gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત: ટ્રેલરે 20 ગાડી અડફેટે લીધી, ચારના મોત | Mumbai pune exp…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in INDIA
0 0
0
મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત: ટ્રેલરે 20 ગાડી અડફેટે લીધી, ચારના મોત | Mumbai pune exp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mumbai Pune Expressway accident : મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં એક અનિયંત્રિત ટ્રેલરની બ્રેક ફેલ થઈ જવાના કારણે આ  અકસ્માતમાં 20  ગાડીઓ અથડાઈ હતી. અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ભારે ટ્રાફિકને કારણે 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રેલરની ટક્કર એટલી જોરદાર હતી કે લગભગ ત્રણ વાહનો સંપૂર્ણપણે ભંગાર થઈ ગયા હતા. આ ઉપરાંત અન્ય ઘણા વાહનોને ભારે નુકસાન થયું છે અને ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 15 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનો રિપોર્ટ છે. 

આ પણ વાંચો: કોલ્હાપુરી ચંપલની હવે દુનિયાભરમાં ચર્ચા! સરકારે કહ્યું- 10 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ મળે તેવી શક્યતા

અનિયંત્રિત ટ્રેલરે લગભગ 20ને ટક્કર મારી

મળતી માહિતી મુજબ નવી બનેલી ટનલ પાસે એક અનિયંત્રિત ટ્રેલરે લગભગ 20ને ટક્કર મારી હતી. આ અકસ્માત નવી ટનલ અને ફૂડમોલ હોટલ વચ્ચે અકસ્માત ખોપોલી વિસ્તાર નજીક થયો હતો. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને અકસ્માત બાદ વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે સૌથી વ્યસ્ત એક્સપ્રેસ વે છે. તેમાં પણ વીકએન્ડના કારણે ગાડીઓનું ભારે દબાણ હતું. આ દરમિયાન અકસ્માતને કારણે વાહનોની લાંબી લાઇન લાગી ગઈ હતી. 

આ પણ વાંચો: ‘મારા બંને બાળક મૃત્યુ પામ્યા, હવે ઘર સૂનું…’ ઝાલાવાડ સ્કૂલ દુર્ઘટનામાં બાળકો ગુમાવનાર માતાની વ્યથા

અનિયંત્રિત ટ્રેલરે મારી ટક્કર 

દુર્ઘટના લોનાવાલા ખંડાલા ઘાટથી મુંબઈ જતી લેન પર ઉતરતી વખતે ટ્રેલરની બ્રેક ફેલ થવાને કારણે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. અનિયંત્રિત ટ્રેલરે તેની આગળ જતા અનેક વાહનો અને ટ્રકોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અનેક કારોને નુકસાન થયું છે. અકસ્માત પછી આ રૂટ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. અકસ્માત બાદ ફસાયેલા લોકોને તેમના ગંતવ્ય સ્થાન પર મોકલવા માટે પોલીસ ટ્રાફિક વ્યવસ્થામાં જોડાઈ છે. ખોપોલી પોલીસ અને સ્થાનિક રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. 

કેટલાક કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ

આ અંગે મળતી વધુ માહિતી પ્રમાણે એક્સપ્રેસ વે પરથી દરરોજ બે લાખથી વધુ વાહનો પસાર થાય છે. તેમા પણ વીક એન્ડમાં જ્યારે પ્રવાસીઓ ચોમાસા અને ધોધનો આનંદ માણવા માટે લોનાવલા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ સમય દરમિયાન મુંબઈથી ઘણા પ્રવાસીઓ સાંજે શહેર તરફ પરત ફરી રહ્યા હતા જેના કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કોલ્હાપુરી ચંપલની હવે દુનિયાભરમાં ચર્ચા! સરકારે કહ્યું- 10 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ મળે તેવી શક્યતા…

કોલ્હાપુરી ચંપલની હવે દુનિયાભરમાં ચર્ચા! સરકારે કહ્યું- 10 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ મળે તેવી શક્યતા...

ગુજરાતના 4 જિલ્લામાં રેડ ઍલર્ટ, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી | Red alert in 4 districts of Gujara…

ગુજરાતના 4 જિલ્લામાં રેડ ઍલર્ટ, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી | Red alert in 4 districts of Gujara...

સાડા ચાર વર્ષની બાળકીની જાતીય સતામણીના કેસમાં આરોપીને જન્મટીપ | Pocso court declared life imprisonme…

સાડા ચાર વર્ષની બાળકીની જાતીય સતામણીના કેસમાં આરોપીને જન્મટીપ | Pocso court declared life imprisonme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકા-રશિયા બાદ દુનિયાની ત્રીજી શક્તિશાળી વાયુસેના બની ઈન્ડિયન એરફોર્સ, ચીનને પછાડ્યું | indian Ai…

અમેરિકા-રશિયા બાદ દુનિયાની ત્રીજી શક્તિશાળી વાયુસેના બની ઈન્ડિયન એરફોર્સ, ચીનને પછાડ્યું | indian Ai…

8 months ago
જામનગર નજીક જુનાનાગના ગામની સીમમાં હિટાચી મશીનમાંથી બેટરીની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા | Two men arr…

જામનગર નજીક જુનાનાગના ગામની સીમમાં હિટાચી મશીનમાંથી બેટરીની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા | Two men arr…

5 months ago
ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે 24 જિલ્લામાં યલો-ઓરેન્જ ઍલર્ટ | Heavy rains forecast f…

ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે 24 જિલ્લામાં યલો-ઓરેન્જ ઍલર્ટ | Heavy rains forecast f…

8 months ago
સેવા ક્ષેત્રની 82% થી વધુ કંપનીઓ ખાનગી : NSOના સર્વેમાં ખુલાસો | More than 82% of companies in the s…

સેવા ક્ષેત્રની 82% થી વધુ કંપનીઓ ખાનગી : NSOના સર્વેમાં ખુલાસો | More than 82% of companies in the s…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News