gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરકાંઠા: પ્રાંતિજમાં ત્રણ ડમ્પરો વચ્ચે અકસ્માત, લોખંડના ગડર સાથે અથડાતા ડમ્પરચાલક અને ક્લીનરનું મો…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
સાબરકાંઠા: પ્રાંતિજમાં ત્રણ ડમ્પરો વચ્ચે અકસ્માત, લોખંડના ગડર સાથે અથડાતા ડમ્પરચાલક અને ક્લીનરનું મો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Road Accident In Sabarkantha: સાબરકાંઠાના પ્રાંતિજમાં ગત રાતે રેતીની હેરાફેરી દરમિયાન એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. બાબરીયા વીરના મંદિર નજીક ત્રણ ડમ્પરો વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. ભારે વાહનોને રોકવા માટે લગાવાયેલું લોખંડનું ગડર  આ અકસ્માતનું મુખ્ય કારણ બન્યું હોવાનું સામે આવ્યું છે.

કેબિન કાપીને મૃતદેહો બહાર કઢાયા

મળતી માહિતી અનુસાર, રાત્રિ દરમિયાન રેતી ભરીને પસાર થઈ રહેલા ડમ્પરો પૈકી એક ડમ્પર પહેલા લોખંડના હેવી ગડરમાં ફસાયું હતું. જે બાદ તેની પાછળ આવતા અન્ય બે ડમ્પરો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેમાં ફસાયેલા ચાલક અને ક્લીનરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી કટર વડે કેબિન કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો: રાજકોટ: જેતપુર નજીક પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, એક યુવકનું મોત, બે મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગેરકાયદે અવરજવર અને તૂટેલું ગડર બન્યું કાળ

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગેરકાયદે રીતે અવરજવર કરતા ભારે વાહનોને રોકવા માટે તંત્ર દ્વારા લોખંડની હેવી ગડર ફ્રેમ લગાવવામાં આવી હતી. અગાઉ કોઈ અજાણ્યા વાહને આ ગડર તોડી નાખી હતી, જેના કારણે તે જોખમી રીતે લટકી રહી હતી. અર્ધ તૂટેલી આ લોખંડની ફ્રેમ જ આજે આ ગમખ્વાર અકસ્માત માટે જવાબદાર બની છે. હાલમાં પ્રાંતિજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમને તમારા જ વિસ્તારની ખબર નથી, મ્યુ.કમિશનર, મારી હદ,તમારી હદ ના કરો, લોકોની ફરિયાદો તાકીદે હલ કરો |…
GUJARAT

April 30, 2026
છેલ્લી ઘડીની રસાકસી પછી ખાડીયા,કુબેરનગરમાં ભાજપ-કોંગ્રેસે એક-એક બેઠક ગુમાવવી પડી | After last minute…

હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે | income tax refund to be adjusted agains…

Next Post
યુદ્ધ વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ, મદદ માટે દૂતાવાસે માન્યો આભાર | Iran Embassy Thanks Ind…

યુદ્ધ વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ, મદદ માટે દૂતાવાસે માન્યો આભાર | Iran Embassy Thanks Ind...

બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ગુજરાતની એક બેઠક પર યોજાશે પેટા-ચૂંટણી | Elec…

બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ગુજરાતની એક બેઠક પર યોજાશે પેટા-ચૂંટણી | Elec...

આણંદ: ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 23 એપ્રિલે મતદાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ | Gujar…

આણંદ: ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 23 એપ્રિલે મતદાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ | Gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક મસીતીયા ગામમાં જુગાર રમી રહેલા ચાર જુગારીઓ પકડાયા : એક ફરાર | Four gamblers caught gambl…

8 months ago
અડાજણમાં ટેમ્પો ચાલકે દરવાજો ખોલ્યો, તેમાં બાઇક ભટકાઇ જતા વૃધ્ધનું મોત | Tempo driver opens door in …

6 months ago
મેરઠના સૌરભ જેવો હત્યાકાંડ, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી પછી સાંપના કરડવાથી મોતનું કાવતરું ઘડ્યું…

1 year ago
હૈદરાબાદમાં ઐતિહાસિક ચારમિનાર નજીક ઈમારતમાં ભીષણ આગ, 17ના મોતની આશંકા | hyderabad charminar gulzar h…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News