gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ કાલુપુરમાં ટુ-વ્હીલર ચાલક સાથે લૂંટનો ભેદ ઉકેલતી LCB ઝોન-૩, બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા

G METRO NEWS by G METRO NEWS
August 10, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ કાલુપુરમાં ટુ-વ્હીલર ચાલક સાથે લૂંટનો ભેદ ઉકેલતી LCB ઝોન-૩, બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા
3
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના કાલુપુરમાં ગત રવિવારે વહેલી સવારે એક ટુ-વ્હીલર ચાલકને ટક્કર મારી રૂ. ૨,૩૯,૦૦૦ની રોકડ રકમની સનસનાટીભરી લૂંટ ચલાવવામાં આવી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવામાં અમદાવાદ શહેરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-૩ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ લૂંટ કરનાર બે રીઢા આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટની રોકડ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત ૯ ઓગસ્ટના રોજ સવારે ૬:૧૫ વાગ્યે ફરિયાદી પોતાનું ટુ-વ્હીલર લઈને કાલુપુર ઘી કાંટા ચાર રસ્તા, બુટગલી પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે આરોપીઓએ પોતાનું વાહન જાણી જોઈને ફરિયાદીના વાહન સાથે અથડાવીને તેમને નીચે પાડી દીધા હતા અને તેમની પાસેથી રોકડ ભરેલી થેલી ઝૂંટવીને રફુચક્કર થઈ ગયા હતા.

ચોક્કસ બાતમીના આધારે LCB ઝોન-૩ પોલીસે ૧૦ ઓગસ્ટના રોજ આરોપી મોહમદ શાહરુખ ઉર્ફે કેલા અંસારી અને જાફર ઉસ્માનભાઈ શેખ (બંને રહે. રખિયાલ)ની ધરપકડ કરી હતી. પોલીસે તેઓની પાસેથી રોકડા રૂ. ૨,૩૯,૦૦૦, બે મોબાઈલ અને ગુનામાં વપરાયેલ વાહન સહિત કુલ રૂ. ૩,૦૫,૦૦૦નો મુદ્દામાલ રિકવર કર્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ઝડપાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે. મુખ્ય આરોપી મોહમદ શાહરુખ અગાઉ મણીનગર, ખોખરા અને નરોડામાં નકલી પોલીસ બનીને ગુના આચરવામાં ઝડપાઈ ચૂક્યો છે. તેની સામે ઓઢવ, અમરાઈવાડીમાં ચોરી અને મારામારીના ગુનાઓ પણ નોંધાયેલા છે. બીજા આરોપી જાફર શેખ સામે રખિયાલ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે. હાલ પોલીસે બંને સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બનાસકાંઠાના દાંતામાં પ્રાથમિક શાળાના 30 વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત | food poisoning 30 chil…

1 year ago
જાહેર વિતરણ પદ્ધતિ મારફત ઘઉંના પૂરવઠાને પૂર્વવત કરવા વિચારાશે | Consideration will be given to resto…

અમદાવાદના નોબલનગર નજીક કચરામાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad:…

6 months ago
સાંતલપુર અને સુઈગામના રણમાં માથાડૂબ પાણી ભરાતાં મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન | flooded desert santa…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News