gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટતી કુખ્યાત છારા ગેંગના 2 સાગરિત ઝડપાયા | ahmedabad police ar…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટતી કુખ્યાત છારા ગેંગના 2 સાગરિત ઝડપાયા | ahmedabad police ar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી સક્રિય અને આંગડિયા પેઢીના કર્મચારીઓને નિશાન બનાવતી કુખ્યાત છારા ગેંગના બે સાગરિતને પોલીસે ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત ડિસેમ્બર મહિનામાં સરખેજ અને એલિસબ્રિજ વિસ્તારોમાં લૂંટની ઘટનાઓ બની હતી. જેની તપાસ દરમિયાન પોલીસને છારાનગરની ગેંગ સંડોવાયેલી હોવાના પુરાવા મળ્યા હતા.

પોલીસ ચોપડે ચડેલા છે આરોપીઓ

બે દિવસ પહેલા આ ગેંગના સભ્યો સરખેજ વિસ્તારમાં ફરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે વૉચ ગોઠવી હતી. જેમાં પ્રતીક પાંડેકર અને સંકુલ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ અગાઉ પણ સાત જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે.

આંગડિયા પેઢીના વ્યવહારો પર રાખતા હતા નજર

આ ગેંગના સભ્યો મુખ્યત્વે આંગડિયા પેઢીના વ્યવહારો પર નજર રાખતા અને ત્યારબાદ પોતાનો ‘ટાર્ગેટ’ નક્કી કરતા હતા. તેમની મોડસ ઓપરેન્ડી પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડીને તેમાંથી રોકડ ભરેલી બેગની ચોરી કરવાની હતી. સરખેજમાં પણ તેઓએ આ જ પદ્ધતિથી ગાડીનો કાચ તોડી ₹10 લાખની મોટી રકમની લૂંટ ચલાવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી પોલીસે અત્યાર સુધીમાં ₹8 લાખની રોકડ અને ₹2.5 લાખની કિંમતની ચાંદી મળી કુલ ₹10.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટતી કુખ્યાત છારા ગેંગના 2 સાગરિત ઝડપાયા 2 - image

અન્ય સાત ગુનાની પણ કબૂલાત

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ અમદાવાદના બોપલ, રામોલ અને સોલા સહિતના વિસ્તારોમાં આચરેલી ચોરીઓ અને અન્ય 7 જેટલા ગુનાઓની કબૂલાત કરી છે. આ ટોળકીમાં કુલ 4 થી 5 સભ્યો સક્રિય હતા. જેમાંથી પ્રતીક અને સંકુલ પકડાયા છે, જ્યારે અન્ય સાગરિતો અજય, વિશાલ, રોશની અને શનિ હાલ ફરાર છે. પોલીસ આ ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને ગેંગ દ્વારા આચરવામાં આવેલા અન્ય ગુનાની દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટતી કુખ્યાત છારા ગેંગના 2 સાગરિત ઝડપાયા 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…
GUJARAT

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…

April 11, 2026
ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…
GUJARAT

ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…

April 11, 2026
કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …
GUJARAT

કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …

April 11, 2026
Next Post
નશામાં ધૂત પોલીસકર્મીએ એક્ટિવા રિક્ષા અને પાર્કિગમાં ઉભેલી કારને ટક્કર મારી | Drunk policeman hits A…

નશામાં ધૂત પોલીસકર્મીએ એક્ટિવા રિક્ષા અને પાર્કિગમાં ઉભેલી કારને ટક્કર મારી | Drunk policeman hits A...

ગુજરાતમાં 3,727 કરોડનું ડ્રગ્સ પકડાયું: ‘ઝીરો ટોલરન્સ’ના દાવા વચ્ચે નેટવર્ક નાબૂદી સામે સવાલો | more…

ગુજરાતમાં 3,727 કરોડનું ડ્રગ્સ પકડાયું: 'ઝીરો ટોલરન્સ'ના દાવા વચ્ચે નેટવર્ક નાબૂદી સામે સવાલો | more...

સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ: રૂ.652 કરોડનું વીજબિલ બાકી, 28 લાખ કનેક્શનો પર તવાઈ | …

સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ: રૂ.652 કરોડનું વીજબિલ બાકી, 28 લાખ કનેક્શનો પર તવાઈ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: કેળા પકવતા ખેડૂતો રાતા પાણીએ રડ્યા, રૂ. 50,000ના ખર્ચ સામે રૂ 1 કિલોનો ભાવ | amreli banana f…

અમરેલી: કેળા પકવતા ખેડૂતો રાતા પાણીએ રડ્યા, રૂ. 50,000ના ખર્ચ સામે રૂ 1 કિલોનો ભાવ | amreli banana f…

7 months ago
‘મને મારી પત્નીએ સળગાવ્યો..’ પત્નીએ કેરોસીન છાંટી સળગાવેલા પતિનું મોત, પોલીસે હત્યાની કલમ ઉમેરી | wi…

‘મને મારી પત્નીએ સળગાવ્યો..’ પત્નીએ કેરોસીન છાંટી સળગાવેલા પતિનું મોત, પોલીસે હત્યાની કલમ ઉમેરી | wi…

6 months ago
વડોદરામાં ડિલિવરી વર્કર તરીકે કામ કરનારાઓમાં 50% ડિગ્રીધારક, એક વિદ્યાર્થિનીનો સરવે | vadodara deliv…

વડોદરામાં ડિલિવરી વર્કર તરીકે કામ કરનારાઓમાં 50% ડિગ્રીધારક, એક વિદ્યાર્થિનીનો સરવે | vadodara deliv…

9 months ago
અટલાદરા ખિસકોલી સર્કલ પાસે ગાંજો વેચતો આરોપી ઝડપાયો | Accused arrested for selling marijuana near At…

અટલાદરા ખિસકોલી સર્કલ પાસે ગાંજો વેચતો આરોપી ઝડપાયો | Accused arrested for selling marijuana near At…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News