gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર અજાણ્યા વાહન પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત | man died after his bike c…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર અજાણ્યા વાહન પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત | man died after his bike c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હોસ્પિટલના બીછાને યુવાને દમ તોડયો

ભાવનગરમાં પોલીસની પરીક્ષા પૂર્ણ કરી પરત પોતાને ગામ બાઈક પર જતા અકસ્માત
સર્જાયો

ધંધુકા- આણંદ તાલુકાના ગાના ગામે રહેતો યુવાન ભાવનગરમાં પોલીસની પરીક્ષા
પૂર્ણ કરી પરત પોતાના ગામ બાઈક પર જતો હતો તે દરમિયાન ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ
હાઈ-વે પર આવેલ કાદીપૂર નજીક અજાણ્યા વાહન પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત
નિપજ્યું હતું.

ાણંદ તાલુકાના ગાના ગામે રહેતા રજનીભાઈ ઉર્ફે રજનીકાંત ગોપાલભાઈ પરમારના
મોટાભાઈ પ્રવીણભાઈ ગોપાલભાઈ પરમાર (ઉ.વ ૨૨) પોતાનું (મોટરસાયકલ નંબર
જીજે-૨૩-ડિએક્સ-૦૯૬૫ લઈને ગુજરાત પોલીસની લેખિત પરીક્ષા આપવા માટે ભાવનગર આવ્યા
હતા અને પોલીસની પરીક્ષા પૂર્ણ કરી પોતાને ગામ આણંદના ગાના જવા માટે નિકળ્યા હતા.
દરમિયાનમાં ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર આવેલ કાદીપૂર નજીક પ્રવીણભાઈએ
પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી આગળ જઈ રહેલા અજાણ્યા વાહનમાં ઘૂસી જતા
પ્રવીણભાઇને ગંભીર ઇજાગસ્ત ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ રજનીભાઈ ઉર્ફે
રજનીકાંતએ ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…
GUJARAT

June 18, 2026
શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

Next Post
પાલિતાણાશહેરમાં મોડીરાત્રે થયેલી મારામારીમાં યુવકની હત્યાથી ચકચાર | The murder of a young man in a l…

પાલિતાણાશહેરમાં મોડીરાત્રે થયેલી મારામારીમાં યુવકની હત્યાથી ચકચાર | The murder of a young man in a l...

અલંગમાં શિપમાંથી ઓઈલ લીક થતા દોડધામ, જીપીસીબીની તપાસ શરૃ | Oil leak from ship in Alang causes panic …

અલંગમાં શિપમાંથી ઓઈલ લીક થતા દોડધામ, જીપીસીબીની તપાસ શરૃ | Oil leak from ship in Alang causes panic ...

ભૂતેશ્વરના વૃદ્ધ પાસેથી રૃા.35 હજાર લઈ રફૂચક્કર થઈ ગયેલા 2 ગઠિયા ઝબ્બે | 2 arthritic men arrested af…

ભૂતેશ્વરના વૃદ્ધ પાસેથી રૃા.35 હજાર લઈ રફૂચક્કર થઈ ગયેલા 2 ગઠિયા ઝબ્બે | 2 arthritic men arrested af...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાનથી ભાગીને ગુજરાત આવેલું યુગલ પુખ્ત વયનું હોવાનો ખુલાસો, હવે બ્રેઈન મેપિંગ ટેસ્ટ કરાશે | Pol…

7 months ago
પીઆઇના નામે રૃા.૨.૫૦ લાખની લાંચ લેનાર વેપારીને જેલમાં ધકેલાયો | bribe case merchant in jail

6 months ago
અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

1 month ago
3 એપ્રિલે બીસીએની એપેક્ષ બેઠક : ચૂંટણી લડી રહેલા સભ્યોને આમંત્રણ નહીં મળતાં પારદર્શિતા સામે પ્રશ્નાર…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News