gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રેતી ખનનનું મોટું કૌભાંડ, ખેડૂતો ગાંધીનગર ખાતે બેઠા છતાં કોઈ કાર્યવાહી નહ…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રેતી ખનનનું મોટું કૌભાંડ, ખેડૂતો ગાંધીનગર ખાતે બેઠા છતાં કોઈ કાર્યવાહી નહ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિસલપુરમાં ભૂ-માફિયાઓ અને સરકારી તંત્રની મિલીભગતથી ચાલતા ગેરકાયદેસર રેતી ખનનનું એક બહુ મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સ્થાનિક પોલીસ, ખાણ-ખનીજ વિભાગ અને અમદાવાદ RTO સહિતના જવાબદાર તંત્રોની મીઠી નજર હેઠળ ભૂ-માફિયાઓ બેફામ બન્યા છે. પીડિત ખેડૂતો ન્યાય માટે ગાંધીનગર સુધી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તંત્ર મૌન સેવીને બેઠું છે.

ખેડૂતોના ઊભા પાકનો નાશ કરી 25-30 ફૂટ ઊંડું ખનન

સ્થાનિકો અને ખેડૂતોના આક્ષેપ અનુસાર, લીઝધારકો અને ભૂ-માફિયાઓ તમામ સરકારી નિયમોને નેવે મૂકીને બેફામ ચોરી કરી રહ્યા છે. જે ખેડૂતો ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમના ઊભા પાકનો નાશ કરીને ભૂ-માફિયાઓ જમીનમાંથી રેતી ચોરી રહ્યા છે. નિયત જગ્યાએ ખનન કરવાના બદલે અન્ય સરકારી જમીનોમાં મશીનો દ્વારા બારોબાર રેતી ઉલેચાઈ રહી છે. નિયમ વગર 25થી 30 ફૂટ ઊંડા ખાડા પાડી દેવાયા છે. દિવસ-રાત હજારો ડમ્પરો ક્ષમતા કરતાં વધુ ઓવરલોડ રેતી ભરીને બિન્દાસ દોડી રહ્યા છે, છતાં અમદાવાદ RTO વિભાગે આંખ આડા કાન કર્યા છે.

ન્યાયના બદલે જેલ?

પીડિત ખેડૂતોએ આ કૌભાંડ અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા (SP), ખાણ-ખનીજ વિભાગ અને છેક મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરી છે. પરંતુ, ખેડૂતોનો આક્ષેપ છે કે ન્યાય આપવાના બદલે ભૂ-માફિયાઓના ઇશારે અસલાલી પોલીસે ઊલટાનું ખેડૂતો પર જ ખોટા કેસ કરીને તેમને જેલમાં પૂરી દીધા છે. 

આ પણ વાંચો : ‘રોમમાં તમારું સ્વાગત છે…’ ઈટાલી પહોંચતા જ PM મોદી અને મેલોનીની નવી સેલ્ફી વાઈરલ

ખાણ-ખનીજના અધિકારીને બ્લેક સ્કોર્પિયોની ગિફ્ટ 

ગામના રહીશ અને સામાજિક કાર્યકર હરેશભાઈ દેસાઈએ આ આખી સિસ્ટમની મિલીભગત પરથી પરદો ઉઠાવતા સણસણતા આક્ષેપો કર્યા છે. ખાણ-ખનીજ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ આ ભૂ-માફિયાઓ પાસેથી કાળા કલરની લક્ઝરી સ્કોર્પિયો કાર ગિફ્ટમાં મેળવી છે. જ્યારે પણ ખાણ-ખનીજની ટીમ ચેકિંગમાં આવે, ત્યારે તેમના સરકારી વાહનોમાં જે-તે વિસ્તારના પેટ્રોલ પંપ પરથી લાખો રૂપિયાનું ડીઝલ પુરાવવામાં આવે છે અને તેનું બિલ આ ભૂ-માફિયાઓ ચૂકવે છે.

તલાટીએ જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યા

જ્યારે તલાટીને આ અંગે રજૂઆત કરાઈ, ત્યારે તેમણે હાથ અદ્ધર કરતાં કહ્યું કે તમે ખાણ-ખનીજમાં જાઓ, અમારે આમાં કંઈ લેવા-દેવા નથી. જોકે, સામાજિક કાર્યકરના મતે કલેક્ટરના આદેશ મુજબ સરકારી જમીન પરના દબાણ કે ખનન માટે સીધા તલાટી જ જવાબદાર ગણાય. સામાજિક કાર્યકર હરેશભાઈ દેસાઈએ મુખ્યમંત્રીને સીધી અપીલ કરી છે કે, સરકારી તિજોરીને કરોડોનું નુકસાન કરતાં આ માફિયાઓને પકડી જેલભેગા કરવામાં આવે અને આ ભ્રષ્ટાચારમાં સામેલ તમામ અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી થાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
અમદાવાદના નારણપુરામાં ગ્રાહક બનીને આવેલો શખ્સ જ્વેલર્સમાંથી સોનાનું કડું ચોરી ફરાર, જુઓ CCTV | ahmed…

અમદાવાદના નારણપુરામાં ગ્રાહક બનીને આવેલો શખ્સ જ્વેલર્સમાંથી સોનાનું કડું ચોરી ફરાર, જુઓ CCTV | ahmed...

ભારતના બેરોજગારોનો ‘કોકરોચ’ બનીને સિસ્ટમ સામે મોરચો, જાણો શું છે ‘કોકરોચ જનતા પાર્ટી’નો ટ્રેન્ડ | Wh…

ભારતના બેરોજગારોનો 'કોકરોચ' બનીને સિસ્ટમ સામે મોરચો, જાણો શું છે 'કોકરોચ જનતા પાર્ટી'નો ટ્રેન્ડ | Wh...

ટ્વિશા શર્માના મોતનું રહસ્ય… જજ ફેમિલીની દહેજની માંગ, જિમ્નાસ્ટિક બેલ્ટ અને વોટ્સએપ ચેટની આંટીઘૂંટ…

ટ્વિશા શર્માના મોતનું રહસ્ય... જજ ફેમિલીની દહેજની માંગ, જિમ્નાસ્ટિક બેલ્ટ અને વોટ્સએપ ચેટની આંટીઘૂંટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NEET રિ-એક્ઝામમાં બિહારમાં બીજાનું પેપર લખતા 9 ‘મુન્નાભાઈ’ સહિત 30ની ધરપકડ | NEET UG Re Exam 30 Arre…

NEET રિ-એક્ઝામમાં બિહારમાં બીજાનું પેપર લખતા 9 ‘મુન્નાભાઈ’ સહિત 30ની ધરપકડ | NEET UG Re Exam 30 Arre…

2 weeks ago
ચીનનું દક્ષિણ ચીન સમુદ્ર પર બોંબ વર્ષા કરતા યુદ્ધ વિમાનો સાથે પેટ્રોલિંગ | china holds bomber petrol…

ચીનનું દક્ષિણ ચીન સમુદ્ર પર બોંબ વર્ષા કરતા યુદ્ધ વિમાનો સાથે પેટ્રોલિંગ | china holds bomber petrol…

8 months ago
બિહારના મંત્રી નીતિન નબિન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખપદે નિયુક્ત | Bihar Minister Nitin Nabin …

બિહારના મંત્રી નીતિન નબિન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખપદે નિયુક્ત | Bihar Minister Nitin Nabin …

7 months ago
મધ્ય પૂર્વમાં વધુ એક મોટી રાહત ! અમેરિકા-કતરની મધ્યસ્થતા બાદ ઈઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે યુદ્ધવિરામ | Isr…

મધ્ય પૂર્વમાં વધુ એક મોટી રાહત ! અમેરિકા-કતરની મધ્યસ્થતા બાદ ઈઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે યુદ્ધવિરામ | Isr…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News