gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ શહેરના નારોલમાં એક યુવકને સોશિયલ મીડિયા પર અજાણી એપ દ્વારા ચેટિંગ કરવું ભારે પડ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બે અજાણ્યા શખ્સોએ યુવકને રૂબરૂ મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ તેઓ યુવકના મોપેડ પર બેસીને તેને એક અવાવરુ સ્થળે લઈ ગયા હતા. ત્યાં મોપેડની ચાવી કાઢી લીધા બાદ, રૂપિયાની માંગણી કરીને યુવકને બેલ્ટથી ઢોર માર માર્યો હતો અને ગાલ પર લાફા માર્યા હતા. લૂંટારુઓ તેની પાસેથી રૂ. 45,000ની વીંટી અને ઓનલાઈન રૂ. 5,000 ટ્રાન્સફર કરાવીને કુલ રૂ. 50,000ની લૂંટ ચલાવી નાસી ગયા હતા. નારોલ પોલીસે આ અંગે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

નારોલમાં રહેતા એક યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, એક મહિના પહેલા રાતના સમયે તે અજાણ્યા શખ્સો સાથે ચેટિંગ કરતો હતો. આ ચેટિંગ બાદ તેઓએ યુવકને રાત્રે રૂબરૂ મળવા બોલાવ્યો હતો અને ત્યારબાદ તેઓ યુવકના જ મોપેડ પર બેસીને તેને નારોલ કેનાલ પાસે આવેલા એક અવાવરુ સ્થળે લઈ ગયા હતા.

ત્યાં લઈ જઈને શખ્સોએ મોપેડની ચાવી કાઢી લીધી હતી અને રૂપિયાની માંગણી કરી હતી. યુવકે ના પાડતા તેને બેલ્ટથી ઢોર માર મારવામાં આવ્યો હતો અને ગાલ પર લાફા માર્યા હતા. લૂંટારુઓ તેની પાસેથી રૂ. 45,000ની કિંમતી વીંટી અને ઓનલાઈન રૂ. 5,000 મંગાવીને કુલ રૂ. 50,000ની લૂંટ ચલાવી, મોપેડની ચાવી પરત આપીને ત્યાંથી નાસી ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ram Kamal Mukherjee wins Best Director at the 11th International Indian Film Festival of Toronto for…
GUJARAT

November 6, 2026
AuraCam Partners with Preetika Rao for a Digital Campaign
GUJARAT

AuraCam Partners with Preetika Rao for a Digital Campaign

November 5, 2026
હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ

Next Post
અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે ...

અકસ્માતમાં મહિલાના મોત મામલે ટ્રક ચાલકને એક વર્ષ કેદની સજા | Truck driver sentenced to one year in p…

અકસ્માતમાં મહિલાના મોત મામલે ટ્રક ચાલકને એક વર્ષ કેદની સજા | Truck driver sentenced to one year in p...

છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી | Rs 1 80 lakh stolen from family’s house in Chhot…

છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી | Rs 1 80 lakh stolen from family's house in Chhot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં કાલાવડ નાકા બહાર ઓવર સ્પીડના કારણે એક રીક્ષાની ગુલાંટ: રીક્ષાચાલકને ગંભીર ઈજા થવાથી હોસ્પિ…

10 months ago
FMCG કંપનીઓના વોલ્યુમ વધ્યા, ગ્રામીણ માંગમાં સુધારો | FMCG companies’ volumes increase rural demand …

1 year ago
વર્તમાન અને નવા ઈલેક્ટ્રીક વાહનો માટે નવી નીતિ લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, નોટિફિકેશન જાહેર | E…

અજિત પવારના પ્લેન ક્રેશ મામલે DGCAની મોટી કાર્યવાહી, 15 ખાનગી એરલાઇન્સ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ | ajit …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News