gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચામૃત ડેરીની પશુપાલકોને નવા વર્ષની ભેટ: દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 25નો વધારો, 3 જિલ્લા…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
પંચામૃત ડેરીની પશુપાલકોને નવા વર્ષની ભેટ: દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 25નો વધારો, 3 જિલ્લા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News : પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલકો માટે નવા વર્ષની શરૂઆત મંગલમય બની છે. આ ત્રણેય જિલ્લાની જીવાદોરી સમાન પંચામૃત ડેરી (પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ) દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 25નો માતબર વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

નવા વર્ષથી લાગુ થશે નવા ભાવ

આ નવા ભાવ વધારાનો અમલ 1લી જાન્યુઆરી, 2026 થી કરવામાં આવશે. આ જાહેરાતને પગલે પશુપાલકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને નવા વર્ષની ઉજવણી બમણી થઈ ગઈ છે. પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ જણાવ્યું હતું કે પશુપાલકોના હિતમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાવ વધારાનું ગણિત: હવે કેટલા મળશે?

પશુપાલકોને અત્યાર સુધી જે ભાવ મળતો હતો તેમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે:

  • વર્તમાન ભાવ: રૂ. 840 (પ્રતિ કિલો ફેટ)
  • વધારો: રૂ. 25
  • નવો ભાવ: રૂ. 865 (પ્રતિ કિલો ફેટ)

2.50 લાખથી વધુ પશુપાલકોને સીધો ફાયદો

પંચામૃત ડેરી સાથે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના અંદાજે અઢી લાખથી વધુ પશુપાલકો જોડાયેલા છે. પશુ આહારના વધતા ભાવ અને મોંઘવારી વચ્ચે ડેરી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ગ્રામ્ય અર્થતંત્રને મોટું બળ મળશે. ખાસ કરીને શિયાળાની સીઝનમાં જ્યારે દૂધનું ઉત્પાદન વધુ હોય છે, ત્યારે આ ભાવ વધારો પશુપાલકોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે.

પશુપાલકોમાં આનંદની લાગણી

નવા વર્ષના પ્રથમ દિવસથી જ દૂધના ભાવમાં વધારો મળવાનો હોવાથી ડેરી સાથે જોડાયેલી હજારો દૂધ મંડળીઓ અને પશુપાલકોએ આ નિર્ણયને આવકાર્યો છે. પશુપાલકોનું કહેવું છે કે આ વધારાથી તેમને પશુઓના નિભાવ ખર્ચમાં મોટી રાહત મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
GUJARAT

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

August 23, 2026
અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
Next Post
Long Weekends In 2026: 12 મહિનામાં 15 લાંબા વીકેન્ડ, જુઓ ગેઝેટેડ અને રિસ્ટ્રિક્ટેડ રજાઓનું સંપૂર્ણ લ…

Long Weekends In 2026: 12 મહિનામાં 15 લાંબા વીકેન્ડ, જુઓ ગેઝેટેડ અને રિસ્ટ્રિક્ટેડ રજાઓનું સંપૂર્ણ લ...

ઢાકા પહોંચેલા એસ. જયશંકરે તારિક રહેમાનનો સોંપ્યો PM મોદીનો ખાસ પત્ર, જાણો શું લખ્યું | Jaishankar PM…

ઢાકા પહોંચેલા એસ. જયશંકરે તારિક રહેમાનનો સોંપ્યો PM મોદીનો ખાસ પત્ર, જાણો શું લખ્યું | Jaishankar PM...

ઉસ્માન હાદીના હત્યારાએ જ બાંગ્લાદેશ પોલીસની પોલ ખોલી, કહ્યું- ‘હું ભારતમાં નહીં, દુબઈમાં છું’ | Bang…

ઉસ્માન હાદીના હત્યારાએ જ બાંગ્લાદેશ પોલીસની પોલ ખોલી, કહ્યું- ‘હું ભારતમાં નહીં, દુબઈમાં છું’ | Bang...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઘણાં લોકો ગાંધી, નહેરુ, ઝીણા સાથે સહમત નહોતા..’ પહલગામ હુમલા અંગે મણિશંકર અય્યરનું નિવેદન | Mani sh…

‘ઘણાં લોકો ગાંધી, નહેરુ, ઝીણા સાથે સહમત નહોતા..’ પહલગામ હુમલા અંગે મણિશંકર અય્યરનું નિવેદન | Mani sh…

1 year ago
હોર્મુઝ સ્ટ્રેટમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ ડૉ. જયશંકર સાથે કરી ટેલિફોનિક વાત, નવા ઘટના…

હોર્મુઝ સ્ટ્રેટમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ ડૉ. જયશંકર સાથે કરી ટેલિફોનિક વાત, નવા ઘટના…

4 months ago
વીજળીની માંગ ઐતિહાસિક 256 ગીગાવોટે પહોંચી ગઇ | Electricity demand reaches historic 256 gigawatts

વીજળીની માંગ ઐતિહાસિક 256 ગીગાવોટે પહોંચી ગઇ | Electricity demand reaches historic 256 gigawatts

4 months ago
પરિણીત પ્રેમીના જીવનમાં અન્ય યુવતી આવતા પ્રોફેસર પ્રેમિકાને તરછોડી | Professor abandons girlfriend a…

પરિણીત પ્રેમીના જીવનમાં અન્ય યુવતી આવતા પ્રોફેસર પ્રેમિકાને તરછોડી | Professor abandons girlfriend a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News