીલના નામે ફેક ઈ-મેઈલથી જજોને ધમકી : સાયબર ક્રાઈમમાં તપાસની માંગ | Judges threatene…

વડોદરાના સરકારી વકીલના નામે ફેક ઈ-મેઈલથી જજોને ધમકી : સાયબર ક્રાઈમમાં તપાસની માંગ | Judges threatene...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યના ચાર ઝોનમાં ડ્રગ્સના કેસ માટે એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સની રચના | Gujarat home department …

રાજ્યના ચાર ઝોનમાં ડ્રગ્સના કેસ માટે એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સની રચના | Gujarat home department …

10 months ago
શ્રીલંકામાં દેવદૂત બની ભારતીય સેના: ફિલ્ડ હોસ્પિટલ બનાવી 1250 ઈજાગ્રસ્તોની સારવાર કરી | indian army …

શ્રીલંકામાં દેવદૂત બની ભારતીય સેના: ફિલ્ડ હોસ્પિટલ બનાવી 1250 ઈજાગ્રસ્તોની સારવાર કરી | indian army …

6 months ago
રોડ બનાવાની કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટતા ફૂવારા ઉડયા | Water pipes burst during road constructi…

રોડ બનાવાની કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટતા ફૂવારા ઉડયા | Water pipes burst during road constructi…

4 months ago
ગુજરાતી ફિલ્મો આડે ટિકિટોની ઊંચી કિંમત,ઓટીટી,ઘરે બેસીને ફિલ્મો જોવાનું ચલણ મોટો અવરોધ | ott and tick…

ગુજરાતી ફિલ્મો આડે ટિકિટોની ઊંચી કિંમત,ઓટીટી,ઘરે બેસીને ફિલ્મો જોવાનું ચલણ મોટો અવરોધ | ott and tick…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News