gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ખોપરી ખાલી કરીને નથી બેઠા…’, જજ અને વકીલ વચ્ચે કોર્ટમાં જ ઉગ્ર બોલાચાલી, થઈ કાર્યવાહી | jharkhand…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in INDIA
0 0
0
‘ખોપરી ખાલી કરીને નથી બેઠા…’, જજ અને વકીલ વચ્ચે કોર્ટમાં જ ઉગ્ર બોલાચાલી, થઈ કાર્યવાહી | jharkhand…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jharkhand Judge Advocate Fierce Argument : ઝારખંડ હાઈકોર્ટમાં વીજળીના બિલને લઈને ચાલી રહેલી એક સુનાવણી દરમિયાન એક વકીલ અને જજ વચ્ચે ભારે ગરમાગરમી થઈ હતી. આ સમગ્ર ઘટના બાદ કોર્ટે વકીલ મહેશ તિવારી વિરુદ્ધ અવમાનના (Contempt)નો કેસ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે, જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે.

જજ અને વકીલ વચ્ચે ઉગ્ર દલીલ

આ ઘટના જસ્ટિસ રાજેશ કુમારની સિંગલ બેન્ચમાં એક વિધવા મહિલાના વીજળી કનેક્શન સંબંધિત કેસની સુનાવણી દરમિયાન બની હતી. મહિલાના માથે ₹1.25 લાખથી વધુનું બિલ બાકી હોવાથી વીજળી બોર્ડે તેનું કનેક્શન કાપી નાખ્યું હતું.

વકીલે શું કહ્યું?

કોર્ટે મહિલાને રૂ.50,000 જમા કરાવવાનો આદેશ આપ્યો અને વીજળી બોર્ડને કનેક્શન ફરીથી ચાલુ કરવા જણાવ્યું હતું. જોકે, વકીલ તિવારીએ દલીલ કરી કે, મહિલાની આર્થિક સ્થિતિ અને દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને માત્ર રૂ.10-15 હજાર જમા કરાવીને કનેક્શન ચાલુ કરી દેવું જોઈએ. કારણ કે, મહિનાનું બિલ માત્ર 200 રૂપિયાથી પણ ઓછું આવતું હતું.

જસ્ટિસે શું કહ્યું?

આના જવાબમાં જસ્ટિસે કહ્યું હતું કે, ‘ના, આટલું નહીં, સ્થિતિ એટલી પણ ખરાબ નથી. કાયદા મુજબ ચાલવું પડશે. હું ‘કોર્ટ ઑફ જસ્ટિસ’ નથી, પણ ‘કોર્ટ ઑફ લૉ’ છું. હું યોગ્ય રકમ જમા કરાવ્યા પછી જ રાહત આપી શકું.’

‘હું મારી રીતે દલીલ કરીશ, તમારી રીતે નહીં…’

વકીલ મહેશ તિવારીએ દલીલ ચાલુ રાખતા જજને કહ્યું કે, ‘હું મારી રીતે દલીલ કરી શકુ છું, તમારી રીતે નહીં. મહેરબાની કરીને આનું ધ્યાન રાખો. કોઈ વકીલનું અપમાન કરવાની કોશિશ ન કરો, હું તમને જણાવી રહ્યો છું. સાહેબ પ્લીઝ મહેરબાની કરીને કોઈનું અપમાન કરવાની કોશિશ ન કરો. દેશ ન્યાયતંત્ર સાથે બળી રહ્યો છે, આ મારા શબ્દો છે. તમે બધું જાણો છો, તમે જજ બની ગયા છો, અમે નથી જાણતા, અમે વકીલ છીએ. હું મારી રીતે દલીલ કરીશ. લિમિટ ક્રોસ ન કરો, પ્લીઝ. મેં છેલ્લા 40 વર્ષથી પ્રેક્ટિસ કરી છે.’ 

આ પણ વાંચો: NDAમાં ખેંચતાણ : ભાજપની નીતિથી યોગીના મંત્રી નારાજ થયા, 153માંથી 47 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા

‘ખોપરી ખાલી કરીને બેઠા નથી ને…’

જ્યારે વકીલે કહ્યું કે, બિલની રકમ વધુ છે, ત્યારે જજે જવાબ આપ્યો હતો કે, ‘ખોપરી ખાલી કરીને બેઠા નથી ને તિવારીજી, ખોપરીમાં કાંઈ છે…” સમગ્ર મામલે સુનાવણી બાદ વકીલે 50 હજાર રૂપિયા રકમ જમા કરવા રાજી થઈ ગયા હતા, આ પછી વીજળી ચાલુ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જોકે, આ ઉગ્ર દલીલો બાદ કોર્ટે વકીલ મહેશ તિવારી વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટનો કેસ શરૂ કર્યો છે, જેની સુનાવણી માટે 11 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…
INDIA

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…

May 13, 2026
ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …
INDIA

ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …

May 13, 2026
તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
INDIA

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

May 13, 2026
Next Post
ત્રિપુરામાં 3 બાંગ્લાદેશીના મોત પર હોબાળો, ભારત સરકારે ઢાકાને કહ્યું, ‘પશુઓ ચોરવા આવ્યા હતા’ | India…

ત્રિપુરામાં 3 બાંગ્લાદેશીના મોત પર હોબાળો, ભારત સરકારે ઢાકાને કહ્યું, ‘પશુઓ ચોરવા આવ્યા હતા’ | India...

તમામ કેસોમાં સીબીઆઇ તપાસનો આદેશ આપી ન શકાય ઃ સુપ્રીમ

તમામ કેસોમાં સીબીઆઇ તપાસનો આદેશ આપી ન શકાય ઃ સુપ્રીમ

બ્રાન્ડ સાથે આડેધડ ઓઆરએસ લખીને તેને વેચી નહીં શકાય

બ્રાન્ડ સાથે આડેધડ ઓઆરએસ લખીને તેને વેચી નહીં શકાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ.બંગાળમાં દરોડા બાદ ઈડીનો આરોપ-હવાલા દ્વારા કોલકાતાથી I-PACની ગોવા ઓફિસે 20 કરોડ પહોંચ્યા | ED Alle…

પ.બંગાળમાં દરોડા બાદ ઈડીનો આરોપ-હવાલા દ્વારા કોલકાતાથી I-PACની ગોવા ઓફિસે 20 કરોડ પહોંચ્યા | ED Alle…

4 months ago
વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ યોજાશે | Animal exhibition competition to be hel…

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ યોજાશે | Animal exhibition competition to be hel…

10 months ago
ફડણવીસ સરકારથી રાજીનામું આપશે અજિત પવાર? પુણેમાં ભાજપે જ મ્હાત આપતા ઉઠ્યા સવાલ | will ajit pawar qui…

ફડણવીસ સરકારથી રાજીનામું આપશે અજિત પવાર? પુણેમાં ભાજપે જ મ્હાત આપતા ઉઠ્યા સવાલ | will ajit pawar qui…

4 months ago
વીર બાળ દિવસે જ છોટાઉદેપુરમાં શાળાઓને તાળા, સાહિબઝાદાઓની શહાદત વિસરી શિક્ષકો ‘મિની વેકેશન’ના મોજમાં!…

વીર બાળ દિવસે જ છોટાઉદેપુરમાં શાળાઓને તાળા, સાહિબઝાદાઓની શહાદત વિસરી શિક્ષકો ‘મિની વેકેશન’ના મોજમાં!…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News