gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરાધનાના પર્વમાં ખેલૈયાઓની અશ્લિલ હરકત! યુનાઈટેડ વે ગરબામાં NRI દંપતીના લિપ કિસ બાદ વધુ બે વીડિયો વા…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
આરાધનાના પર્વમાં ખેલૈયાઓની અશ્લિલ હરકત! યુનાઈટેડ વે ગરબામાં NRI દંપતીના લિપ કિસ બાદ વધુ બે વીડિયો વા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરમાં ફરી એકવાર ગરબા મહોત્સવ દરમ્યાન ખેલૈયાઓની અશ્લીલ હરકતોને લઈને વિવાદ ઉભો થયો છે. ગઈકાલે યુનાઈટેડ વે ગરબા મેદાનમાં NRI દંપતીના લિપ કિસનો વીડિયો વાયરલ થતા ભારે હંગામો મચ્યો હતો. માતાજીની આરાધનાના પવિત્ર ઉત્સવને કલંકિત કરતું આ કૃત્ય સામે હિન્દુ સંગઠનો, ધર્મગુરુઓ તેમજ નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ મામલો હજુ શમ્યો નથી ત્યાં આજે વધુ બે નવા વીડિયો વાયરલ થતા ફરી એકવાર વિવાદ ગરમાયો છે.

વાયરલ થયેલા વીડિયોમાં લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં બ્રેક દરમિયાન યુવતી યુવકના ખોળામાં બેસીને કિસ કરતી નજરે પડે છે. સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયો સામે લોકોને ભારે નારાજગી છે. આ ઉપરાંત, યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં દુષ્કર્મના આરોપી અને ભાજપના પૂર્વ કાર્યકર્તા વિલ્સન સોલંકી પોતાની પત્ની સાથે કિસ કરતા જોવા મળ્યો હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. આવા દ્રશ્યો સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને તેઓ ગરબાના પવિત્ર ઉત્સવને કલંકિત કરનારા આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.

સંસ્કારી નગરી વડોદરા ગરબા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, પરંતુ ખેલૈયાઓની અશોભનીય હરકતોને કારણે શહેરની છબી ખરડાઈ રહી છે. પરંપરાગત રીતે માતાજીની આરાધના અને ભક્તિ માટે ઉજવાતા નવરાત્રિ ઉત્સવમાં આવી અશ્લીલ હરકતોથી લોકોમાં ભારે નારાજગી છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતા આ વીડિયોઝ સામે સોશિયલ મીડિયામાં લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.  આજની પેઢી એકાંતના બદલે જાહેરમાં બિન્દાસ આ પ્રકારની હરકતો કેમ કરે છે? તેવા સવાલો ઉઠવા લાગ્યા છે. તંત્ર અને આયોજકોને ગરબા મેદાનમાં શિસ્ત જાળવવા કડક પગલાં ભરવાની માગ લોકો કરી રહ્યા છે. આમ, એક પછી એક અશ્લીલ વીડિયોઝ વાયરલ થતા ગરબા મહોત્સવની પવિત્રતા પર પ્રશ્નચિહ્ન ઊભું થઈ રહ્યું છે.

અશ્લીલ હરકત નથી જણાવી વિલ્સન સોલંકીએ માફી માગી

વિલ્સન સોલંકીએ એક વીડિયો પોસ્ટ કરી કહ્યું હતું કે, ‘પત્નીને કાનમાં વાત કહી રહ્યો હતો તે સમયના ફોટો સાથેની રીલ અમે બનાવી હતી. જેમાં કોઈ અશ્લીલ હરકત કરી નથી. પરંતુ, આ વીડિયોના કારણે ધાર્મિક લાગણી દુભાઈ હોય તો અમે માફી માગીએ છીએ.’

આયોજક અને ખેલૈયાઓ સામે કાર્યવાહી માટે એડવોકેટની રજૂઆત

ગરબાના મેદાનમાં આ પ્રકારના કૃત્યથી લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી હોય વડોદરાના બે એડવોકેટએ પોલીસ કમિશનરને ધાર્મિક લાગણી દુભાવવા બદલ આયોજક તથા આ ખેલૈયાઓ સામે ગુનો દાખલ કરવા અને સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

ધારાસભ્યએ કહ્યું, ‘અશ્લીલ હરકત કરનાર ખેલૈયાઓને મેદાન પર જ મારો’

આવી ઘટનાઓથી રોષે ભરાયેલ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલની પ્રતિક્રિયા હતી કે, ‘આયોજકોને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી, માત્ર નાણા કમાવાનો મનસુબો છે. આવું કૃત્ય આચરનાર ખેલૈયાઓને પકડી એફઆઇઆર કરવાની આયોજકની ફરજ છે. આયોજક તથા પોલીસ કંઈ કરવાના નથી. આવા લોકોને સ્થળ પર જ મારો. મારશો તો જ ફરક પડશે. આવા વીડિયો વાયરલ થવાથી લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી રહી છે. આ વડોદરા અને ગુજરાતની અસ્મિતાનો સવાલ છે. NRI દંપતીને માફી માગી જવા દેવું નિંદનીય બાબત છે. તેમાં દાખલો બેસે તેવી કાર્યવાહી ન થતા ફરી આવી ઘટનાઓ ઘટી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ઝુબિન ગર્ગ ડેથ મિસ્ટ્રી: આયોજક-મેનેજર સહિત આઠ લોકોને સમન્સ, ગુવાહાટી હાજર થવા આદેશ | Zubeen Garg Dea…

ઝુબિન ગર્ગ ડેથ મિસ્ટ્રી: આયોજક-મેનેજર સહિત આઠ લોકોને સમન્સ, ગુવાહાટી હાજર થવા આદેશ | Zubeen Garg Dea...

સાયબર ક્રાઈમમાં ગુમાવેલ રૂ.1.35 કરોડની રકમ ભોગ બનનારાઓને પરત મળી | Rs 1 35 crore lost in cybercrime …

સાયબર ક્રાઈમમાં ગુમાવેલ રૂ.1.35 કરોડની રકમ ભોગ બનનારાઓને પરત મળી | Rs 1 35 crore lost in cybercrime ...

વડાદલાગામ પાસે ટેમ્પો અને ટ્રેલરની અથડામણ : શ્રમિકનું મોત, બે ઈજાગ્રસ્ત | Tempo and trailer collide …

વડાદલાગામ પાસે ટેમ્પો અને ટ્રેલરની અથડામણ : શ્રમિકનું મોત, બે ઈજાગ્રસ્ત | Tempo and trailer collide ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લુણાવાડાના જ્વેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ, સાવચેત કર્મચારીએ એલાર્મ દબાવતાં લૂંટારુઓ ભાગી ગયા | Fai…

લુણાવાડાના જ્વેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ, સાવચેત કર્મચારીએ એલાર્મ દબાવતાં લૂંટારુઓ ભાગી ગયા | Fai…

10 months ago
કેફેમાં મનપસંદ ગીત વગાડવાના મુદ્દે ઝઘડો થતા ત્રણ મિત્રો પર હુમલો | Three friends attacked after argu…

કેફેમાં મનપસંદ ગીત વગાડવાના મુદ્દે ઝઘડો થતા ત્રણ મિત્રો પર હુમલો | Three friends attacked after argu…

11 months ago
‘અત્યાર સુધીમાં 95 ચૂંટણી હાર્યા, ગણતરી ચાલુ છે’ બિહારમાં પ્રચંડ જીત બાદ ભાજપનો રાહુલ ગાંધી પર કટાક્…

‘અત્યાર સુધીમાં 95 ચૂંટણી હાર્યા, ગણતરી ચાલુ છે’ બિહારમાં પ્રચંડ જીત બાદ ભાજપનો રાહુલ ગાંધી પર કટાક્…

8 months ago
ગુજરાતમાં 4 મહિનામાં IELTSના 600 કોચિંગ સેન્ટર્સને તાળા વાગ્યા, જાણો શું છે કારણ? | 600 ielts coachi…

ગુજરાતમાં 4 મહિનામાં IELTSના 600 કોચિંગ સેન્ટર્સને તાળા વાગ્યા, જાણો શું છે કારણ? | 600 ielts coachi…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News