gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: દવાના બોક્સમાં દારુની દાણચોરી, 5,520 બોટલો સાથે પંજાબના બે શખસની ધરપકડ | Liquor smuggling r…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: દવાના બોક્સમાં દારુની દાણચોરી, 5,520 બોટલો સાથે પંજાબના બે શખસની ધરપકડ | Liquor smuggling r…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદમાં સોલા હાઈકોર્ટ પોલીસે દારૂની દાણચોરીની એક મોટી કાર્યવાહીનો પર્દાફાશ કર્યો છે. જેમાં હોસ્પિટલની દવાની બોટલોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર મળીને કુલ 5,520 બોટલના જથ્થા સાથે પોલીસે પંજાબના બે શખસની ધરપકડ કરી છે. પોલીસે કુલ રૂ.50.9 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

દારુની દાણચોરીમાં 5,520 બોટલો સાથે પંજાબના બે શખસની ધરપકડ

પોલીસના જણાવ્યા અનુસાર, સોલા હાઈકોર્ટ પોલીસ સર્વેલન્સની ટીમે બાતમીના આધારે ગુરુવારે (30 ઓક્ટોબર) મોડી રાત્રે એસ.જી. હાઈવે ગોતા બ્રિજ પાસે શંકાસ્પદ ટ્રકને અટકાવ્યો હતો. જેમાં તપાસ કરતાં ટ્રકમાં હોસ્પિટલની દવાની બોટલ તરીકે લેબલવાળા બોક્સ મળી આવ્યા હતા, જેમાં વિવિધ બ્રાન્ડના 5,520 બોટલ અને દારૂના ટીન મળી આવ્યા હતા.

અમદાવાદ: દવાના બોક્સમાં દારુની દાણચોરી, 5,520 બોટલો સાથે પંજાબના બે શખસની ધરપકડ 2 - image

પોલીસે વ્હિસ્કી દારૂ અને બીયરની 5,520 બોટલ, રૂ.20 લાખની કિંમતનો ટ્રક, બે મોબાઇલ ફોન અને ગેરકાયદે માલ માટે કવરમાં ઉપયોગમાં લેવામાં આવતી લગભગ 59,904 ખાલી દવાની બોટલો જપ્ત કરી હતી. 

આરોપીના નામ

– યાદવિંદરસિંહ અનુપસિંહ ભુલ્લર (ઉં.વ.36, ડ્રાઈવર, રહે. અમૃતસર, પંજાબ)

– તરલોચનસિંહ ગજનસિંહ સંધુ (ઉં.વ.40, ડ્રાઈવર, રહે. અમૃતસર, પંજાબ)

આ પણ વાંચો: અમદાવાદના નવરંગપુરામાં નજીવી બાબતે ગોળીબાર, સિક્યુરિટી ગાર્ડે સહકર્મી પર બંદૂકથી કર્યો હુમલો

દવાના બોક્સમાં દારુની દાણચોરી મામલે ગુજરાત દારૂબંધી કાયદાની કલમો હેઠળ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘આરોપીઓ બચવા માટે હોસ્પિટલ સપ્લાય કન્સાઈનમેન્ટનો ઉપયોગ કરીને રાજ્યની બહારથી ગુજરાતમાં દારૂની દાણચોરી કરી રહ્યા હતા. હોસ્પિટલના દવાના પેકેજોમાં દારૂ છુપાવવાની મોડસ ઓપરેન્ડી એક સંગઠિત નેટવર્કનું અનુમાન છે. સપ્લાય રૂટ અને આ કામગીરીમાં સામેલ અન્ય લોકોને શોધવા માટે વધુ તપાસ ચાલી રહી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Next Post
ગાંધીનગરને હરિયાળું રાખવાની ફક્ત વાતો: વર્ષો જૂનો આંબો નડતરરૂપ ન હોવા છતાં કાપી નંખાતા તંત્ર સામે રો…

ગાંધીનગરને હરિયાળું રાખવાની ફક્ત વાતો: વર્ષો જૂનો આંબો નડતરરૂપ ન હોવા છતાં કાપી નંખાતા તંત્ર સામે રો...

અમદાવાદના બોપલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, સાત મહિલા અને મેનેજરની અટકાયત, સંચાલક ફરાર …

અમદાવાદના બોપલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, સાત મહિલા અને મેનેજરની અટકાયત, સંચાલક ફરાર ...

‘કેજરીવાલે પંજાબમાં શીશમહેલ બનાવ્યો’ તસવીર સાથે ભાજપનો દાવો, AAPએ પણ આપ્યો જવાબ | BJP Allegations On…

‘કેજરીવાલે પંજાબમાં શીશમહેલ બનાવ્યો’ તસવીર સાથે ભાજપનો દાવો, AAPએ પણ આપ્યો જવાબ | BJP Allegations On...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી-વડોદરાની ત્રણ ફ્લાઇટ દોઢથી ત્રણ કલાક મોડી આવી | Three Delhi Vadodara flights arrived one and …

દિલ્હી-વડોદરાની ત્રણ ફ્લાઇટ દોઢથી ત્રણ કલાક મોડી આવી | Three Delhi Vadodara flights arrived one and …

11 months ago
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, 3 સિસ્ટમ સક્રિય થતાં અનેક જિલ્લામાં યલો ઍલર્ટ | gujarat weather upda…

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, 3 સિસ્ટમ સક્રિય થતાં અનેક જિલ્લામાં યલો ઍલર્ટ | gujarat weather upda…

6 months ago
વાઘોડિયા બ્રિજ નજીકથી 42 લાખનો દારુ ભરેલું કન્ટેનર પકડાયું | Container filled with liquor worth Rs 4…

વાઘોડિયા બ્રિજ નજીકથી 42 લાખનો દારુ ભરેલું કન્ટેનર પકડાયું | Container filled with liquor worth Rs 4…

1 year ago
આણંદના એનઆરઆઈને અમદાવાદમાં હનીટ્રેફમાં ફસાવી રૂ. 20 લાખ પડાવ્યા | An NRI from Anand trapped in a hon…

આણંદના એનઆરઆઈને અમદાવાદમાં હનીટ્રેફમાં ફસાવી રૂ. 20 લાખ પડાવ્યા | An NRI from Anand trapped in a hon…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News