gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરને હરિયાળું રાખવાની ફક્ત વાતો: વર્ષો જૂનો આંબો નડતરરૂપ ન હોવા છતાં કાપી નંખાતા તંત્ર સામે રો…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરને હરિયાળું રાખવાની ફક્ત વાતો: વર્ષો જૂનો આંબો નડતરરૂપ ન હોવા છતાં કાપી નંખાતા તંત્ર સામે રો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News: ગાંધીનગર શહેરના સેક્ટર-3 વિસ્તારમાં આવેલા ઘ-દોઢ વિસ્તાર પાસે વન વિભાગ દ્વારા દસકો જૂના આંબાના વૃક્ષને કાપી નાખવામાં આવતા પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વન વિભાગે આટલા મૂલ્યવાન વૃક્ષને કાપવા માટે માત્ર 1676 રૂપિયાનું નજીવું ચલણ લઈને મંજૂરી આપી દીધી હતી.

આંબો નડતો ના હોવા છતાં કાપી નાંખવામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ

શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજય શર્મા સહિતના સભ્યોએ આ ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચીને વન વિભાગની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, ‘હું જ્યારે હીર કોમ્પ્લેક્સ પાસે થેરાપી માટે આવ્યો હતા, આ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને તેની ટીમ દ્વારા વર્ષો જૂના ઘટાદાર આંબાનું ઝાડ કાપવામાં આવી રહ્યું હતું.’

ગાંધીનગરને હરિયાળું રાખવાની ફક્ત વાતો: વર્ષો જૂનો આંબો નડતરરૂપ ન હોવા છતાં કાપી નંખાતા તંત્ર સામે રોષ 2 - image

પ્રકૃતિ પ્રેમીઓએ આક્ષેપ કર્યો કે, વન વિભાગે માત્ર 1676 રૂપિયાનું ચલણ લઈને આ વિશાળ અને મૂલ્યવાન વૃક્ષ કાપવાની મંજૂરી આપી દીધી, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આ આંબો નડતો ના હોવા છતાં, ઉપરના કોઈ દબાણને કારણે ફોરેસ્ટ વિભાગે આ કામગીરી કરી છે.

આ પણ વાંચો: સુરત: ‘રન ફોર યુનિટી’માં સ્વચ્છતાના પાઠ ભૂલ્યા નાગરિકો, રસ્તા પર ફેંકેલો કચરો કમિશનર-પોલીસે ઉપાડ્યો!

આડેધડ મંજૂરી સામે સવાલો

લોકોએ સવાલ ઉઠાવ્યો કે વૃક્ષ કાપતા પહેલા વન વિભાગ દ્વારા સ્થળની મુલાકાત અને ઝાડની સ્થિતિનું યોગ્ય વેરિફિકેશન થવું જોઈએ. પરંતુ આડેધડ મંજૂરી આપી દેવાને કારણે ગાંધીનગર, જે પોતાની હરિયાળી માટે જાણીતું છે, ત્યાં વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. પ્રકૃતિ પ્રેમીઓએ માંગ કરી છે કે, વન વિભાગ આ પ્રકારે મૂલ્યવાન વૃક્ષોને કાપવાની મંજૂરી આપવા માટેના નિયમોની સમીક્ષા કરે અને આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભૂમિકા શજવાનીએ ’91Threads’ ના પરિધાનમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026 ના વૈશ્વિક મંચ પર આકર્ષણ જમાવ્યું
GUJARAT

ભૂમિકા શજવાનીએ ’91Threads’ ના પરિધાનમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026 ના વૈશ્વિક મંચ પર આકર્ષણ જમાવ્યું

May 18, 2026
સુરતના ઉધનામાં ભાજપના યુવા નેતાની તીક્ષ્ણ હથિયારોથી હત્યા, પરિવારમાં આક્રંદ | surat bjp youth leader…
GUJARAT

સુરતના ઉધનામાં ભાજપના યુવા નેતાની તીક્ષ્ણ હથિયારોથી હત્યા, પરિવારમાં આક્રંદ | surat bjp youth leader…

May 18, 2026
વડોદરાના દેણામાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, બ્લાસ્ટ થતા ગભરાટ, મકાન બચાવ્યું | Massive fire breaks…
GUJARAT

વડોદરાના દેણામાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, બ્લાસ્ટ થતા ગભરાટ, મકાન બચાવ્યું | Massive fire breaks…

May 18, 2026
Next Post
અમદાવાદના બોપલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, સાત મહિલા અને મેનેજરની અટકાયત, સંચાલક ફરાર …

અમદાવાદના બોપલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, સાત મહિલા અને મેનેજરની અટકાયત, સંચાલક ફરાર ...

‘કેજરીવાલે પંજાબમાં શીશમહેલ બનાવ્યો’ તસવીર સાથે ભાજપનો દાવો, AAPએ પણ આપ્યો જવાબ | BJP Allegations On…

‘કેજરીવાલે પંજાબમાં શીશમહેલ બનાવ્યો’ તસવીર સાથે ભાજપનો દાવો, AAPએ પણ આપ્યો જવાબ | BJP Allegations On...

બાંકેબિહારી મંદિરના રૂ.350 કરોડ પર મોટો નિર્ણય, 12 બેંકોની રકમ SBIમાં જમા કરાવાશે | Banke Bihari Tem…

બાંકેબિહારી મંદિરના રૂ.350 કરોડ પર મોટો નિર્ણય, 12 બેંકોની રકમ SBIમાં જમા કરાવાશે | Banke Bihari Tem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇપીએસ-95 પેન્શનરોને ઓછું પેન્શન મળતા વિરોધ નોંધાવ્યો | EPS 95 pensioners protest against low pension

ઇપીએસ-95 પેન્શનરોને ઓછું પેન્શન મળતા વિરોધ નોંધાવ્યો | EPS 95 pensioners protest against low pension

5 months ago
એક તરફ ઇન્ડિયન નેવીએ અરબ સાગરમાં દેખાડ્યો દમ, બીજી તરફ નેવી ચીફે પીએમ મોદી સાથે કરી મુલાકાત

એક તરફ ઇન્ડિયન નેવીએ અરબ સાગરમાં દેખાડ્યો દમ, બીજી તરફ નેવી ચીફે પીએમ મોદી સાથે કરી મુલાકાત

1 year ago
અમદાવાદના ન્યૂ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને મંદિરની જગ્યા મુદ્દે ઘર્ષણ, સ્થાનિકોની રામધૂન બાદ …

અમદાવાદના ન્યૂ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને મંદિરની જગ્યા મુદ્દે ઘર્ષણ, સ્થાનિકોની રામધૂન બાદ …

5 months ago
સરકારે વધુ એક ડેપ્યુટી કમિશનરની ડેપ્યુટેશન પર નિમણૂક કરી સુરત પાલિકાના વહીવટમાં સરકારનું મહત્વ વધ્યુ…

સરકારે વધુ એક ડેપ્યુટી કમિશનરની ડેપ્યુટેશન પર નિમણૂક કરી સુરત પાલિકાના વહીવટમાં સરકારનું મહત્વ વધ્યુ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News