gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંજા સાથે પકડાયેલા મોટી કુંડળના શખ્સને 10 વર્ષ સખત કેદની સજા | Man from Boti Kundal caught with gan…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2025
in GUJARAT
0 0
0
ગાંજા સાથે પકડાયેલા મોટી કુંડળના શખ્સને 10 વર્ષ સખત કેદની સજા | Man from Boti Kundal caught with gan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વર્ષ 2019 માં શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો

– બોટાદ કોર્ટે 56 દસ્તાવેજી અને 14 મૌખિક પુરાવાને ગ્રાહ્ય રાખી કેદની સાથે અર્ધો લાખનો દંડ પણ ફટકાર્યો

બોટાદ : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામે સવા પાંચ વર્ષ પૂર્વે ગાંજાના જથ્થા સાથે પકડાયેલા શખ્સને બોટાદ કોર્ટે ૧૦ વર્ષ સખત કેદની સજા અને અર્ધો લાખનો દંડ ફટકાર્યો છે.

પ્રાપત માહિતી અનુસાર ગઢડાના મોટી કુંડળ ગામની સાઢિયાધાર (પા) નામની ઓળખાતી સીમમાં ગત તા.૨૫-૧૨-૨૦૧૯ના રોજ બપોરના સમયે પોલીસે દરોડો પાડી ૨૨.૮૬૦૦ કિ.ગ્રા. લીલા અને સુકા ભેજવાળા ગાંજાના જથ્થા સાથે છગન બાલાભાઈ ઝાપડિયા (રહે, મોટી કુંડળ, તા.ગઢડા) નામના શખ્સને ઝડપી લઈ તેની સામે ગઢડા પોલીસમાં એનડીપીએસની જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જે કેસ બોટાદના એડીશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે.કે. પ્રજાપતિની કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષે ૫૬ દસ્તાવેજી અને ૧૪ મૌખિક પુરાવાને ધ્યાને લઈ આરોપીની ભૂમિકા અંગેનો કેસ સાબિત થતા અને જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ જે.કે. પ્રજાપતિએ આરોપી છગન ઝાપડિયાને ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૨૩૫ (ર) અન્વયે ધી નાર્કોટીક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રાપીક સબસ્ટન્સીસ એક્ટ-૧૯૮૫ની કલમ ૮ (બી) તથા કલમ ૮ (સી)ના ભંગ બદલ કલમ ૨૦ (એ) (બી) હેઠળ તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષ સખત કેદનીસજા અને રૂા.૫૦,૦૦૦નો દંડ, જો આરોપી દંડ ન ભરે તો વધુ બે વર્ષનીસાદી કેદનીસજા ભોગવવા હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:
GUJARAT

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

October 12, 2026
શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન
GUJARAT

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

October 12, 2026
ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
GUJARAT

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

October 12, 2026
Next Post
સોનામાં રેકોર્ડ તેજી,રૂા. 92700ની નવી ટોચ : ચાંદી જો કે ઉંચેથી રૂા. 1000 તૂટી | Gold hits record hig…

સોનામાં રેકોર્ડ તેજી,રૂા. 92700ની નવી ટોચ : ચાંદી જો કે ઉંચેથી રૂા. 1000 તૂટી | Gold hits record hig...

યુનિવર્સિટીનું 250 કરોડનું વિકાસલક્ષી બજેટ BoM માં મંજુર | University development budget of Rs 250 c…

યુનિવર્સિટીનું 250 કરોડનું વિકાસલક્ષી બજેટ BoM માં મંજુર | University development budget of Rs 250 c...

પાંચ વર્ષમાં ફળોની નિકાસમાં 47 ટકાનો નોંધપાત્ર વધારો | Significant increase of 47% in fruit exports …

પાંચ વર્ષમાં ફળોની નિકાસમાં 47 ટકાનો નોંધપાત્ર વધારો | Significant increase of 47% in fruit exports ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર અને વઢવાણમાંથી પસાર થતી ભોગાવો નદીમાં જળકુંભી વેલનું સામ્રાજ્ય | The kingdom of the Jal…

સુરેન્દ્રનગર અને વઢવાણમાંથી પસાર થતી ભોગાવો નદીમાં જળકુંભી વેલનું સામ્રાજ્ય | The kingdom of the Jal…

10 months ago
લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…

4 months ago
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોળીયાક સ્થિત નિષ્કલંક પ્રાથમિક શાળા, ખાતે સ્માર્ટ બોર્ડનું સફ…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોળીયાક સ્થિત નિષ્કલંક પ્રાથમિક શાળા, ખાતે સ્માર્ટ બોર્ડનું સફ…

6 months ago
MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…

MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News