gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર બેફામ ડમ્પરનો કહેર, બાઈકને ટક્કર મારતાં એકનું મોત | Fatal Accident on Ahme…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર બેફામ ડમ્પરનો કહેર, બાઈકને ટક્કર મારતાં એકનું મોત | Fatal Accident on Ahme…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Accident in Ahmedabad: અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર આજે (17મી ઓક્ટોબર) બેફામ ડમ્પર ચાલકે વધુ એકનો જીવ લીધો છે. ડમ્પરચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલો અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ચાલકને પકડવા માટે તપાસ શરૂ કરી છે.

ઈજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર બની હતી. ફુલ સ્પીડમાં આવી રહેલા ડમ્પર ચાલકે બાઈકચાલકને અડફેટે લીધો હતો, જેના કારણે બાઈક પર સવાર બે શ્રમિકો રોડ પર પટકાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના રસ્તા પરથી પસાર થતા લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પોલીસે તપાસ હાથ ધરી

આ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે હાઈવે પરના સીસીટીવી ફૂટેજની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બેફામ ડમ્પર ચાલકોને કારણે હાઈવે પર અકસ્માતોની સંખ્યા વધી રહી હોવાની ફરિયાદો વચ્ચે આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતીના નિયમોના કડક અમલની જરૂરિયાત ઊભી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વોટચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ૪૦થી વધુ કાર્યકરોની અટકાયત | Congress protests ove…
GUJARAT

વોટચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ૪૦થી વધુ કાર્યકરોની અટકાયત | Congress protests ove…

February 9, 2026
VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…
GUJARAT

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…

February 9, 2026
કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…
GUJARAT

કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…

February 9, 2026
Next Post
જામનગર નજીક મોરકંડા ધાર પાસે ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર શ્રમિક યુવાનનું ગંભીર ઈજા થવ…

જામનગર નજીક મોરકંડા ધાર પાસે ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર શ્રમિક યુવાનનું ગંભીર ઈજા થવ...

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં અકસ્માતની હાર માળા: ગઈકાલે રાત્રે જુદા-જુદા ૩ અકસ્માત સર્જાયા | 3…

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં અકસ્માતની હાર માળા: ગઈકાલે રાત્રે જુદા-જુદા ૩ અકસ્માત સર્જાયા | 3...

રૂ. 5 કરોડ રોકડા, 1.5 કિલો સોનું, 22 લક્ઝુરિયસ ઘડિયાળ…: DIGને ત્યાં CBI રેડમાં ‘ખજાનો’ મળ્યો! | CB…

રૂ. 5 કરોડ રોકડા, 1.5 કિલો સોનું, 22 લક્ઝુરિયસ ઘડિયાળ...: DIGને ત્યાં CBI રેડમાં 'ખજાનો' મળ્યો! | CB...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિલાસપુરમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ભયાવહ અકસ્માત, છથી વધુના મોતની આશંકા | bilaspur train a…

બિલાસપુરમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ભયાવહ અકસ્માત, છથી વધુના મોતની આશંકા | bilaspur train a…

3 months ago
રાહુલ ગાંધીની લડતમાં વધુ એક સાથી પક્ષે હાથ પાછા ખેંચ્યા! I.N.D.I.A. ગઠબંધનમાં ખટપટ?

રાહુલ ગાંધીની લડતમાં વધુ એક સાથી પક્ષે હાથ પાછા ખેંચ્યા! I.N.D.I.A. ગઠબંધનમાં ખટપટ?

2 months ago
અમદાવાદમાં કરુણ ઘટના: ચાંદખેડામાં ફ્લેટના ત્રીજા માળેથી પટકાતા મહિલાનું મોત | Ahmedabad woman falls …

અમદાવાદમાં કરુણ ઘટના: ચાંદખેડામાં ફ્લેટના ત્રીજા માળેથી પટકાતા મહિલાનું મોત | Ahmedabad woman falls …

3 months ago
સુરતમાં 5 વર્ષના માસૂમ બાળક પર શ્વાનના ટોળાનો હુમલો, બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત | Surat: 5 Year Old C…

સુરતમાં 5 વર્ષના માસૂમ બાળક પર શ્વાનના ટોળાનો હુમલો, બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત | Surat: 5 Year Old C…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News