gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ સાયબર ક્રાઇમનો વાડજમાં દરોડો, 162 ATM કાર્ડ સાથે બે ઝડપાયા | Intern…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ સાયબર ક્રાઇમનો વાડજમાં દરોડો, 162 ATM કાર્ડ સાથે બે ઝડપાયા | Intern…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Mule Hunt: ગુજરાતમાં સાયબર ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ખાસ અભિયાન ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે એક મોટી સફળતા મેળવી છે. શહેરના વાડજ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને પોલીસે મ્યુલ એકાઉન્ટ્સ (ભાડેના બેંક ખાતા) ઓપરેટ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 162 એટીએમ કાર્ડ અને 18 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.

આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે પોતે ફરિયાદી બનીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને બાતમી મળી હતી કે વાડજમાં આવેલા સૌરાબજી એપાર્ટમેન્ટના એક મકાનમાંથી કેટલીક વ્યક્તિઓ શંકાસ્પદ રીતે બેંક ખાતાઓ ખોલાવી તેની કિટ્સ ભેગી કરી રહી છે. તપાસમાં બહાર આવ્યું કે આ ટોળકી નિર્દોષ અને જરૂરિયાતમંદ લોકોને નાણાકીય લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવતી હતી અને તે ખાતાનો ઉપયોગ સાયબર ફ્રોડ તેમજ ઓનલાઇન ગેમ્બલિંગના કાળા નાણાંની હેરફેર કરવા માટે કરવામાં આવતો હતો.

પોલીસે વાડજના સી/1 સૌરાબજી એપાર્ટમેન્ટમાં દરોડો પાડી રોનીત ઉર્ફે ગણેશ ભિંદા અને લીના ભાટીયા નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ટોળકીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ વ્યવસ્થિત હતી. તેઓ આર્થિક રીતે નબળા લોકોના ડોક્યુમેન્ટ્સ મેળવીને બોગસ પેઢીઓના નામે કરન્ટ અને સેવિંગ એકાઉન્ટ ખોલાવતા હતા. આ માટે તેઓ ખોટા રબર સ્ટેમ્પ અને MSME સર્ટિફિકેટ્સનો પણ ઉપયોગ કરતા હતા. એકવાર ખાતું ખુલી જાય એટલે તેની ચેકબુક અને ATM કાર્ડ મેળવીને રિષભ જૈન નામના સાગરીત મારફતે મુખ્ય સૂત્રધારોને કુરિયર કરી દેતા હતા. આ કામના બદલામાં તેમને ખાતા દીઠ રૂપિયા 10000થી વધુનું કમિશન મળતું હતું.

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ નેટવર્ક છેક વિદેશ સુધી ફેલાયેલું છે. આરોપીઓ યુકે અને યુએસએના ઈન્ટરનેશનલ નંબરો દ્વારા ચાલતા વોટ્સએપ ગ્રુપો જેવા કે ‘MEGGIE GROUP’ અને ‘Professor bank Group’ સાથે જોડાયેલા હતા. ત્યાં બેઠેલા ‘માર્કો’ અને ‘વિન ડીઝલ’ જેવા કોડનેમ ધરાવતા શખ્સોના ઈશારે આ આખું રેકેટ ચાલતું હતું. પોલીસે ઘટનાસ્થળેથી 153 ફેડરલ બેંકના કાર્ડ સહિત કુલ 162 એટીએમ કાર્ડ, 41 સીમકાર્ડ, પાસબુક અને લેપટોપ મળી કુલ રૂપિયા 2.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
જામનગર પોલીસ એક્શન મોડમાં: ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને બ્લેક કાચ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી | Jamna…

જામનગર પોલીસ એક્શન મોડમાં: ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને બ્લેક કાચ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી | Jamna...

સુરતના પુણાગામમાં રફ્તારનો કહેર, BRTS રૂટમાં સ્પોર્ટ્સ બાઈક સ્લિપ થતાં બે મિત્રોના મોત | Two Youths …

સુરતના પુણાગામમાં રફ્તારનો કહેર, BRTS રૂટમાં સ્પોર્ટ્સ બાઈક સ્લિપ થતાં બે મિત્રોના મોત | Two Youths ...

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી | ahmedabad shopping f…

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી | ahmedabad shopping f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતી કિશોરીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | teenage girl …

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતી કિશોરીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | teenage girl …

3 months ago
મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જયંતીની શોભાયાત્રા પર પથ્થરમારો, સેના તૈનાત, હાલ સ્થિતિ કાબૂમાં

મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જયંતીની શોભાયાત્રા પર પથ્થરમારો, સેના તૈનાત, હાલ સ્થિતિ કાબૂમાં

1 year ago
વઢવાણ તાલુકાના 5 ગામમાં માલઢોર માટે પાણીની ગંભીર સમસ્યા | Serious problem of water for livestock in …

વઢવાણ તાલુકાના 5 ગામમાં માલઢોર માટે પાણીની ગંભીર સમસ્યા | Serious problem of water for livestock in …

5 months ago
ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટના બહાને સુરતના એન્જિનિયર સાથે છેતરપિંડી કરનાર વિઝા એજન્ટ ઝડપાયો | Visa agen…

ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટના બહાને સુરતના એન્જિનિયર સાથે છેતરપિંડી કરનાર વિઝા એજન્ટ ઝડપાયો | Visa agen…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News