gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 43 લાખના વિદેશી દારૂ સાથેનું ટેન્કર ઝડપાયું, કડક પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ | PCB polic…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 43 લાખના વિદેશી દારૂ સાથેનું ટેન્કર ઝડપાયું, કડક પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ | PCB polic…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Liquor Crime : એસ.પી રીંગ રોડ પર દાસ્તાન ફાર્મ નજીક પીસીબીએ રાજસ્થાનથી આવેલા કન્ટેનરને રોકીને તેમાંથી રૂપિયા 43 લાખની કિંમતની 18,500 બોટલ વિદેશી દારૂ જપ્ત કરીને ડ્રાઇવરની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રાજસ્થાનના એક બુટલેગરે જયપુરથી દારૂ ભરેલા કન્ટેનરને આપીને અસલાલીમાં પાર્કિગમાં અન્ય એક વ્યક્તિને પહોંચતુ કરવા માટે સુચના આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ઉદેપુરના બુટલેગરે દારૂનો જથ્થો મોકલ્યો હતો : અસલાલીના પાર્કિગમાંથી ટ્રક પહોંચતી કરવાની સુચના અપાઇ હતી 

પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે દાસ્તાન ચાર રસ્તા સરદાર પટેલ રીંગ રોડ પર દારૂનો મોટો જથ્થો એક કન્ટેનરમાં મોકલવામાં આવી રહ્યો છે. જેના આધારે શુક્રવારે મોડી રાત્રે વોચ ગોઠવીને એક કન્ટેનરને રોકીને તેમાં તપાસ કરતા 597 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં કુલ 18,500 જેટલી વિદેશી બોટલ દારૂ હતો. આ અંગે પોલીસે ડ્રાઇવર અણદારામ જાટની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ઉદેપુરમાં રહેતા રણદીપ નામના બુટલેગરે દારૂ ભરેલું કન્ટેનર જયપુરથી તેને અન્ય ડ્રાઇવર પાસેથી અપાવ્યું હતું. જેને અસલાલી પહોંચતુ કરવાનું હતું. 

આ અંગે પીસીબીના પીઆઇ જે.પી જાડેજાએ જણાવ્યું કે ડ્રાઇવરને અસલાલીમાં ટ્રક પાર્કિગમાં પહોંચીને એક વ્યક્તિને કન્ટેનર આપવાની સુચના અપાઇ હતી. જે કન્ટેનરને ખાલી કરીને પરત કરવાનો હતો. આ અંગે મોબાઇલ ફોન લોકેશન અને અન્ય બાતમીને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
જયપુરમાં વીર તેજાજી મહારાજની મૂર્તિ તોડતા હોબાળો, સ્થાનિકોમાં ભારે રોષ, વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ …

જયપુરમાં વીર તેજાજી મહારાજની મૂર્તિ તોડતા હોબાળો, સ્થાનિકોમાં ભારે રોષ, વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ ...

કચ્છમાં દીકરીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલા ધોકા લઈને તૂટી પડી | Three elderly women attack…

કચ્છમાં દીકરીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલા ધોકા લઈને તૂટી પડી | Three elderly women attack...

20 વર્ષના જ્યોતિષની ભૂકંપની ભવિષ્યવાણી સાચી પડી, કોરોના, રશિયા-યુક્રેન, બાંગ્લાદેશ બળવાની કરી હતી આગ…

20 વર્ષના જ્યોતિષની ભૂકંપની ભવિષ્યવાણી સાચી પડી, કોરોના, રશિયા-યુક્રેન, બાંગ્લાદેશ બળવાની કરી હતી આગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈથેનોલથી નવા કે જૂના વાહનોમાં કોઈ સમસ્યા નથી, હજારો કરોડની બચત કરી: કેન્દ્રનો સંસદમાં દાવો | centre …

ઈથેનોલથી નવા કે જૂના વાહનોમાં કોઈ સમસ્યા નથી, હજારો કરોડની બચત કરી: કેન્દ્રનો સંસદમાં દાવો | centre …

10 months ago
વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલાશે, ૩૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી વેસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈનનું આજે લો…

વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલાશે, ૩૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી વેસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈનનું આજે લો…

9 months ago
જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે વિરોધ, સમાજ દ્વારા પરિવારનો બહિષ્કાર | Kinj…

જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે વિરોધ, સમાજ દ્વારા પરિવારનો બહિષ્કાર | Kinj…

10 months ago
VIDEO: ટેક ઓફ અગાઉ ઈન્ડિગોની ફ્લાઈટમાં બબાલ! પાઈલટના એક નિર્ણયથી મુસાફરો ઉશ્કેરાયા | indigo flight c…

VIDEO: ટેક ઓફ અગાઉ ઈન્ડિગોની ફ્લાઈટમાં બબાલ! પાઈલટના એક નિર્ણયથી મુસાફરો ઉશ્કેરાયા | indigo flight c…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News