gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ : કાગડાપીઠમાં યુવતીની છેડતી મામલે મામલો બિચક્યો, આરોપી અને પોલીસ પર હુમલો | Mob Attacks Accu…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ : કાગડાપીઠમાં યુવતીની છેડતી મામલે મામલો બિચક્યો, આરોપી અને પોલીસ પર હુમલો | Mob Attacks Accu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં મોડી રાત્રે બાઈક પર આવેલા શખસે એક પરિવારને ‘જય શ્રી રામ’ બોલવા દબાણ કર્યું હોવાની ઘટના બની હતી. જેમાં આરોપીએ પરિવારની યુવતીની છેડતી કરવાનો પ્રયાસ કરતાં યુવતીએ બૂમો પાડતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. આ પછી આરોપીને દાણીલીમડા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ આરોપી અને પોલીસ પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં એક પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે છેડતી અને રાયોટિંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાગડાપીઠમાં યુવતીની છેડતી મામલે મામલો બિચક્યો

મળતી માહિતી મુજબ, અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં આવેલા ઝુડિયો પાસે મોડી રાત્રે એક પરિવાર પસાર થઈ રહ્યો હતો, ત્યારે રાજદીપ નામના એક યુવકે પરિવારને રસ્તામાં રોકીને ‘જય શ્રી રામ’ બોલવા દબાણ કરતાં પરિવાર આગળ ચાલી નીકળ્યો હતો અને પરિચિતોને આ મામલે જાણ કરતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. 

ટોળાએ આરોપીને માર મારતા-મારતા પોલીસ સ્ટેશન તરફ લઈ જતી વખતે પોલીસની ગાડી ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને વેનમાં બેસાડ્યો હતો. જો કે, રોષે ભરાયેલા લોકોએ પોલીસ વેનમાં પણ આરોપી પર હાથ સાફ કર્યો હતો. 

આ પણ વાંચો: અમદાવાદમાં ફ્લેટમાં ચાલતા વિદેશી પ્રાણીઓના ગેરકાયદે બ્રીડિંગનો પર્દાફાશ, લાખોની કિંમતના દુર્લભ જીવો જપ્ત

દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે આરોપીને લઈને પોલીસ પહોંચે એ પહેલા 70થી વધુ લોકોનું ટોળુ પોલીસ સ્ટેશન ભેગુ થઈ ગયું હતું. ટોળાએ પોલીસની ગાડીને ઘેરીને આરોપી યુવકને મારવાની કોશિશ કરી હતી. આ દરમિયાન એક હોમગાર્ડના જવાનને ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં છેડતી અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બંને આરોપી 23 લાખ સાથે ઝડપાયા | Both absconding accused of hone…
GUJARAT

સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બંને આરોપી 23 લાખ સાથે ઝડપાયા | Both absconding accused of hone…

March 3, 2026
પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક | 5 doctors finally appointed in Patdi Sub D…
GUJARAT

પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક | 5 doctors finally appointed in Patdi Sub D…

March 3, 2026
વઢવાણથી મૂળચંદ અને રાજપર જતો માર્ગ રિસર્ફેસ નહીં કરતા ખખડધડ | road from Wadhwan to Mulchand and Rajp…
GUJARAT

વઢવાણથી મૂળચંદ અને રાજપર જતો માર્ગ રિસર્ફેસ નહીં કરતા ખખડધડ | road from Wadhwan to Mulchand and Rajp…

March 3, 2026
Next Post
માનસી સર્કલ અને એસ જી હાઇવે પર રસ્તો ક્રોસ કરતા સમયે બે ના મોત | two persons died in accident fatel …

માનસી સર્કલ અને એસ જી હાઇવે પર રસ્તો ક્રોસ કરતા સમયે બે ના મોત | two persons died in accident fatel ...

સરખેજ, રામોલ અને અમરાઇવાડીમાં કોમ્બીંગ નાઇટમાં ૧૦૦થી વધુ કેસ | ahmedabad crime branch reported 100 c…

સરખેજ, રામોલ અને અમરાઇવાડીમાં કોમ્બીંગ નાઇટમાં ૧૦૦થી વધુ કેસ | ahmedabad crime branch reported 100 c...

અમરેલી: લીલીયાના ગુદરણ પાસે ભયંકર અકસ્માત, આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં 3ના મોત | Bike and Eicher Truck …

અમરેલી: લીલીયાના ગુદરણ પાસે ભયંકર અકસ્માત, આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં 3ના મોત | Bike and Eicher Truck ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખનીજ ચોરી પકડવાને બદલે ત્યાં જઈ અધિકારીઓ ચા-પાણી પી આવ્યા ! | Instead of catching mineral theft the …

ખનીજ ચોરી પકડવાને બદલે ત્યાં જઈ અધિકારીઓ ચા-પાણી પી આવ્યા ! | Instead of catching mineral theft the …

3 months ago
‘દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપીશું’, બિહાર ચૂંટણી વચ્ચે તેજસ્વી યાદવની જાહેરાત | ‘We will …

‘દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપીશું’, બિહાર ચૂંટણી વચ્ચે તેજસ્વી યાદવની જાહેરાત | ‘We will …

5 months ago
ગુરુગ્રામમાં દર્દીના પિત્તાશયમાંથી 8 હજારથી વધુ પથરી નીકળી | More than 8 000 stones removed from pat…

ગુરુગ્રામમાં દર્દીના પિત્તાશયમાંથી 8 હજારથી વધુ પથરી નીકળી | More than 8 000 stones removed from pat…

9 months ago
દમણના સાંસદ ઉમેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ, ફેસબુક લાઇવમાં કરી હતી વિવાદિત ટિપ્પણી | Complaint filed …

દમણના સાંસદ ઉમેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ, ફેસબુક લાઇવમાં કરી હતી વિવાદિત ટિપ્પણી | Complaint filed …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News