gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ એરપોર્ટ રોડ પર પૂરપાટ દોડતી કાર બેકાબૂ, ડિવાઈડર કૂદી રિક્ષામાં ઘૂસી, 4 ઈજાગ્રસ્ત | Ahmedabad…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ એરપોર્ટ રોડ પર પૂરપાટ દોડતી કાર બેકાબૂ, ડિવાઈડર કૂદી રિક્ષામાં ઘૂસી, 4 ઈજાગ્રસ્ત | Ahmedabad…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Accident: અમદાવાદમાં રવિવારે (6 એપ્રિલ) વહેલી સવારે એરપોર્ટ રોડ પર ડફનાળા ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક રિક્ષાચાલક સહિત ચાર શખસ ઈજાગ્રસ્ત થયા હતાં.  ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. 

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં રવિવારે (6 એપ્રિલ) વહેલી સવારે એરપોર્ટ પર ડફનાળા જંક્શન નજીક પૂરપાટ ઝડપે કાર ચાલી રહી હતી, ત્યારે અચાનક ડ્રાઇવરે કાબૂ ગુમાવતા કાર રોડ ડિવાઇડર કૂદીને ઓટોરિક્ષા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, કાર પલટી ગઈ અને તેનું એન્જિન ફાટી ગયું અને બાદમાં કારમાં આગ પણ લાગી ગઈ હતી. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં રામનવમીની રેલી દરમિયાન VHP કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણઃ વિવાદિત પોસ્ટરના કારણે થયો વિવાદ

ચાર શખસ થયાં ઈજાગ્રસ્ત

અકસ્માતમાં ત્રણ મુસાફરો પાર્થ મેવાડા, યશ અમીન અને અમિત ભરવાડ નામના વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતાં હજુ એક વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. ચારેયને હાલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. 

આ પણ વાંચોઃ કોંગ્રેસના બે પૂર્વ MLA તું-તારી, ગાળાગાળી પર ઉતર્યા, રાષ્ટ્રીય અધિવેશન પૂર્વે જૂથવાદ ચરમસીમાએ

સદનસીબે વાહનમાં આગ લાગે તે પહેલાં જ ત્યાંથી પસાર થતાં લોકોએ કારમાં સવાર લોકોને બચાવી દીધા હતાં. બાદમાં શાહીબાગ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવી દીધી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

Next Post
અમદાવાદમાં રામનવમીની શોભાયાત્રામાં VHP કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, પોસ્ટરના કારણે થયો વિવાદ | ahmeda…

અમદાવાદમાં રામનવમીની શોભાયાત્રામાં VHP કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, પોસ્ટરના કારણે થયો વિવાદ | ahmeda...

સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે પાણીનો છંટકાવ, ફુવારા મુકાયા | Water …

સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે પાણીનો છંટકાવ, ફુવારા મુકાયા | Water ...

પતિની પ્રેમિકા અને સાસુએ હુમલો કરતા પરિણીતા બેભાન | Married woman unconscious after being attacked b…

પતિની પ્રેમિકા અને સાસુએ હુમલો કરતા પરિણીતા બેભાન | Married woman unconscious after being attacked b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડી માર્ટના કેશ ઓફિસર વિરુદ્ધ મેનેજરે ચોરીની ફરિયાદ નોંધાવી | Manager files theft complaint against D…

1 year ago
અમેરિકાની ટૅરિફની ધમકી બાદ ભારતનો જવાબ, ‘ફોર્સ્ડ લેબર’ મુદ્દે સેક્શન 301 પર મંત્રણા ચાલુ | India Com…

3 months ago
રાજુલા: 25 દિવસથી ગુમ યુવકનો ભેદ ઉકેલાયો, પત્ની સાથેના આડા સંબંધમાં હત્યા થયાનો ઘટસ્ફોટ | rajula mis…

10 months ago
રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા બાઇક સવાર દંપતી પૈકી પત્નીનું મોત | Wife of couple riding bike dies after…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News