gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદીઓ સાવધાન! ગાયનું ઘી, કેરીનો રસ, પનીર, બટર, ચીઝ, સોસ સહિતના 28 નમૂના ફેલ | Ahmedabad Food Ale…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદીઓ સાવધાન! ગાયનું ઘી, કેરીનો રસ, પનીર, બટર, ચીઝ, સોસ સહિતના 28 નમૂના ફેલ | Ahmedabad Food Ale…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Food Alert: અમદાવાદના શહેરીજનોના પેટમાં બેરોકટોક હાનિકારક પદાર્થ ઠાલવાઈ રહ્યો હોય તેમ એક મહિનામાં ગાયનું ઘી, કેરીનો રસ, પનીર, બટર, ચીઝ, સોસ, મસાલા, આઈસક્રિમ સહિતના ખાદ્ય પદાર્થોના 28 નમૂના અપ્રમાણિત જાહેર થયા છે.

12 દિવસમાં 202  લોકોને 5.16 લાખ રૂપિયાનો દંડ

આ સિવાય પાણીપુરીના પાણીના 7 નમૂનામાં ફૂડ ગ્રેડ કલર મળ્યો છે. જોકે છેલ્લા 12 દિવસમાં તંત્રએ 599 ખાદ્ય એકમોની તપાસ કરીને 202 લોકોને નોટિસ આપી બિન આરોગ્યપ્રદ ખોરાક વેચવા બદલ 5.16 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલના ફૂડ વિભાગે જ જાહેર કરેલા આંકડા અનુસાર મે મહિના દરમિયાન કુલ 862 નમૂના લેવાયા હતા. જે પૈકી બળેલું તેલ, પાણીપુરીનું પાણી, ગાયનું ઘી, રગડો, હળદર, સોયા મસ્તી, માખણ, મિલ્કશેક, મરચા પાવડર, મન્ચુરિયન, જ્યુસ વગેરે જેવા ખાદ્ય પદાર્થોના જુદા જુદા એકમોમાંથી લેવામાં આવેલા 28 નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. 

પરિણામે 7 કિસ્સામાં કોર્ટમાં, જ્યારે 21 સામે એજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા 12 દિવસમાં કુલ 290 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 6 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે.

અમદાવાદીઓ સાવધાન! ગાયનું ઘી, કેરીનો રસ, પનીર, બટર, ચીઝ, સોસ સહિતના 28 નમૂના ફેલ 2 - image

27 રેસ્ટોરન્ટ મિલ્કના બદલે એનાલોગ પનીર વાપરતા પકડાયા

અમદાવાદ શહેરમાં ત્રણ માસ દરમિયાન 27 રેસ્ટોરન્ટ મિલ્ક પનીરના બદલે એનાલોગ પનીરનો ઉપયોગ કરતા પકડાયા છે. જેની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. એનાલોગ પનીરનો ગેરકાયદે ઉપયોગ કરતા હોટેલ-રેસ્ટોરન્ટને સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી
GUJARAT

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

October 13, 2026
ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…
GUJARAT

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

October 13, 2026
શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…
GUJARAT

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

October 13, 2026
Next Post
છોટા ઉદેપુર: નસવાડીના આમરોલી ગામે મોડી રાત્રે ત્રાટક્યું વાવાઝોડું, તાડનું વૃક્ષ તૂટી પડતાં એકનું મો…

છોટા ઉદેપુર: નસવાડીના આમરોલી ગામે મોડી રાત્રે ત્રાટક્યું વાવાઝોડું, તાડનું વૃક્ષ તૂટી પડતાં એકનું મો...

અમદાવાદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ભારે પવન-વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અસહ્ય ગરમીથી રાહત | Gu…

અમદાવાદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ભારે પવન-વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અસહ્ય ગરમીથી રાહત | Gu...

બંગાળમાં અભિષેક બેનરજી બાદ વધુ એક મોટા નેતા પર હુમલો, માથામાં ડ્યૂક બોલ વાગતાં લોહીલુહાણ | TMC MP Ka…

બંગાળમાં અભિષેક બેનરજી બાદ વધુ એક મોટા નેતા પર હુમલો, માથામાં ડ્યૂક બોલ વાગતાં લોહીલુહાણ | TMC MP Ka...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: જ્યારે પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે જ અમદાવાદી ઝિપલાઈન પર હતો, ઘટના કેમેરામાં કેદ…

VIDEO: જ્યારે પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે જ અમદાવાદી ઝિપલાઈન પર હતો, ઘટના કેમેરામાં કેદ…

1 year ago
અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ | Gold and Silv…

અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ | Gold and Silv…

6 months ago
લીંબડીના મોટી કઠેચીમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught from a big shop in Limbdi

લીંબડીના મોટી કઠેચીમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught from a big shop in Limbdi

9 months ago
જમ્મુ પોલીસના અંગ્રેજી સમાચાર પત્રની ઓફિસ પર દરોડા, AK-47 અને પિસ્તોલ સહિતના હથિયાર જપ્ત | Kashmir T…

જમ્મુ પોલીસના અંગ્રેજી સમાચાર પત્રની ઓફિસ પર દરોડા, AK-47 અને પિસ્તોલ સહિતના હથિયાર જપ્ત | Kashmir T…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News