gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરખેજમાં ફિલ્મ જેવી ઘટના: યુવતીની પજવણી કરનાર યુવકનું મોત, પેટ્રોલ છાંટી આત્મદાહનો કર્યો હતો પ્રયાસ …

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
સરખેજમાં ફિલ્મ જેવી ઘટના: યુવતીની પજવણી કરનાર યુવકનું મોત, પેટ્રોલ છાંટી આત્મદાહનો કર્યો હતો પ્રયાસ …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Sarkhej News : અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં ગુરુવારે સવારે એક સનસનાટીભરી અને ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક યુવતીની કથિત પજવણી કરી રહેલા યુવકે હોસ્પિટલમાં જ પોતાની જાત પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આત્મદાહનો પ્રયાસ કરનાર યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો અને સારવાર  દરમિયાન તેનું મોત નીપજ્યું છે. જ્યારે જે યુવતી સાથે તેણે તકરાર કરી હતી તે આઘાતને કારણે બેભાન થઈ ગઈ હતી.

છ મહિનાની પજવણીનો ભયાવહ અંત

પોલીસના જણાવ્યા અનુસાર, ફતેવાડીમાં સમા સ્કૂલ પાસે આવેલા આફરીન ડુપ્લેક્સમાં રહેતી 28 વર્ષીય સલેહા અબ્દુલકાદર શેખ, સરખેજમાં આવેલી અલ-નૂર હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે. છેલ્લા છ મહિનાથી તેના જ વિસ્તારમાં રહેતો કામરાન નામનો યુવક કથિત રીતે તેની સતત પજવણી કરી રહ્યો હતો.

ગુરુવારે સવારે લગભગ 8:30 વાગ્યે, કામરાન અલ-નૂર હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં સલેહા ડ્યુટી પર હતી. તેણે સલેહા સાથે કોઈ મુદ્દે દલીલ કરવાનું શરૂ કર્યું હતું. બંને વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતા, કામરાને પોતાની સાથે લાવેલી પેટ્રોલની બોટલ કાઢી, પોતાના પર પેટ્રોલ છાંટ્યું અને લાઇટરથી આગ ચાંપી દીધી.

હોસ્પિટલમાં મચી ગઈ અફરાતફરી

આગની જ્વાળાઓમાં લપેટાયેલો કામરાન હોસ્પિટલમાં આમતેમ દોડવા લાગ્યો હતો અને તેણે હોસ્પિટલની મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ તે સળગતી હાલતમાં જ બિલ્ડિંગની બહાર દોડી ગયો, પહેલા માળેથી નીચે કૂદી પડ્યો અને બાજુમાં આવેલા ડેન્ટલ ક્લિનિકમાં ઘૂસી ગયો, જ્યાં તેણે વધુ નુકસાન કર્યું હતું.

યુવકનું સારવાર દરમિયાન મોત, યુવતી બેભાન

ઘટનાને પગલે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ગંભીર રીતે દાઝી ગયેલા કામરાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ સારવાર દરમિયાન તે મૃત્યુ પામી ગયો. બીજી તરફ, સાલેહાને કોઈ શારીરિક ઈજા થઈ નથી, પરંતુ આ ભયાવહ ઘટનાના આઘાતથી તે બેભાન થઈ ગઈ હતી. તેને પણ અલ-નૂર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે ભાનમાં આવ્યા બાદ પોલીસ તેનું નિવેદન નોંધશે. સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ હોસ્પિટલ અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. આ ઘટનાને કારણે હોસ્પિટલના સ્ટાફ અને સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
Next Post
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: રમતમાં બટન સેલ ગળી ગયો 5 મહિનાનું બાળક, સિવિલના ડૉક્ટરોએ જીવ બચાવ્યો | …

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: રમતમાં બટન સેલ ગળી ગયો 5 મહિનાનું બાળક, સિવિલના ડૉક્ટરોએ જીવ બચાવ્યો | ...

ચૂંટણી પહેલાં ભાજપ અને શિંદે જૂથ આમને-સામને! રાણે બંધુઓના ઘર્ષણથી ગરમાયું રાજકારણ | Rift in Maharash…

ચૂંટણી પહેલાં ભાજપ અને શિંદે જૂથ આમને-સામને! રાણે બંધુઓના ઘર્ષણથી ગરમાયું રાજકારણ | Rift in Maharash...

આમથી ખાસ બનાવી દે છે ફોરએવર સ્ટાર ઈન્ડિયા બ્યુટી પેજન્ટ

આમથી ખાસ બનાવી દે છે ફોરએવર સ્ટાર ઈન્ડિયા બ્યુટી પેજન્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માનસિક બિમાર સગીરા સાથે અડપલા કર્યા | Ekkewe polis lon Shaherkotda ra makkei eu case me ra aresini

માનસિક બિમાર સગીરા સાથે અડપલા કર્યા | Ekkewe polis lon Shaherkotda ra makkei eu case me ra aresini

10 months ago
એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે, RBIના નવા નિયમે ટેન્શન વધાર્યું | RBI Crack…

એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે, RBIના નવા નિયમે ટેન્શન વધાર્યું | RBI Crack…

5 months ago
ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar

ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar

6 months ago
JEE Mains Result 2026: જેઈઈ મેઈન રિઝલ્ટ જાહેર, 12 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા, જુઓ લિસ્ટ | Res…

JEE Mains Result 2026: જેઈઈ મેઈન રિઝલ્ટ જાહેર, 12 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા, જુઓ લિસ્ટ | Res…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News