gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જીત્યા તો રાહુલ ગાંધીને PM બનાવીશું, લોકોને ચૂનો લગાવે છે ભાજપ’, બિહારમાં તેજસ્વી યાદવનું મોટું નિવ…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in INDIA
0 0
0
‘જીત્યા તો રાહુલ ગાંધીને PM બનાવીશું, લોકોને ચૂનો લગાવે છે ભાજપ’, બિહારમાં તેજસ્વી યાદવનું મોટું નિવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tejashwi Yadav : બિહારમાં ચાલી રહેલી રાહુલ ગાંધીની ‘વોટર અધિકાર યાત્રા’ મંગળવારે નવાદા પહોંચી ગઈ છે. આ દરમિયાન આરજેડીના નેતા તેજસ્વી યાદવ પણ સતત તેમની સાથે છે. એવામાં તેજસ્વી યાદવે નિવેદન આપ્યું હતું કે, ‘આવનારી લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધનની સરકાર બનાવો અને જલદી જ રાહુલ ગાંધીને દેશના આગામી વડાપ્રધાન બનાવીશું.’ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે અને બિહારમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનને લઈને પંચને નિશાન બનાવી રહ્યા છે.

તેજસ્વી યાદવના ભાજપ પર પ્રહાર

નવાદામાં વોટર અધિકાર યાત્રાને સંબોધિત કરતા તેજસ્વી યાદવે કહ્યું કે, ‘ભાજપ લોકો પાસેથી વોટનો અધિકાર છીનવી લેવા માંગે છે. ચૂંટણી પંચ અને ભાજપના લોકો વિચારે છે કે બિહારના લોકોને ચૂનો લગાવી દેશે. અમેબિહારી છીએ, એક બિહારી સબ પર ભારી, છે. ચૂનો તો અમે તમાકુમાં રગડીને ફેંકી દઈએ છીએ.’

તેજસ્વી યાદવે વધુમાં કહ્યું કે, ‘બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બેભાન અવસ્થામાં છે. આ વખતે 20 વર્ષ જૂની ખટારા સરકારને ઉખાડી ફેંકવાની છે. કોઈપણ જાતિ ધર્મના ભાઈઓ હોય, તેજસ્વી બધાને સાથે લઈને ચાલશે. અમે નવા જમાનાના લોકો છીએ, બિહાર સૌથી યુવા પ્રદેશ છે, આ સરકાર આપણા યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું કામ કરી રહી છે.’

શું રાહુલ બનશે વિપક્ષનો ચહેરો?

તેજસ્વી યાદવના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ છે કે આગામી લોકસભા ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધન તરફથી રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર હોઈ શકે છે. જોકે, તેને લઈને હાલ કંઈપણ કહેવું જલ્દી થઈ જશે, કારણ કે ચૂંટણીમાં હજુ ઘણો સમય છે અને ત્યાં સુધી વિપક્ષની એકતા જાળવી રાખવી પણ જરૂરી છે.

આ પણ વાંચો: VIDEO: ‘મેં આપેલું હોમવર્ક કર્યું કે નહીં?’, શુભાંશુ શુક્લા સાથે મુલાકાતમાં PM મોદીનો સવાલ

ચૂંટણી પંચ પર રાહુલનું નિશાન

રાહુલ ગાંધીએ સોમવારે યાત્રા દરમિયાન ચૂંટણી કમિશનરને ચેતવણી આપી કે જ્યારે ગઠબંધન સરકાર બનશે ત્યારે ‘વોટ ચોરી’ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આખો દેશ ચૂંટણી પંચ પાસેથી સોગંદનામું માંગશે અને જો સમય મળ્યો તો તેમની પાર્ટી દરેક વિધાનસભા અને લોકસભા ક્ષેત્રમાં ‘વોટ ચોરી’નો પર્દાફાશ કરશે.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘જે રીતે પીએમ નરેન્દ્ર મોદી બિહાર માટે વિશેષ પેકેજની વાત કરે છે, તે જ રીતે ચૂંટણી પંચ પણ બિહાર માટે એક ‘નવું વિશેષ પેકેજ’ લઈને આવ્યું છે. જેનું નામ SIR છે, જે ‘વોટ ચોરીનું એક નવું સ્વરૂપ’ છે.’

'જીત્યા તો રાહુલ ગાંધીને PM બનાવીશું, લોકોને ચૂનો લગાવે છે ભાજપ', બિહારમાં તેજસ્વી યાદવનું મોટું નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કોંગ્રેસ નેતાએ પિટિશન દાખલ કરી | SC Plea…
INDIA

PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કોંગ્રેસ નેતાએ પિટિશન દાખલ કરી | SC Plea…

April 22, 2026
PM મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપવાને લઈને ચૂંટણી પંચ એક્શનમાં, ખડગેને નોટિસ મોકલી | EC Issues Notice …
INDIA

PM મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપવાને લઈને ચૂંટણી પંચ એક્શનમાં, ખડગેને નોટિસ મોકલી | EC Issues Notice …

April 22, 2026
VIDEO: ઈરાને ટ્રમ્પની AI વીડિયો દ્વારા ઠેકડી ઉડાવી, હૈદરાબાદ સ્થિત ઈરાની દૂતાવાસે શેર કરી પોસ્ટ | Ho…
INDIA

VIDEO: ઈરાને ટ્રમ્પની AI વીડિયો દ્વારા ઠેકડી ઉડાવી, હૈદરાબાદ સ્થિત ઈરાની દૂતાવાસે શેર કરી પોસ્ટ | Ho…

April 22, 2026
Next Post
VIDEO: અમરેલીના જાફરાબાદમાં બે મકાન પર કડાકાભેર વીજળી પડી, જુઓ ચોંકાવનારા દ્રશ્યો | Lightning Strike…

VIDEO: અમરેલીના જાફરાબાદમાં બે મકાન પર કડાકાભેર વીજળી પડી, જુઓ ચોંકાવનારા દ્રશ્યો | Lightning Strike...

ગુજરાતમાં મેઘમહેર: હવામાન વિભાગે 7 જિલ્લામાં જાહેર કર્યું રેડ ઍલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી | …

ગુજરાતમાં મેઘમહેર: હવામાન વિભાગે 7 જિલ્લામાં જાહેર કર્યું રેડ ઍલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી | ...

વડોદરાના કમાટીબાગમાં પાન, બીડી, તમાકુ કે ગુટકાનું સેવન કરતા કોઈ ઝડપાશે તો દંડ કરાશે | Anyone caught …

વડોદરાના કમાટીબાગમાં પાન, બીડી, તમાકુ કે ગુટકાનું સેવન કરતા કોઈ ઝડપાશે તો દંડ કરાશે | Anyone caught ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈ એરપોર્ટ પર નેટવર્કમાં ખામી સર્જાતાં અનેક મુસાફરો પરેશાન, અનેક ફ્લાઈટ્સને અસર | Network Outage …

મુંબઈ એરપોર્ટ પર નેટવર્કમાં ખામી સર્જાતાં અનેક મુસાફરો પરેશાન, અનેક ફ્લાઈટ્સને અસર | Network Outage …

9 months ago

ધારી તાલુકાના ગોવિંદપુર ગામના ઘણા ખરા ખેડૂતોનો તુવેરનો પાક નિષ્ફળ થયો છે. મોંઘા ભાવનું બિયારણ ખાતર મ…

5 months ago
વાંસની ડિઝાઈન અને ફૂલ જેવા થાંભલા! 4 હજાર કરોડના ખર્ચે ભારતનું પ્રથમ પ્રાકૃતિક થીમવાળું એરપોર્ટ તૈયા…

વાંસની ડિઝાઈન અને ફૂલ જેવા થાંભલા! 4 હજાર કરોડના ખર્ચે ભારતનું પ્રથમ પ્રાકૃતિક થીમવાળું એરપોર્ટ તૈયા…

4 months ago
સુભાષચંદ્ર બોઝના અસ્થિ ક્યાં છે, તેમનું મૃત્યુ કેવી રીતે થયું હતું?, જાણો તેમના પુત્રીનો જવાબ | how …

સુભાષચંદ્ર બોઝના અસ્થિ ક્યાં છે, તેમનું મૃત્યુ કેવી રીતે થયું હતું?, જાણો તેમના પુત્રીનો જવાબ | how …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News