gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી લાવવામાં આવેલો કરોડોનો ‘હાઈડ્રોપોનિક ગાંજો’ ઝડપાયો | Ahmedabad Airport …

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી લાવવામાં આવેલો કરોડોનો ‘હાઈડ્રોપોનિક ગાંજો’ ઝડપાયો | Ahmedabad Airport …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Drug Bust at Ahmedabad SVPI Airport: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નશાના કારોબાર વિરુદ્ધ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ મોટી સફળતા મેળવી છે. બેંગકોકથી ફ્લાઈટમાં આવેલા એક મુસાફર પાસેથી કરોડોની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સ ટ્રોલી બેગમાં છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો.

શંકાસ્પદ હિલચાલથી પકડાયો આરોપી

પ્રાપ્ત વિગતો અનુસાર, બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં એક મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ તેની તપાસ કરી હતી. મુસાફરની ટ્રોલી બેગની ઝીણવટભરી તપાસ દરમિયાન તેમાંથી 3.9 કિલો હાઈડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજો અત્યંત ઉચ્ચ ગુણવત્તાનો હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કરોડો રૂપિયા અંકાઈ રહી છે.

કોર્ટે આરોપીને જેલ હવાલે કર્યો

એરપોર્ટ સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આરોપી મુસાફરની તાત્કાલિક ધરપકડ કરી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછ બાદ તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તમામ દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ આરોપીને જ્યુડિશ્યલ કસ્ટડી (જેલ હવાલે) કરવાનો આદેશ આપ્યો છે.

મોટા નેટવર્કની તપાસ શરૂ

તપાસ એજન્સીઓ હવે એ દિશામાં કામ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો અને શું આ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ કામ કરી રહ્યું છે? અમદાવાદ એરપોર્ટ પર સતર્કતાને કારણે ડ્રગ્સ ઘુસાડવાનો આ મોટો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠા ભરવાડનું રાજીનામું, રાજકીય વર્તુળોમાં અનેક અટકળો | Gujarat As…

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠા ભરવાડનું રાજીનામું, રાજકીય વર્તુળોમાં અનેક અટકળો | Gujarat As...

વડોદરાના વિવિધ વિસ્તારોના ચર્ચમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ દિનની ઉજવણી નિમિત્તે વિશ્વ શાંતિ માટે પ્ર…

વડોદરાના વિવિધ વિસ્તારોના ચર્ચમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ દિનની ઉજવણી નિમિત્તે વિશ્વ શાંતિ માટે પ્ર...

વોટના બદલે SUV કાર, થાઈલેન્ડ ટ્રીપ, સોનું જીતો! પુણેમાં નેતાઓની અવનવી ઑફર્સ | pune municipal electio…

વોટના બદલે SUV કાર, થાઈલેન્ડ ટ્રીપ, સોનું જીતો! પુણેમાં નેતાઓની અવનવી ઑફર્સ | pune municipal electio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગ્રીન ગુજરાતના દાવા વચ્ચે લક્ષ્યાંકથી ઘણું દૂર રાજ્યનું ગ્રીન કવર, 42,340 ચોરસ કિલોમીટરની હજુ પણ ઘટ …

ગ્રીન ગુજરાતના દાવા વચ્ચે લક્ષ્યાંકથી ઘણું દૂર રાજ્યનું ગ્રીન કવર, 42,340 ચોરસ કિલોમીટરની હજુ પણ ઘટ …

10 months ago
દેશના 7 જ્વાળામુખીની યાદીમાં કચ્છના ધીણોધર પર્વતનો સમાવેશ, ગિરનાર-ચોટીલા અને બરડા ડુંગર પણ લાવાથી બન…

દેશના 7 જ્વાળામુખીની યાદીમાં કચ્છના ધીણોધર પર્વતનો સમાવેશ, ગિરનાર-ચોટીલા અને બરડા ડુંગર પણ લાવાથી બન…

10 months ago
અમદાવાદમાં સાયબર ગઠિયાઓનો તરખાટ, KYC અપડેટના બહાને વૃદ્ધના ખાતામાંથી રૂ. 8.27 લાખ સેરવી લેવાયા | ahm…

અમદાવાદમાં સાયબર ગઠિયાઓનો તરખાટ, KYC અપડેટના બહાને વૃદ્ધના ખાતામાંથી રૂ. 8.27 લાખ સેરવી લેવાયા | ahm…

10 months ago
પંચામૃત ડેરીની પશુપાલકોને નવા વર્ષની ભેટ: દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 25નો વધારો, 3 જિલ્લા…

પંચામૃત ડેરીની પશુપાલકોને નવા વર્ષની ભેટ: દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 25નો વધારો, 3 જિલ્લા…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News