gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની વિશ્વામિત્રીમાંથી 10 ફૂટનો મૃત મગર મળ્યો, છેલ્લા 3 મહિનામાં 6ઠ્ઠો મૃતદેહ મળ્યો, પ્રદૂષિત પા…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
વડોદરાની વિશ્વામિત્રીમાંથી 10 ફૂટનો મૃત મગર મળ્યો, છેલ્લા 3 મહિનામાં 6ઠ્ઠો મૃતદેહ મળ્યો, પ્રદૂષિત પા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: સંસ્કારી નગરી વડોદરાની મધ્યમાંથી પસાર થતી અને મગરોનું ઘર ગણાતી વિશ્વામિત્રી નદીમાં મગરોના મોતના સિલસિલાએ ભારે ચિંતા જગાવી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસના એપ્લાઇડ આર્ટ વિભાગ નજીકથી આશરે 10 ફૂટ લાંબો મહાકાય મગર મૃત હાલતમાં મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને વન્યજીવ ક્ષેત્રે કામ કરતી ખાનગી સંસ્થાના સભ્યોએ સ્થળ પર પહોંચીને મગરના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

છેલ્લા 3 મહિનામાં વિશ્વામિત્રીમાં મગરના મોતની આ 6ઠ્ઠી ઘટના

ચિંતાજનક બાબત એ છે કે  3 મહિનાના ટૂંકા ગાળામાં વિશ્વામિત્રી નદીમાંથી અત્યાર સુધીમાં કુલ 6 મગરોના રહસ્યમય મોત નીપજ્યા છે. અગાઉ ક્યાં-ક્યાંથી મૃત મગરો મળી આવ્યા તેની પર નજર કરીએ તો..

મૃત મગર ક્યાંથી મળી આવ્યો?

1- કમાટીબાગના પાછળના ભાગેથી

2- રાત્રી બજાર બ્રિજ પાસેથી

3- આંબેડકર ભવનના પાછળના ભાગેથી

4- કારેલીબાગ ચિલ્ડ્રન હોસ્પિટલ પાછળથી

5- નદીના અન્ય પટ વિસ્તારમાંથી

6- આજની ઘટના, MS યુનિવર્સિટી ફાઈન આર્ટસ ફેકલ્ટી પાછળથી

પ્રદૂષણ કે પરસ્પરની લડાઈ? મોતનું કારણ અકબંધ

આજે મળી આવેલા 10 ફૂટના મગરનું મોત કયા સંજોગોમાં થયું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પ્રાથમિક અનુમાનો મુજબ, આ મોત અન્ય મગર સાથેના પ્રાદેશિક પ્રભુત્વની લડાઈમાં થયું છે, કે પછી નદીના અત્યંત કેમિકલયુક્ત અને પ્રદૂષિત પાણીના કારણે થયું છે, તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. વન વિભાગ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: વડોદરામાં હાઈવોલ્ટેજ ડ્રામા: વાડીમાં રોડ બનાવવા મુદ્દે ભાજપ-કોંગ્રેસના નેતાઓ બાખડ્યા, પોલીસ બોલાવવી પડી!

ફેકલ્ટી પાછળના નાળામાં ગંદકી અને પ્રદૂષણનું સામ્રાજ્ય

સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જે જગ્યાએથી આ મગરનો મૃતદેહ મળ્યો છે, ત્યાં નદી અને નાળાના સંગમ સ્થાને અત્યંત દુર્ગંધ મારતું કેમિકલયુક્ત પાણી અને કચરાના ઢગલા જોવા મળે છે. આ પ્રદૂષિત અને કાળા પડી ગયેલા પાણીની સપાટી પર જ આ મહાકાય મગર ઊંધો તરતો જોવા મળ્યો હતો. સતત થઈ રહેલા મગરોના મોતના કારણે વડોદરાના પર્યાવરણપ્રેમીઓ અને વન્યજીવ રક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને નદીમાં ઠલવાતા ગંદા તેમજ કેમિકલયુક્ત પાણીને તાત્કાલિક રોકવા માંગ ઉઠી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક કરી, જુઓ યાદી | Gujarat Genera…

સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક કરી, જુઓ યાદી | Gujarat Genera...

બે મહિનામાં જ પ્રેમનો કરુણ અંત! અમદાવાદમાં નેપાળી યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર પ્રેમી ઝડપાયો | Ahm…

બે મહિનામાં જ પ્રેમનો કરુણ અંત! અમદાવાદમાં નેપાળી યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર પ્રેમી ઝડપાયો | Ahm...

વડોદરા ચકચારી ગોરવા મર્ડર કેસ: CCTV ફૂટેજ અને સાક્ષીઓને કારણે હત્યારાની જામીન અરજી નામંજૂર | Court r…

વડોદરા ચકચારી ગોરવા મર્ડર કેસ: CCTV ફૂટેજ અને સાક્ષીઓને કારણે હત્યારાની જામીન અરજી નામંજૂર | Court r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લાની 5 પાલિકામાં 80 બેઠકો મહિલા અનામત | 80 seats reserved for women in 5 municipalities of …

આણંદ જિલ્લાની 5 પાલિકામાં 80 બેઠકો મહિલા અનામત | 80 seats reserved for women in 5 municipalities of …

1 year ago
દિલ્હી-લખનૌની આગની દુર્ઘટના બાદ સુરતમાં સ્કૂલોનું ફાયર ઓડિટ શરૂ : ફાયર સેફ્ટી સાધનોની ચકાસણી કરાઈ | …

દિલ્હી-લખનૌની આગની દુર્ઘટના બાદ સુરતમાં સ્કૂલોનું ફાયર ઓડિટ શરૂ : ફાયર સેફ્ટી સાધનોની ચકાસણી કરાઈ | …

3 months ago
GUJCTOC ના ગુનામાં લાલુ સિન્ધી ગેંગના કાલુ ટોપીના મકાન અને દુકાનની તપાસ | serch of duplex and shop o…

GUJCTOC ના ગુનામાં લાલુ સિન્ધી ગેંગના કાલુ ટોપીના મકાન અને દુકાનની તપાસ | serch of duplex and shop o…

4 months ago
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાના રૂટ પર પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન | Cleanliness campaign …

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાના રૂટ પર પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન | Cleanliness campaign …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News