gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં 18.55 કરોડની છેતરપિંડી, એકની ધરપકડ | Ahmedabad Man Arrested in ₹1…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં 18.55 કરોડની છેતરપિંડી, એકની ધરપકડ | Ahmedabad Man Arrested in ₹1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Digital Arrest Scam: ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (CCE) એ દેશવ્યાપી સાયબર ફ્રોડ સિન્ડિકેટના વધુ એક સભ્યની ધરપકડ કરી છે. આ કૌભાંડીઓ વોટ્સએપ વીડિયો કોલ દ્વારા નિર્દોષ નાગરિકોને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી, સરકારી એજન્સીઓના નામે ડરાવીને કરોડો રૂપિયા પડાવતા હતા. પકડાયેલ આરોપીની ઓળખ અશોકકુમાર નરશીભાઈ સાંખલા તરીકે થઈ છે, જે અમદાવાદનો રહેવાસી છે.

કૌભાંડની મોડસ ઓપરેન્ડી 

પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ સામાન્ય લોકોને વોટ્સએપ વીડિયો કોલ અથવા ફોન કોલ કરતી હતી. તેઓ પોતાની ઓળખ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના અધિકારીઓ અથવા પોલીસ તરીકે આપતા હતા.

ભોગ બનનારને કહેવામાં આવતું કે તેમનો મોબાઈલ નંબર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વપરાયો છે અને તે તેમના આધાર કાર્ડ સાથે લિંક છે, જેથી તેમનો નંબર થોડા કલાકોમાં બંધ થઈ જશે. ત્યારબાદ, સુપ્રીમ કોર્ટ, CBI, ED, અને RBI જેવી એજન્સીઓનો ડર બતાવી, ખોટી FIR ના નામે લોકોને ‘ડિજિટલ અરેસ્ટ’ કરવામાં આવતા. પીડિતોને ઘરની બહાર ન નીકળવા અને કોઈની સાથે વાત ન કરવાની સૂચના આપી જીવનભરની કેદની ધમકી આપી પૈસા પડાવવામાં આવતા હતા.

ચેરિટી ટ્રસ્ટના નામે કાળા નાણાંની હેરફેર

તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીએ અગાઉ પકડાયેલા સાગરીતો સાથે મળીને “વિશ્વ ગ્લોબલ ચેરિટી ટ્રસ્ટ” નામે બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. આ ખાતાની વિગતો મુંબઈના સાગરીતોને મોકલી હતી, જેનો ઉપયોગ ફ્રોડના રૂપિયા જમા કરવા માટે થતો હતો. બદલામાં આરોપીને USDT ક્રિપ્ટોકરન્સી વોલેટ દ્વારા કમિશન મળતું હતું.

18.55 કરોડનું કૌભાંડ અને 11 રાજ્યોમાં ફરિયાદ

સાયબર ક્રાઈમ પોર્ટલ પર તપાસ કરતા આ ટ્રસ્ટના બેંક ખાતાઓ સામે દેશભરમાં 11 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. જેમાં મુંબઈ, કોઈમ્બતુર અને તેલંગાણાના કેસોનો સમાવેશ થાય છે. પોલીસના અંદાજ મુજબ, આ કેસોમાં કુલ 18.55 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે, જેમાંથી 3.15 કરોડ રૂપિયા પકડાયેલા આરોપીના સંપર્કો મારફતે ટ્રાન્સફર થયા હતા. પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં કોલેરાના 27 શંકાસ્પદ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગની દોડધામ : ધરારનગરના સૌથી વધુ કેસ નોંધાયા |…
GUJARAT

જામનગરમાં કોલેરાના 27 શંકાસ્પદ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગની દોડધામ : ધરારનગરના સૌથી વધુ કેસ નોંધાયા |…

February 9, 2026
જામનગરના ટાઉનહોલમાં આયોજિત ‘હું નથુરામ’ નાટકનો પ્રયોગ શરૂ થાય તે પહેલાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન :…
GUJARAT

જામનગરના ટાઉનહોલમાં આયોજિત ‘હું નથુરામ’ નાટકનો પ્રયોગ શરૂ થાય તે પહેલાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન :…

February 9, 2026
2007થી ગુજરાત-રાજસ્થાન પોલીસની ઊંઘ હરામ કરનારા ગેંગસ્ટર પર સકંજો! દુબઈથી વડોદરા લાવવાની કવાયત તેજ | …
GUJARAT

2007થી ગુજરાત-રાજસ્થાન પોલીસની ઊંઘ હરામ કરનારા ગેંગસ્ટર પર સકંજો! દુબઈથી વડોદરા લાવવાની કવાયત તેજ | …

February 9, 2026
Next Post
ગાંધીનગર ખાતે ગુજરાતના વાયુસેના સંગઠન દ્વારા ઓપરેશન સિંદૂર પર નવમા સંસ્કરણ વ્યાખ્યાનનું આયોજન કરાયું

ગાંધીનગર ખાતે ગુજરાતના વાયુસેના સંગઠન દ્વારા ઓપરેશન સિંદૂર પર નવમા સંસ્કરણ વ્યાખ્યાનનું આયોજન કરાયું

રાજકુમાર જાટ હત્યા કેસની તપાસમાં થતા વિલંબ અંગે હાઈકોર્ટ નારાજ, કામગીરી વધુ ઝડપી કરવા ટકોર | Gujarat…

રાજકુમાર જાટ હત્યા કેસની તપાસમાં થતા વિલંબ અંગે હાઈકોર્ટ નારાજ, કામગીરી વધુ ઝડપી કરવા ટકોર | Gujarat...

હેરિટેજ બિલ્ડીંગ, ધાર્મિક સ્થળની આસપાસ ખોરાક શાખાનું ચેકીંગ: 150 સ્થળે તપાસ | Checking of food Branc…

હેરિટેજ બિલ્ડીંગ, ધાર્મિક સ્થળની આસપાસ ખોરાક શાખાનું ચેકીંગ: 150 સ્થળે તપાસ | Checking of food Branc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ | National R…

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ | National R…

6 months ago
કાશ્મીરમાં ‘ચિલ્લાઇ કલાન’ વચ્ચે આતંકીઓને શોધી ઠાર કરવાનું સૈન્યનું ઓપરેશન શરૂ | Army operation launc…

કાશ્મીરમાં ‘ચિલ્લાઇ કલાન’ વચ્ચે આતંકીઓને શોધી ઠાર કરવાનું સૈન્યનું ઓપરેશન શરૂ | Army operation launc…

1 month ago
પારડીના રોહિણા ગામે પાંચ દિવસમાં બીજો દીપડો પકડાયો | Second leopard caught in five days in Rohina vi…

પારડીના રોહિણા ગામે પાંચ દિવસમાં બીજો દીપડો પકડાયો | Second leopard caught in five days in Rohina vi…

2 weeks ago
મહાકાલની ભસ્મ આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેક આવતા મોત, છેલ્લા સ્ટેટસે રડાવ્યાં! | ujjain mahakal bhak…

મહાકાલની ભસ્મ આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેક આવતા મોત, છેલ્લા સ્ટેટસે રડાવ્યાં! | ujjain mahakal bhak…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News