gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 5 દિવસ તોફાની પવન સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં યલો ઍલર્ટ | Gujarat Weather Update: Ra…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 5 દિવસ તોફાની પવન સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં યલો ઍલર્ટ | Gujarat Weather Update: Ra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદ સહિત વિવિધ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે બદલાતા હવામાનને પગલે કેટલાય જિલ્લાઓમાં ‘યલો ઍલર્ટ’ પણ જાહેર કર્યું છે.

આ જિલ્લાઓમાં ‘યલો ઍલર્ટ’ની જાહેરાત

હવામાન વિભાગ દ્વારા શુક્રવાર (પાંચમી જૂન)  અને શનિવાર (છઠ્ઠી જૂન) એમ બે દિવસ માટે રાજ્યના જુદા-જુદા ભાગોમાં વરસાદનું યલો ઍલર્ટ આપ્યું છે. શુક્રવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં યલો ઍલર્ટ છે. જ્યારે શનિવારે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં યલો ઍલર્ટ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પણ ‘નો રિપીટ થિયરી’, ભાજપના 4 ઉમેદવાર જાહેર

અમદાવાદમાં તાપમાન ગગડ્યું 

અમદાવાદમાં આજે સરેરાશ મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું છે. આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે. જોકે, અમદાવાદમાં વરસાદને લઈને હવામાન વિભાગ અને સ્થાનિક નિષ્ણાતોના મતમાં તફાવત જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગ અનુસાર, અમદાવાદમાં આવતીકાલથી પાંચ દિવસ સુધી 40થી 50 કિમીની ગતિએ પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન નિષ્ણાતોના મતે અમદાવાદ શહેરમાં આગામી 10 દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના નહિવત્ છે, માત્ર પવનનો જોર વધુ રહેશે. ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને આણંદ જેવા મોટા શહેરોમાં પણ બે દિવસ વરસાદી માહોલ વધુ જોવા મળી શકે છે, જેથી નાગરિકોને ભારે પવન અને ગાજવીજ વખતે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે ભૂસ્તરશાસ્ત્ર વિભાગની કાર્યવાહી : જેસીબી, ડમ્પરો અને ટ્રેક્ટરો સહ…
GUJARAT

જામનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે ભૂસ્તરશાસ્ત્ર વિભાગની કાર્યવાહી : જેસીબી, ડમ્પરો અને ટ્રેક્ટરો સહ…

June 5, 2026
અમદાવાદમાં મનોજ બાજપેયીએ કરી ફિલ્મ “ગવર્નર”નું પ્રમોશન
GUJARAT

અમદાવાદમાં મનોજ બાજપેયીએ કરી ફિલ્મ “ગવર્નર”નું પ્રમોશન

June 5, 2026
અમદાવાદ-બગોદરા હાઇવે પર ઇકો અને પીકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત | Ahmedabad Bagodara Highway …
GUJARAT

અમદાવાદ-બગોદરા હાઇવે પર ઇકો અને પીકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત | Ahmedabad Bagodara Highway …

June 5, 2026
Next Post
ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ | k annamalai a…

ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ | k annamalai a...

અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો | BJP Forgoes And…

અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો | BJP Forgoes And...

ચીન-પાકિસ્તાનની ઊંઘ ઉડી જશે! પુતિનની ભારતને મોટી ઓફર, ટ્રમ્પની પણ વધી ચિંતા | putin su57 stealth fig…

ચીન-પાકિસ્તાનની ઊંઘ ઉડી જશે! પુતિનની ભારતને મોટી ઓફર, ટ્રમ્પની પણ વધી ચિંતા | putin su57 stealth fig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદમાં 4 સોની વેપારી સાથે શખ્સે રૂ. 36.39 લાખની છેતરપિંડી આચરી | Man cheats 4 gold dealers of Rs 3…

બોટાદમાં 4 સોની વેપારી સાથે શખ્સે રૂ. 36.39 લાખની છેતરપિંડી આચરી | Man cheats 4 gold dealers of Rs 3…

7 months ago
વક્ફ કાયદામાં સુધારો બંધારણીય કોર્ટ સ્ટે ના મુકી શકે : સુપ્રીમમાં કેન્દ્ર | Constitutional Court can…

વક્ફ કાયદામાં સુધારો બંધારણીય કોર્ટ સ્ટે ના મુકી શકે : સુપ્રીમમાં કેન્દ્ર | Constitutional Court can…

1 year ago
પશ્ચિમ રેલવે તરફથી બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા-ભાવનગર ટર્મિનસ વચ્ચે ખાસ ટ્રેનોની જાહેરાત | Western …

પશ્ચિમ રેલવે તરફથી બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા-ભાવનગર ટર્મિનસ વચ્ચે ખાસ ટ્રેનોની જાહેરાત | Western …

7 months ago
દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટની બેદરકારીથી વિમાન દુર્ઘટના ટળી, તપાસમાં મોટો ખુલાસો

દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટની બેદરકારીથી વિમાન દુર્ઘટના ટળી, તપાસમાં મોટો ખુલાસો

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News