gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 3 ટેક્સટાઈલ કંપનીઓ પર ED ત્રાટકી, બેન્કોનું 10 કરોડનું ફલેકું ફેરવ્યાનો આરોપ | ed raids 3…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 3 ટેક્સટાઈલ કંપનીઓ પર ED ત્રાટકી, બેન્કોનું 10 કરોડનું ફલેકું ફેરવ્યાનો આરોપ | ed raids 3…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad ED Raid :   અમદાવાદમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા બેંક ફ્રોડના એક ગંભીર કેસમાં એકસાથે ત્રણ મોટી ટેક્સટાઇલ કંપનીઓ પર દરોડા પાડવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા અગાઉ નોંધાયેલા ગુનાને આધારે EDએ આ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: વડોદરાના રાજમહેલ રોડ ઉપર આમલેટની લારી પર ઓનલાઈન ફ્રોડની આશંકાએ એક શખ્સને ટોળાએ મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો

10 કરોડના ફ્રોડનો કેસ 

જે કંપનીઓ પર EDએ સકંજો કસ્યો છે તેમાં શ્રી બાબા ટેક્સટાઇલ્સ, શ્રી ઓમ ટેક્સફેબ અને શ્રી લક્ષ્મી ફેબનો સમાવેશ થાય છે. EDની તપાસ મુજબ, આ કંપનીઓના સંચાલકોએ બોગસ દસ્તાવેજોના આધારે બેંકો સાથે લગભગ રૂપિયા 10 કરોડની છેતરપિંડી કરી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

ધરપકડના સંકેત 

CBI એ ગુનો નોંધ્યા બાદ, હવે ED દ્વારા આ નાણાંની ગેરકાયદેસર હેરાફેરી (Money Laundering) ના પાસાઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે. EDની ટીમ દ્વારા કંપનીઓના કાર્યાલયો, માલિકોના રહેઠાણો અને અન્ય શંકાસ્પદ સ્થળોએ દરોડા પાડીને મહત્ત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: જામનગરમાં નવનિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજની કેબિનેટ મંત્રી મુળુ બેરાએ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું

કઈ દિશામાં તપાસ? 

ED ખાસ કરીને એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ છેતરપિંડીમાં અન્ય કોઈ બેંક અધિકારીઓ કે વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો દરોડામાં વધુ નક્કર પુરાવા મળશે, તો કંપનીના માલિકો અને અન્ય જવાબદાર વ્યક્તિઓની ધરપકડ પણ થઈ શકે છે. આ કડક કાર્યવાહીના કારણે અમદાવાદના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
બનાસકાંઠાના દૂધવા ગામે જૂથ અથડામણ: 40થી 50 લોકોના ટોળાંનો પરિવાર પર હુમલો, યુવતીને ઉપાડી જવાની ધમકી …

બનાસકાંઠાના દૂધવા ગામે જૂથ અથડામણ: 40થી 50 લોકોના ટોળાંનો પરિવાર પર હુમલો, યુવતીને ઉપાડી જવાની ધમકી ...

શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને તથા ટાસ્ક પૂરો કરવાનું કહીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવનાર 3 ઠગ…

શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને તથા ટાસ્ક પૂરો કરવાનું કહીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવનાર 3 ઠગ...

વડોદરાના રાજમહેલ રોડ ઉપર આમલેટની લારી પર ઓનલાઈન ફ્રોડની આશંકાએ એક શખ્સને ટોળાએ મેથીપાક ચખાડી પોલીસના…

વડોદરાના રાજમહેલ રોડ ઉપર આમલેટની લારી પર ઓનલાઈન ફ્રોડની આશંકાએ એક શખ્સને ટોળાએ મેથીપાક ચખાડી પોલીસના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંડવી વિસ્તારમાં પીળા રંગના દુર્ગંધયુક્ત પાણીથી લોકો પરેશાન | People are troubled by yellow foul sm…

માંડવી વિસ્તારમાં પીળા રંગના દુર્ગંધયુક્ત પાણીથી લોકો પરેશાન | People are troubled by yellow foul sm…

4 weeks ago
ડીસીબી બેંકમાં નકલી સોનું ગીરવી મૂકીને રૃા.૧૮.૬૧ લાખની લોન આપી | gols loan racket in DCB bank

ડીસીબી બેંકમાં નકલી સોનું ગીરવી મૂકીને રૃા.૧૮.૬૧ લાખની લોન આપી | gols loan racket in DCB bank

8 months ago
એસઓજી પોલીસે પાટડીના ઝીઝુવાડા ગામેથી ખૂનના ગુનાનો ફરાર આરોપીને ઝડપી લીધો | SOG police nabs abscondin…

એસઓજી પોલીસે પાટડીના ઝીઝુવાડા ગામેથી ખૂનના ગુનાનો ફરાર આરોપીને ઝડપી લીધો | SOG police nabs abscondin…

9 months ago
સુરતમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, સ્તનપાન બાદ 2 મહિનાની બાળકીનું મોત, માતાનો કલ્પાંત | surat …

સુરતમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, સ્તનપાન બાદ 2 મહિનાની બાળકીનું મોત, માતાનો કલ્પાંત | surat …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News