gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં તેજી જ તેજી… 1,16,000ને ઓળંગ્યું : ચાંદી 1,36,000નો નવો વિક્રમ | Gold continues to rise cr…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in Business
0 0
0
સોનામાં તેજી જ તેજી… 1,16,000ને ઓળંગ્યું : ચાંદી 1,36,000નો નવો વિક્રમ | Gold continues to rise cr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સોના-ચાંદીમાં નવા ભણકારા… ભાવો આસમાને…

– અમદાવાદ સોનામા રૂ. 1700નો તથા ચાંદીમાં રૂ. 3500નો તોતિંગ ઉછાળો : દિલ્હી સોનું પણ ઉછળીને રૂ. 1,16200ના નવા મથાળે

અમદાવાદ/ મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ કપાતના સંકેત મળવાની ધારણાંએ સોનાચાંદી સહિત કિંમતી ધાતુમાં સપ્તાહના પ્રથમ દિવસે જ ધરખમ તેજી જોવા મળી હતી.  આ અહેવાલો પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનામાં રૂ. ૧૭૦૦નો ઉછાળો નોંધાતા રૂ. ૧,૧૬,૦૦૦નો અને ચાંદીમાં રૂ. ૩૫૦૦નો ઉછાળો નોંધાતા રૂ. ૧,૩૬,૦૦૦નો નવો વિક્રમ રચાયો હતો.

વૈશ્વિક સ્તરે સોનામાં નવી વિક્રમી સપાટી જોવા મળી હતી જ્યારે ચાંદી ૧૪ વર્ષની ઊંચી સપાટીએ કવોટ થતી હતી. હાજર સોનાએ વિશ્વ બજારમાં ૩૭૦૦ ડોલરની સપાટી કુદાવી હતી જ્યારે ચાંદી ૪૩ ડોલર ક્રોસ કરી ગઈ હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ તથા પેલેડિયમમાં પણ આકર્ષણ વધતા ભાવ ઊંચકાયા  હતા. 

મુંબઈ ઝવેરીબજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૧૨,૧૫૫ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૧૫,૫૧૮ મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ જીએસટી વગર રૂપિયા ૧૧૧૭૦૬ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના  ભાવ રૂપિયા ૧,૩૨,૮૬૯ મુકાતી હતી. જીએસટી સાથે   રૂપિયા ૧,૩૬,૮૫૩ ગણાતી હતી. 

અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૧૬,૦૦૦  જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧,૧૫,૭૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૩૫૦૦૦ કવોટ થતા હતા. 

વિશ્વ બજારમાં સોનામાં  પ્રતિ ઔંસ ૩૭૨૩ ડોલરની વિક્રમી ટોચ જોવા મળી હતી. ભાવમાં એક જ દિવસમાં ૩૮ ડોલરનો ઉછાળો જોવા મળ્યો છે. ચાંદી ઔંસ દીઠ ૪૩.૫૨ ડોલર સાથે ૧૪ વર્ષની ટોચે બોલાતી હતી. 

ફેડરલ રિઝર્વના અધિકારીઓ વર્તમાન સપ્તાહમાં વ્યાજ દરમાં વધુ કપાત અંગેના સંકેતો આપશે તેવી ધારણાંએ સપ્તાહના તેમદ નવરાત્રિના પ્રથમ દિવસે જ સોનાચાંદીમાં તેજી આવી હતી. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ મંગળવારે પોતાનું મંતવ્ય આપનાર છે. વર્તમાન વર્ષમાં બે વખત વ્યાજ દરમાં કપાત આવવાની બજાર અપેક્ષા રાખી રહ્યું છે. સોનાચાંદી પાછળ અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઔંસ દીઠ ૧૪૧૩ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૧૭૭ ડોલર મુકાતુ હતું. 

માગ નબળી  પડવાની ધારણાંએ ક્રુડ તેલમાં નરમાઈ ચાલુ  રહી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૧.૯૮  ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૬ડોલર મુકાતું હતું. બ્રેન્ટ નીચામાં ૬૫.૯૪ ડોલર જોવા મળ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…
Business

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…

May 9, 2026
ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…
Business

ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…

May 9, 2026
અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…
Business

અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…

May 9, 2026
Next Post
મોદીએ અરુણાચલમાં 5,100 કરોડના વિકાસ કાર્યક્રમોનું અનાવરણ કર્યુ | Modi unveils development programmes…

મોદીએ અરુણાચલમાં 5,100 કરોડના વિકાસ કાર્યક્રમોનું અનાવરણ કર્યુ | Modi unveils development programmes...

પેટલાદમાં થનગનાટ ગરબાના આયોજકોને બાંધકામ બાબતે જેટકોએ નોટિસ ફટકારી | Jetco issues notice to Thangnat…

પેટલાદમાં થનગનાટ ગરબાના આયોજકોને બાંધકામ બાબતે જેટકોએ નોટિસ ફટકારી | Jetco issues notice to Thangnat...

ડાકોરમાં રોડ પર 3 મહિનાથી ખોદેલાં ખાડાંમાં વૃદ્ધા પડયા | Elderly man falls into a pothole dug on the…

ડાકોરમાં રોડ પર 3 મહિનાથી ખોદેલાં ખાડાંમાં વૃદ્ધા પડયા | Elderly man falls into a pothole dug on the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાકોરમાં આસ્થાનો મહાકુંભ : 5 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા | Mahakumbh of faith in Dakor…

ડાકોરમાં આસ્થાનો મહાકુંભ : 5 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા | Mahakumbh of faith in Dakor…

2 months ago
ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઊડાડી દેવાની તૈયારી, ઇઝરાયલની મદદથી ભારત બનાવશે ‘ઘાતક’ ડ્રોન | india to acqu…

ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઊડાડી દેવાની તૈયારી, ઇઝરાયલની મદદથી ભારત બનાવશે ‘ઘાતક’ ડ્રોન | india to acqu…

5 months ago
યુવાનને મહિલા સાથે બળજબરીથી સંભોગ કરાવી વીડિયો ઉતારી લીધો | A young man was forced to have sex with …

યુવાનને મહિલા સાથે બળજબરીથી સંભોગ કરાવી વીડિયો ઉતારી લીધો | A young man was forced to have sex with …

9 months ago
તહેવારની સિઝનમાં મહેસાણાના ગિલોસણમાં ફેક્ટરીમાંથી 96 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું | police raid Duplic…

તહેવારની સિઝનમાં મહેસાણાના ગિલોસણમાં ફેક્ટરીમાંથી 96 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું | police raid Duplic…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News