gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલિતાણાશહેરમાં મોડીરાત્રે થયેલી મારામારીમાં યુવકની હત્યાથી ચકચાર | The murder of a young man in a l…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
પાલિતાણાશહેરમાં મોડીરાત્રે થયેલી મારામારીમાં યુવકની હત્યાથી ચકચાર | The murder of a young man in a l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લાઈટફિટિંગ માટે ઈલેક્ટ્રિક સામાનના પૈસા મામલે બોલાચાલી થઈ હતી

પીઠ અને ગરદન નીચે છરાના ઘા મારી હત્યા કરી, પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં
સામસામી ફરિયાદ

પાલિતાણા –  પાલિતાણા
શહેરમાં ગત મોડી રાત્રે લાઈટફિટિંગના કામના પૈસાની લેતીદેતી મામલે થયેલી
મારામારીમાં યુવકની છરાના ઘા મારી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી છે. જ્યારે
મારામારીના આ બનાવમાં ચાર લોકોને ઈજા પહોંચી છે. બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસ
મથકમાં આઠ શખ્સ સામે સામસામી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ
હાથ ધરી છે.

પાલિતાણા શહેરમાં ગત મોડીરાત્રે બનેલા મારામારી અને હત્યાના ચકચારી
બનાવમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પાલિતાણાની પરિમલ સોસાયટીમાં રહેતા
હુસેનભાઈ ઉર્ફે અદાભાઈ ઈસ્માઈલભાઈ મહેતરે પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં લતીફ
ઈકબાલભાઈ ઉર્ફે ઘેલાભાઈ મહેતર
, સાબીર ઈકબાલભાઈ ઉર્ફે ઘેલાભાઈ મહેતર, ઈકબાલ ઉર્ફે ઘેલા અલ્લારખભાઈ મહેતર, યુનુસ જમાલભાઈ
પાદરશી અને સફી ઉર્ફે ભુરો મહેતર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં એક વર્ષ પૂર્વે
તેમના ભત્રીજા ઈબ્રાહિમના ઘરે લાઈટ ફિટિંગનું કામ કરવા ઈલેક્ટ્રિકનો સામાન ઉક્ત
ઈકબાલભાઈની દુકાનેથી લીધેલ જેના પૈસા બાકી હોય જે બાબતે વીસેક દિવસ પૂર્વે ઉક્ત
લોકો સાથે બોલાચાલી થયેલી હોય જેની દાઝે ગત મોડી રાત્રે ઉક્ત લોકો તેમના દિકરા
સાજીદ (ઉ.વ.૨૪) અને ભત્રીજા ઇબ્રાહિમને જાનથી મારી નાખવાના ઈરાદે આવી તેમના દિકરા
,
ભત્રીજા અને તેમના મિત્ર મયુદ્દીન સાથે દાણપીઠ બજાર દોસ્તી પાન સામે
ધોકા અને છરા વડે મારામારી કરી તેમના દિકરા સાજીદની પીઠ અને ગરદન નીચે છરા ઘા મારી
જીવલેણ ઈજા પહોંચાડી હત્યા કરી હતી. જ્યારે ઈબ્રાહિમ અને મયુદ્દીન પર હુમલો કરીને
ઈજા કરી હતી. જ્યારે સામે પક્ષે અબ્દુલ લતીફ ઈકબાલભાઈ મહેતરે ઈબ્રાહિમ રફીકભાઈ
મહેતર
, સાજીદ હુસેનભાઈ મહેતર અને મયુદ્દીન અકબરભાઈ ચાવડા
સામે ફરિયાદ કરી હતી. જેમાં ઉક્ત ઈબ્રાહિમભાઈના ભાઈ વસીમને અગાઉ ઈલેક્ટ્રિકનો
લાઈટફીટિંગનો સામાન રૃ.૨૦
,૫૦૦નો ઉધાર આપ્યો હતો. જે પૈસાની
ઉઘરાણી કરતા પૈસા આપેલ નહી તેનું મનદુઃખ રાખી ઉક્ત ત્રણેયે પાઈપ અને છરી સાથે
તેમની દુકાને આવી તેમના ભાઈ  સબીર
ઈબ્રાહિમને તથા તેમને લોખંડના પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે પાલિતાણા
ટાઉન પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
અલંગમાં શિપમાંથી ઓઈલ લીક થતા દોડધામ, જીપીસીબીની તપાસ શરૃ | Oil leak from ship in Alang causes panic …

અલંગમાં શિપમાંથી ઓઈલ લીક થતા દોડધામ, જીપીસીબીની તપાસ શરૃ | Oil leak from ship in Alang causes panic ...

ભૂતેશ્વરના વૃદ્ધ પાસેથી રૃા.35 હજાર લઈ રફૂચક્કર થઈ ગયેલા 2 ગઠિયા ઝબ્બે | 2 arthritic men arrested af…

ભૂતેશ્વરના વૃદ્ધ પાસેથી રૃા.35 હજાર લઈ રફૂચક્કર થઈ ગયેલા 2 ગઠિયા ઝબ્બે | 2 arthritic men arrested af...

યુવાનને ઘરે બોલાવી બિભત્સ વીડિયો-ફોટા પાડી રૃ.2.48 લાખ પડાવી લીધા | Called the young man home took n…

યુવાનને ઘરે બોલાવી બિભત્સ વીડિયો-ફોટા પાડી રૃ.2.48 લાખ પડાવી લીધા | Called the young man home took n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર મંડળના સિહોર જંક્શન સ્ટેશન પર સાહસિક કાર્યઃપોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જી…

ભાવનગર મંડળના સિહોર જંક્શન સ્ટેશન પર સાહસિક કાર્યઃપોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જી…

7 months ago
સુરતીઓ વેકેશન મોડ પર હોવાના કારણે વસ્તી ઘટતા પાણીનો વપરાશ 85 MLD જેટલો ઘટ્યો | water consumption dro…

સુરતીઓ વેકેશન મોડ પર હોવાના કારણે વસ્તી ઘટતા પાણીનો વપરાશ 85 MLD જેટલો ઘટ્યો | water consumption dro…

11 months ago
૨૩ મહિના પછી પણ હરણી બોટ દુર્ઘટનામાં પીડિત પરિવારોને ન્યાય અને વળતર મળવામાં વિલંબ | delay in getting…

૨૩ મહિના પછી પણ હરણી બોટ દુર્ઘટનામાં પીડિત પરિવારોને ન્યાય અને વળતર મળવામાં વિલંબ | delay in getting…

9 months ago
41 ટકા શહેરીજનો સરકારની વિવિધ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા નથી | people not using online government ser…

41 ટકા શહેરીજનો સરકારની વિવિધ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા નથી | people not using online government ser…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News