gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ઈન્સ્ટાગ્રામ મિત્રતા બાદ યુવકે બે સંતાનોની માતાને લગ્ન માટે દબાણ કર્યું, વીડિયો વાઈરલ કરતા …

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ઈન્સ્ટાગ્રામ મિત્રતા બાદ યુવકે બે સંતાનોની માતાને લગ્ન માટે દબાણ કર્યું, વીડિયો વાઈરલ કરતા …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદમાં સોશિયલ મીડિયા પર ચેટિંગ કર્યા બાદ એક યુવકે પરિણીત મહિલાને લગ્ન કરવા દબાણ કરી હેરાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવકે મહિલાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા વીડિયોનો ઓડિયો બદલી પોતાના અને અલગ અલગ એકાઉન્ટમાં અપલોડ કરીને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં, આરોપીએ મહિલાને મળવા બોલાવી તેની સાથે હોટલમાં જઈ શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો અને ત્યારબાદ ફરીથી લગ્ન કરવા દબાણ કરી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત મહિલાના મોબાઇલમાંથી સગા-સંબંધીઓના નંબર લઈને તેમને પણ વોટ્સએપ પર વીડિયો કોલ કરી ગાળો દીધી અને ધમકીઓ આપી હતી. લગ્ન માટે ના પાડતા આરોપીએ મહિલાને બદનામ કરી દેશે તેવી ધમકી આપતા અંતે પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જાણો શું છે મામલો

અમદાવાદમાં રહેતી 30 વર્ષીય મહિલાએ આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલમાં તે અમદાવાદમાં માતા-પિતા સાથે રહે છે અને નોકરી કરીને પોતાના બે નાના સંતાનોનું ભરણપોષણ કરે છે. તે અગાઉ સ્પામાં નોકરી કરતી હતી અને તેના કેટલાક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઓળખાણ થયેલા એક યુવકે લગ્ન માટે દબાણ કરી તેણીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું.

ઓડિયો બદલી વીડિયો વાઈરલ કરવાની ધમકી

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, દોઢથી બે મહિના પહેલા તેના ઇન્સ્ટાગ્રામ પર રીક્વેસ્ટ આવી હતી. રીક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ત્યારબાદ વીડિયો કોલ દ્વારા પણ વાત થઈ હતી. યુવકે પોતાનું નામ રાકેશ ઉર્ફે રોકી મગનભાઈ વાઢેર હોવાનું અને રાજકોટનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. વાતચીતમાં મહિલાએ પોતાની પરિસ્થિતિ જણાવી હતી. ત્યારબાદ યુવકે મહિલાને પતિથી છૂટાછેડા લઈ તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી, પરંતુ મહિલાએ લગ્ન કરવાની ના પાડી હતી. જે બાદ યુવકે મહિલાના ઇન્સ્ટાગ્રામ પર મુકેલા વીડિયોના ઓડિયો બદલી પોતાના અને અન્ય એકાઉન્ટ પર અપલોડ કરી દીધા હતા અને ધમકી આપી હતી કે, જો વાત નહીં કરે તો વીડિયો વાઈરલ કરી દેશે.

આ પછી યુવક મહિલાને મળવા માટે રાજકોટથી પાલડીમાં આવ્યો હતો અને વાતચીત દરમિયાન યુવકે મહિલાનો મોબાઈલ લઈ તેમાંથી સગા-સંબંધીના નંબર પણ લઈ લીધા હતા. ત્યારબાદ યુવક મહિલાને હોટેલમાં લઈ ગયો હતો. જ્યાં એકબીજાની મરજીથી શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. ત્યારબાદ યુવકે ફરીથી મહિલાને લગ્ન કરવા દબાણ કર્યું અને ના પાડતા મહિલાનો મોબાઈલ પોતાના પાસે રાખી લીધો હતો. આ પછી બીજા દિવસે મહિલા અને તેના બનેવી યુવકને મળવા લૉ ગાર્ડન ખાતે ગયા ત્યારે યુવકે ધમકી આપી કે જો મહિલા તેની સાથે લગ્ન નહીં કરું તો તેને બદનામ કરી દેશે. ત્યારબાદ યુવકે મહિલાના સગા-સંબંધીઓને વોટ્સએપ વીડિયો કોલ કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત મહિલાના સ્પાના વીડિયોનો ઓડિયો બદલીને મોકલ્યા હતા અને અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરી મને બદનામ કરવાનો પ્રયત્ન કરતા પીડિ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમને તમારા જ વિસ્તારની ખબર નથી, મ્યુ.કમિશનર, મારી હદ,તમારી હદ ના કરો, લોકોની ફરિયાદો તાકીદે હલ કરો |…
GUJARAT

તમને તમારા જ વિસ્તારની ખબર નથી, મ્યુ.કમિશનર, મારી હદ,તમારી હદ ના કરો, લોકોની ફરિયાદો તાકીદે હલ કરો |…

April 30, 2026
છેલ્લી ઘડીની રસાકસી પછી ખાડીયા,કુબેરનગરમાં ભાજપ-કોંગ્રેસે એક-એક બેઠક ગુમાવવી પડી | After last minute…
GUJARAT

છેલ્લી ઘડીની રસાકસી પછી ખાડીયા,કુબેરનગરમાં ભાજપ-કોંગ્રેસે એક-એક બેઠક ગુમાવવી પડી | After last minute…

April 30, 2026
હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે | income tax refund to be adjusted agains…
GUJARAT

હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે | income tax refund to be adjusted agains…

April 30, 2026
Next Post
અકોટામાં ભર બપોરે બાઈકને બ્રેક મારવાના મુદ્દે આઈ ટી એન્જિનિયર પર ચાકુથી હુમલો | IT engineer attacked…

અકોટામાં ભર બપોરે બાઈકને બ્રેક મારવાના મુદ્દે આઈ ટી એન્જિનિયર પર ચાકુથી હુમલો | IT engineer attacked...

વડોદરા: કંપનીના કર્મચારીનું અપમાન કરી ધમકી આપતા બોસ સામે પોલીસે ગુનો દાખલ કર્યો | Vadodara: Police r…

વડોદરા: કંપનીના કર્મચારીનું અપમાન કરી ધમકી આપતા બોસ સામે પોલીસે ગુનો દાખલ કર્યો | Vadodara: Police r...

સાબરકાંઠા: પ્રાંતિજમાં ત્રણ ડમ્પરો વચ્ચે અકસ્માત, લોખંડના ગડર સાથે અથડાતા ડમ્પરચાલક અને ક્લીનરનું મો…

સાબરકાંઠા: પ્રાંતિજમાં ત્રણ ડમ્પરો વચ્ચે અકસ્માત, લોખંડના ગડર સાથે અથડાતા ડમ્પરચાલક અને ક્લીનરનું મો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ : ગઈકાલે વધુ…

જામનગર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ : ગઈકાલે વધુ…

8 months ago
સાવજ ડેરીનાં રાજકારણ મુદ્દે ભાજપના 2 આગેવાન સામસામે | Two BJP leaders face off over Savage Dairy pol…

સાવજ ડેરીનાં રાજકારણ મુદ્દે ભાજપના 2 આગેવાન સામસામે | Two BJP leaders face off over Savage Dairy pol…

8 months ago
મારે નમક હરામોના મત નથી જોઇતા ગીરીરાજ સિંહના નિવેદનથી વિવાદ

મારે નમક હરામોના મત નથી જોઇતા ગીરીરાજ સિંહના નિવેદનથી વિવાદ

6 months ago
‘ભારત-રશિયાના સંબંધો સૌથી સ્થિર, કોઈ દેશ પાસે તેના પર વીટોનો અધિકાર નહીં’, બોલ્યા એસ. જયશંકર | India…

‘ભારત-રશિયાના સંબંધો સૌથી સ્થિર, કોઈ દેશ પાસે તેના પર વીટોનો અધિકાર નહીં’, બોલ્યા એસ. જયશંકર | India…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News