gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં કિંગ બેવરેજીસ સોડા બનાવનાર સંચાલકને રૂ.29.41 લાખની પાવરચોરીના કેસમાં દંડ ફટકારતી સ્પે.કોર્…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં કિંગ બેવરેજીસ સોડા બનાવનાર સંચાલકને રૂ.29.41 લાખની પાવરચોરીના કેસમાં દંડ ફટકારતી સ્પે.કોર્…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Court : જામનગરમાં સવા બે વર્ષ પહેલા સોડા બનાવતી ફેક્ટરીમાં વીજ અધિકારીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન રૂપિયા 9,80,660 ની રકમની પાવર ચોરી ઝડપાઈ હતી. આ અંગે નોંધાયેલ ફરિયાદના અનુસંધાને અદાલતે ફેક્ટરી સંચાલકને ત્રણ ગણી રકમનો દંડ ફટકાર્યો છે અને દંડની રકમ ભરપાઇ કરવામાં નહી આવે તો એક વર્ષની જેલ સજાનો આદેશ કર્યો છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, ગત તા.28/12/2023 ના રોજ વીજ ચેકીંગ અધિકારી વી.બી.બેલીમ અને તેના સ્ટાફ દ્વારા નગરસીમ સબ ડીવીઝન હેઠળ આવતાં કસાઈ કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં કિંગ બેવરેજીસ સોડા બનાવનાર સમદ અસલમ ડાકોરાની હાજરીમાં વીજકનેકશન ચેક કરવામાં આવ્યું હતું. જેમાં તપાસ કરતા તેઓ દ્વારા ડાયરેકટ બીનઅધિકૃત રીતે પાવરચોરી કરતાં હોવાનું જણાયું હતું. જેથી ચેકીંગ અધિકારી દ્વારા સ્થળ પર ચેકીંગશીટ, સ્થળ રોજકામ અને એનેક્ષર – 4 તૈયાર કરવામાં આવ્યા હતા. અને ત્યાર પછી ફરીયાદી પ્રતિકસિંહ અશોકસિંહ જાડેજા કે જેઓ નગરસીમ સબ ડીવીઝનમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ આ કામના આરોપી સમદ અસલમ ડાકોરા વિરૂધ્ધ જીયુવીએનએલ પો.સ્ટે. માં રૂ.9,80,660 ની વિજચોરી અંગે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટની કલમ – 135 મુજબની ફરીયાદ દાખલ કરાવી હતી.

આ અંગે સ્પે. કોર્ટ માં કેસ ચાલવા ઉપર આવતા સરકાર દ્વારા કુલ-5 સાક્ષી અને 21-દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવી હતી અને સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે.વસિયર હાજર થઈ એવી દલીલ કરેલ કે આરોપીની હાજરીમાં વીજ ચેકીંગ કરવામાં આવી છે. અને હાલ ગુજરાતમાં પાવરચોરીના કેસ વધતા જાય છે જેથી આવા કેસો અટકે માટે આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી જોઈએ. સરકારી વકીલની દલીલો ધ્યાને લઈ સ્પે. જજ વી.પી.અગ્રવાલ દ્વારા આરોપી સમદ અસલમ ડાકોરાને રૂ.29,41,980 એટલે કે પાવરચોરીની રકમ કરતા ત્રણ ગણો દંડ ફટકાર્યો છે. અને જો આરોપી દ્વારા 30 દિવસમાં દંડની રકમ જમા ન કરાવે તો તેને એક વર્ષની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ram Kamal Mukherjee wins Best Director at the 11th International Indian Film Festival of Toronto for…
GUJARAT

Ram Kamal Mukherjee wins Best Director at the 11th International Indian Film Festival of Toronto for…

November 6, 2026
AuraCam Partners with Preetika Rao for a Digital Campaign
GUJARAT

AuraCam Partners with Preetika Rao for a Digital Campaign

November 5, 2026
હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ
GUJARAT

હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ

November 5, 2026
Next Post
SBI ગ્રાહકો માટે મોટા સમાચાર: 25 અને 26 મેના રોજ બેંક હડતાળ, 16 માંગણીઓ સાથે કર્મચારીઓ ઉતરશે મેદાને …

SBI ગ્રાહકો માટે મોટા સમાચાર: 25 અને 26 મેના રોજ બેંક હડતાળ, 16 માંગણીઓ સાથે કર્મચારીઓ ઉતરશે મેદાને ...

આતંકના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા અમે અડગ: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનું નિવેદન | PM Modi Sa…

આતંકના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા અમે અડગ: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનું નિવેદન | PM Modi Sa...

જામનગરના હાઇવે પર ફાયર તંત્રની બે દિવસની તાબડતોબ ચકાસણી : 9 હોટલ-રેસ્ટોરન્ટ સીલ, અનેકને નોટિસ | 2 da…

જામનગરના હાઇવે પર ફાયર તંત્રની બે દિવસની તાબડતોબ ચકાસણી : 9 હોટલ-રેસ્ટોરન્ટ સીલ, અનેકને નોટિસ | 2 da...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાંચ માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષક ઝડપાયો | A teacher who raped five innocent girls…

પાંચ માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષક ઝડપાયો | A teacher who raped five innocent girls…

5 months ago
બિહારના સીતામઢીમાં 11 વર્ષની બાળકી સાથે રોડ પર દુષ્કર્મ, આક્રોશમાં ટોળાએ કરી હિંસા | bihar sitamarhi…

બિહારના સીતામઢીમાં 11 વર્ષની બાળકી સાથે રોડ પર દુષ્કર્મ, આક્રોશમાં ટોળાએ કરી હિંસા | bihar sitamarhi…

6 months ago
પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ૧૫ લાખ રૃપિયાનો વિદેશી દારૃ ઝડપી લીધો | Police seize foreign liquor wor…

પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ૧૫ લાખ રૃપિયાનો વિદેશી દારૃ ઝડપી લીધો | Police seize foreign liquor wor…

10 months ago
કારગિલ વિજય દિવસ: શહેરાના ખટકપુરના શહીદ ભલાભાઈ બારીયાની વીરગાથા, જેમનું બલિદાન આજે પણ અમર છે | Kargi…

કારગિલ વિજય દિવસ: શહેરાના ખટકપુરના શહીદ ભલાભાઈ બારીયાની વીરગાથા, જેમનું બલિદાન આજે પણ અમર છે | Kargi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News