gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ આવતી બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, દાહોદ નજીક અકસ્માતમાં 1નું મોત, 17 ઈજાગ્રસ્ત | Indore Ah…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ આવતી બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, દાહોદ નજીક અકસ્માતમાં 1નું મોત, 17 ઈજાગ્રસ્ત | Indore Ah…
0
VIEWS
Share on FacebookShare on Twitter

MP Bus Accident: ઈન્દોરથી અમદાવાદ તરફ આવી રહેલી મધ્યપ્રદેશ પરિવહનની બસને આજે વહેલી સવારે કમકમાટીભર્યો અકસ્માત નડ્યો છે. અવંતિકા હોટલ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં એક મુસાફરનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે 17 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ મુસાફરોને લઈને ઈન્દોરથી અમદાવાદ આવી રહી હતી. માર્ગમાં અવંતિકા હોટલ નજીક જ્યારે બસ ટર્ન લઈ રહી હતી, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે બસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી અને દુર સુધી ઘસડાઈ હતી.

મુસાફરોમાં મચી ચીસાચીસ

અકસ્માત સમયે બસમાં સવાર મુસાફરો સીટ પરથી ફંગોળાઈ ગયા હતા. બસ પલટી જતાં ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં 1 મુસાફરનું મોત નીપજ્યું હતું,  જુસ્સ્ત્ર 17 મુસાફરોને ઇજા પહોંચી છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. 

તંત્ર દ્વારા કામગીરી

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…
GUJARAT

May 16, 2026
અમદાવાદ: સાંતેજ-વડસર રોડ પર ખાનગી કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

RTE હેઠળ 73000થી વધુ બાળકોના એડમિશન કન્ફર્મ, હવે 10000થી વધુ બેઠક માટે બીજો રાઉન્ડ હાથ ધરાશે | Gujar…

Next Post
માલિકની સંમતિ વિના ભાડુઆત બાંધકામ કરે તો મિલકતનો કબજો પાછો સોંપવો પડે : ગુજરાત હાઈકોર્ટ | Gujarat Hi…

માલિકની સંમતિ વિના ભાડુઆત બાંધકામ કરે તો મિલકતનો કબજો પાછો સોંપવો પડે : ગુજરાત હાઈકોર્ટ | Gujarat Hi...

સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીમાં ED દરોડા પાડવા કેમ મજબૂર થઇ? જાણો ચોંકાવનારું કારણ | Surendranagar …

સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીમાં ED દરોડા પાડવા કેમ મજબૂર થઇ? જાણો ચોંકાવનારું કારણ | Surendranagar ...

ભાજપ નેતાએ કારથી 5ને કચડ્યાં, ટોળાએ પકડી ઢીબી કાઢ્યા, પોલીસ પર આરોપીને ભગાડવાનો આરોપ | morena porsa …

ભાજપ નેતાએ કારથી 5ને કચડ્યાં, ટોળાએ પકડી ઢીબી કાઢ્યા, પોલીસ પર આરોપીને ભગાડવાનો આરોપ | morena porsa ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંભાતના દરિયામાં ગેસ મળ્યો, ભારતના ઓફ શોર ડેવલપમેન્ટમાં મહત્ત્વની સિદ્ધિ | Cairn Oil & Gas Discovers…

4 months ago
શિક્ષણ એ જેનાથી આત્મવિશ્વાસ, સંસ્કાર નિર્ભયતાના ગુણો આવે-રાજ્યપાલ દેવવ્રત | Education is what instil…

5 months ago
વિજય ફરી રાજભવનમાંથી ખાલી હાથે પાછા ફર્યા, સમર્થકોનો હોબાળો, રાજ્યપાલ-BJP પર કર્યો આક્ષેપ | TVK Chie…

1 week ago
રૂપિયા ૧૦૦ના દરની બનાવટી ચલણી નોટો સાથે યુવકને ઝડપી લેવાયો | ahmedabad crime branch seized fake curr…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News