gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બનાસકાંઠાના દૂધવા ગામે જૂથ અથડામણ: 40થી 50 લોકોના ટોળાંનો પરિવાર પર હુમલો, યુવતીને ઉપાડી જવાની ધમકી …

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
બનાસકાંઠાના દૂધવા ગામે જૂથ અથડામણ: 40થી 50 લોકોના ટોળાંનો પરિવાર પર હુમલો, યુવતીને ઉપાડી જવાની ધમકી …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Banaskantha Group Clash: બનાસકાંઠા જિલ્લાના સુઇગામ નજીક આવેલા દૂધવા ગામે સામાજિક બાબતને લઈને બે જૂથો વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, તીર્થ ગામના 40થી 50 જેટલા લોકોનું ટોળું દૂધવા ગામમાં ઘૂસી આવ્યું હતું અને એક પરિવાર પર હુમલો કર્યો હતો.

હુમલા પાછળનું કારણ સામાજિક બાબત હોવાનું સામે આવ્યું છે. હુમલાખોરોએ ધોકા તેમજ ગળદા-પાટુ વડે પરિવારના સભ્યોને માર માર્યો હતો. એટલું જ નહીં, હુમલો કરનાર ટોળાંએ પરિવારની યુવતીને ઉપાડી જવાની પણ ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. હુમલા સમયે 40થી 50 લોકોનું ટોળું નશાની હાલતમાં હોવાનું પણ કહેવાય છે.

આ પણ વાંચો: ભાજપમાં જૂથવાદ? અમરેલીના શરદોત્સવ મિલ્ક ડે કાર્યક્રમમાં ધારાસભ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગી

આ અથડામણ અને હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા પરિવારના સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બનાવ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હુમલો કરનાર ટોળાંને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને તથા ટાસ્ક પૂરો કરવાનું કહીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવનાર 3 ઠગ…

શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને તથા ટાસ્ક પૂરો કરવાનું કહીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવનાર 3 ઠગ...

વડોદરાના રાજમહેલ રોડ ઉપર આમલેટની લારી પર ઓનલાઈન ફ્રોડની આશંકાએ એક શખ્સને ટોળાએ મેથીપાક ચખાડી પોલીસના…

વડોદરાના રાજમહેલ રોડ ઉપર આમલેટની લારી પર ઓનલાઈન ફ્રોડની આશંકાએ એક શખ્સને ટોળાએ મેથીપાક ચખાડી પોલીસના...

જામનગરમાં નવનિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજની કેબિનેટ મંત્રી મુળુ બેરાએ મુલાકાત લઈ નિરીક્ષણ …

જામનગરમાં નવનિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજની કેબિનેટ મંત્રી મુળુ બેરાએ મુલાકાત લઈ નિરીક્ષણ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1500 કિ.મી. દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ ભારતની મિસાઈલ, DRDOએ કરી તૈયાર, જાણો ખાસિયત | India’s LRAShM …

7 months ago
જેતલપુરના જ્વેલર્સ શોરૃમમાંથી 3 મહિલા 10 લાખની 8 બંગડી ઉઠાવી ગઇ | 3 women stole 8 bangles worth Rs 1…

10 months ago
તમિલનાડુમાં જનાદેશનું અપમાન! ક્યાં સુધી રાજ્યપાલ વિજયના સરકાર રચવાના દાવાને નકારી શકે? 7 સ્ટેપમાં સમ…

3 months ago
ગુજરાતથી સૌથી નજીક ચાબહાર પોર્ટ પર સંકટ… ભારતનું વધ્યું ટેન્શન, દાવ પર લગભગ 4771 કરોડ રૂપિયા | Isr…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News