gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ડરેલા હાવભાવવાળા વૃદ્ધાએ 33 લાખની FD તોડાવી, બેન્ક સ્ટાફને શંકા જતાં ‘ડિજિટલ અરેસ્ટ’થી બચાવ…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: ડરેલા હાવભાવવાળા વૃદ્ધાએ 33 લાખની FD તોડાવી, બેન્ક સ્ટાફને શંકા જતાં ‘ડિજિટલ અરેસ્ટ’થી બચાવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Digital Arrest Case: અમદાવાદમાં સાયબર ક્રાઇમ બ્રાંચ અને બેંક ઓફ બરોડા (મણિનગર શાખા)ના સ્ટાફની સમયસરની સતર્કતાથી મોટી નાણાકીય છેતરપિંડી ટળી છે. એક વરિષ્ઠ નાગરિક મહિલાને વોટ્સએપ કોલ દ્વારા ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે ધમકાવી, તેમની રુપિયા 33,35,000ની FD તોડાવીને શંકાસ્પદ ખાતામાં જમા કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બેંક મેનેજર અને અધિકારીએ તુરંત સાયબર ક્રાઇમને જાણ કરતા, પોલીસ બેંકમાં પહોંચી હતી અને વૃદ્ધાનું કાઉન્સલિંગ કર્યું હતું. સમયસરની કાર્યવાહીથી મહિલાના જીવનભરની કમાણી સુરક્ષિત રહી હતી. સાયબર ગઠિયાઓ પોતાના પ્લાનમાં નિષ્ફળ નીવડ્યા હતા.

વૃદ્ધ મહિલા અત્યંત ડરેલી હાલતમાં હતા

બેંક ઓફ બરોડા, મણિનગર શાખાના મેનેજર અને અધિકારી તેમની ફરજ પર હાજર હતા, તે દરમિયાન તેમણે એક વૃદ્ધ મહિલાને અત્યંત ડરેલી હાલતમાં જોયા. મહિલા તેમની રુપિયા 33,50,000 જેટલી રકમને કોઈ શંકાસ્પદ ખાતામાં ટ્રાન્સફર કરાવવા માટે ઉતાવળમાં હતા. બેંક સ્ટાફને તેમની પરિસ્થિતિ અને ચહેરા પરનો ડર જોઈને તુરંત જ કંઈક અયોગ્ય હોવાની શંકા ગઈ. તેમણે તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો.

‘ડિજિટલ અરેસ્ટ’ થયા હતા, માનવા તૈયાર ન હતા

વૃદ્ધા ‘ડિજિટલ એરેસ્ટ’ની ઘટનાની અજાણ હતા, થોડા સમય માટે બેન્કના કર્મચારીઓ પર પૈસાની લેણદેણ બાબતે તેઓ ગુસ્સે ભરાયા હતા. વૃદ્ધા કોઈ પણ બાબતે સમજવા તૈયાર ન હતા અને પૈસા ટ્રાન્સફર કરી દેવાનું રટણ કરતાં હતા. બાદમાં તેમણે બેન્કના મહિલા કર્મચારી સાથે રકઝક પણ કરી હતી. પોલીસે વૃદ્ધાને શાંત કરી સમજાવ્યા હતા. બેન્ક સ્ટાફ સાથે રામાયણ કરતી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. 

અમદાવાદ: ડરેલા હાવભાવવાળા વૃદ્ધાએ 33 લાખની FD તોડાવી, બેન્ક સ્ટાફને શંકા જતાં 'ડિજિટલ અરેસ્ટ'થી બચાવ્યા 2 - image

વૃદ્ધાને ડરાવી-ધમકાવીને ‘ડિજિટલ અરેસ્ટ’ની ધમકી

પોલીસ ટીમે વૃદ્ધાનું કાઉન્સલિંગ શરૂ કર્યું. કાઉન્સલિંગ દરમિયાન બહાર આવ્યું કે વૃદ્ધાને વોટ્સએપ કોલ પર ધમકાવવામાં આવી રહ્યા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે અને તે એકાઉન્ટોમાં સાઇબર ક્રાઇમ દ્વારા છેતરપિંડી કરાયેલા પૈસા જમા થયા છે. ગુનેગારોએ તેમને ડરાવી-ધમકાવીને કાયદેસરની કાર્યવાહી અને ‘ડિજિટલ અરેસ્ટ’ની ધમકી આપી હતી. આ ધમકીથી ડરીને, મહિલા તેમની રૂપિયા 33,35,000ની મરણમૂડીને ગુનેગારો દ્વારા આપવામાં આવેલા અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરવા માટે બેંકમાં આવ્યા હતા.

આ પણ વાંચો: પંચમહાલ: એક જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા 29 તલાટીઓની બદલી, કથિત લગ્ન નોંધણી કૌભાંડ બાદ ઍક્શન

‘ડિજિટલ અરેસ્ટ’ જેવી કોઈ વ્યવસ્થા નથી

પોલીસ અને બેંક સ્ટાફના સહિયારા પ્રયાસથી વૃદ્ધ મહિલાને સમજાવવામાં આવ્યું કે કાયદાકીય રીતે ‘ડિજિટલ અરેસ્ટ’ જેવી કોઈ વ્યવસ્થા નથી. કોઈ પોલીસ અધિકારી કે ન્યાયાધીશ ક્યારેય પણ WhatsApp પર કોલ કરીને નાણાં જમા કરાવવા માટે કહેતા નથી. સમયસરની સમજણ અને સાયબર ક્રાઇમ બ્રાંચની સતર્કતાના કારણે મહિલાને ગુનેગારોની જાળમાંથી બહાર કાઢવામાં આવ્યા અને આખી રકમ ગુનેગારના એકાઉન્ટમાં જતી અટકાવવામાં આવી. વૃદ્ધાએ બેંક સ્ટાફ અને પોલીસનો આભાર માન્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો | …
GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો | …

April 1, 2026
પંચમહાલ: ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, પ્રતિ કિલો સફરજન જેટલી કિંમત | Lemon Prices increase in In th…
GUJARAT

પંચમહાલ: ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, પ્રતિ કિલો સફરજન જેટલી કિંમત | Lemon Prices increase in In th…

April 1, 2026
અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

April 1, 2026
Next Post
‘6 જાન્યુઆરીએ કર્ણાટકના CM બનશે ડીકે શિવકુમાર…’, કોંગ્રેસ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ

'6 જાન્યુઆરીએ કર્ણાટકના CM બનશે ડીકે શિવકુમાર...', કોંગ્રેસ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ

તિરુવનંતપુરમમાં ભગવો લહેરાતા થરૂરનું ચોંકાવનારું નિવેદન, કોંગ્રેસના અન્ય નેતાઓ વાંધો ઉઠાવે તેવી શક્ય…

તિરુવનંતપુરમમાં ભગવો લહેરાતા થરૂરનું ચોંકાવનારું નિવેદન, કોંગ્રેસના અન્ય નેતાઓ વાંધો ઉઠાવે તેવી શક્ય...

ISIના નિશાને શિવરાજ સિંહ ચૌહાણ, ઈનપુટ બાદ દિલ્હી-ભોપાલ આવાસ બહાર સુરક્ષા વધારાઈ

ISIના નિશાને શિવરાજ સિંહ ચૌહાણ, ઈનપુટ બાદ દિલ્હી-ભોપાલ આવાસ બહાર સુરક્ષા વધારાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિંગાપોરની શાળામાં આગ લાગતાં પવન કલ્યાણનો પુત્ર ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ | Pawan Kalyan Son Injur…

સિંગાપોરની શાળામાં આગ લાગતાં પવન કલ્યાણનો પુત્ર ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ | Pawan Kalyan Son Injur…

12 months ago
ચોંકાવનારી ઘટના: બોટાદના જાળીલા ગામે 8 શ્વાનોએ 40 ઘેટાંને ફાડી ખાધા, માલધારીઓમાં રોષ | Botad News 40…

ચોંકાવનારી ઘટના: બોટાદના જાળીલા ગામે 8 શ્વાનોએ 40 ઘેટાંને ફાડી ખાધા, માલધારીઓમાં રોષ | Botad News 40…

2 months ago
આરાધનાના પર્વમાં ખેલૈયાઓની અશ્લિલ હરકત! યુનાઈટેડ વે ગરબામાં NRI દંપતીના લિપ કિસ બાદ વધુ બે વીડિયો વા…

આરાધનાના પર્વમાં ખેલૈયાઓની અશ્લિલ હરકત! યુનાઈટેડ વે ગરબામાં NRI દંપતીના લિપ કિસ બાદ વધુ બે વીડિયો વા…

6 months ago
નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારની 661 કરોડની સંપત્તિ પર ઈડીનો કબજો | ED seizes Gandhi family asset…

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારની 661 કરોડની સંપત્તિ પર ઈડીનો કબજો | ED seizes Gandhi family asset…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News