gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: પાલડીના જૈન દેરાસરમાં 1.64 કરોડની ચાંદીના આભૂષણોની ચોરી, પૂજારી સહિત 5 ઝડપાયા | Silver wort…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: પાલડીના જૈન દેરાસરમાં 1.64 કરોડની ચાંદીના આભૂષણોની ચોરી, પૂજારી સહિત 5 ઝડપાયા | Silver wort…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પ્રતિષ્ઠિત શાંતિવન શીતલનાથ–વસુપુજ્ય જૈન દેરાસરમાંથી રૂ.1.64 કરોડના ચાંદીના આભૂષણો અને શૃંગાર સામાનની ચોરી થઈ હતી. આ મામલે પોલીસે પૂજારી અને સફાઈ કર્મચારી તરીકે કામ કરતા દંપતી સામે ગુનો નોંધ્યો હતો. સમગ્ર કેસ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પૂજારી સહિત પાંચ શખસની ધરપકડ કરી છે. 

પૂજારી સહિત 5ની ધરપકડ

અમદાવાદના પાલડીમાં આવેલા  લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં ચોરી મામલે શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘના જિલ્લા સચિવ રાજેશ ચંપકલાલ શાહે ફરિયાદમાં નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે મેહુલ રાઠોડ નામના પૂજારી, સફાઈ કર્મચારી કિરણ અને તેની પત્ની હેતલ ઉર્ફે પુરી, ચોરીનો વહીવટ કરનારા બે વેપારીમાં રોનક શાહ અને સંજય જાગરિયાની ધરપકડ કરી છે. 

અમદાવાદ: પાલડીના જૈન દેરાસરમાં 1.64 કરોડની ચાંદીના આભૂષણોની ચોરી, પૂજારી સહિત 5 ઝડપાયા 2 - image

ટુકડે-ટુકડે 117 કિલોગ્રામથી વધુ ચાંદી ચોરી

પોલીસે આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આરોપી મેહુલ રાઠોડ છેલ્લા 15 વર્ષથી પૂજારી તરીકે હતો, આ દરમિયાન છેલ્લા અઢી વર્ષમાં આરોપી પૂજારીએ ટુકડે-ટુકડે 117 કિલોગ્રામથી વધુ ચાંદી ચોરી કરી લીધું હતું. જેમાં ચોરી કરેલા ચાંદીની ઓળખ ન થાય અને તેનો વહીવટ પાડવા માટે બે વેપારીઓ ચોરીનું ચાંદી ગાળીને તેના બદલે નવું ચાંદી ખરીદી લેતા હતા.  

કઈ રીતે કરતાં ચોરી

દેરાસરના ભોયરામાં મૂર્તિની પાછળનું ચાંદીનું જડતર મૂકેલું હતું. જેની ચાવી પૂજારી મેહુલ પાસે રહેતી હતી. આરોપી પૂજારી કટર વડે ચાંદી કટિંગ કરતો અને સફાઈ કર્મચારી મારફતે મંદિરની બહાર ચાંદી લઈ જવાતું હતું. આ પછી આરોપી પૂજારી રોનક અને સંજય નામના વેપારીને ચાંદી વેચી દેતા હતા અને પૈસાથી ફરી નવા ચાંદી ખરીદતા હતા.

અમદાવાદ: પાલડીના જૈન દેરાસરમાં 1.64 કરોડની ચાંદીના આભૂષણોની ચોરી, પૂજારી સહિત 5 ઝડપાયા 3 - image

સમગ્ર મામલે પોલીસે આરોપી પાસેથી 48 કિલો ચાંદી રિકવર કર્યું છે, જ્યારે 79 હજાર રૂપિયાના રોકડ અને બોલેરો પીકપ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો: અમદાવાદના જૈન દેરાસરમાંથી ચોરી થયેલા રૂ.1.14 કરોડના ચાંદીના આભૂષણો મામલે ત્રણની ધરપકડ, પૂજારી અને સફાઈકર્મી જ નીકળ્યા આરોપી

ફરિયાદમાં મુજબ, ગત 27 જુલાઈ 2023થી 8 ઓક્ટોબર 2025 દરમિયાન દેરાસરમાંથી ચોરી થઈ હોવાનું અનુમાન છે. નિયમિત ચકાસણી દરમિયાન જાણવા મળ્યું હતું કે, દેરાસરની બેઝમેન્ટમાં આવેલા લોકરમાંથી કિંમતી ચાંદીના શણગારના સામાન અને મૂર્તિના આભૂષણો ગુમ હતા. 

અમદાવાદ: પાલડીના જૈન દેરાસરમાં 1.64 કરોડની ચાંદીના આભૂષણોની ચોરી, પૂજારી સહિત 5 ઝડપાયા 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરિવારની મરજી વિરૃધ્ધ લવમરેજ કરનાર યુવતી બે જ વર્ષમાં પતિના પ્રેમના અતિરેકથી કંટાળી…છૂટવા મદદ માગી…
GUJARAT

પરિવારની મરજી વિરૃધ્ધ લવમરેજ કરનાર યુવતી બે જ વર્ષમાં પતિના પ્રેમના અતિરેકથી કંટાળી…છૂટવા મદદ માગી…

June 23, 2026
પ્રેમીએ લગ્નની ના પાડી દેતા હતાશ થયેલી ડિવોર્સીએ ફાંસો ખાઇ લીધો | A frustrated divorcee hanged herse…
GUJARAT

પ્રેમીએ લગ્નની ના પાડી દેતા હતાશ થયેલી ડિવોર્સીએ ફાંસો ખાઇ લીધો | A frustrated divorcee hanged herse…

June 23, 2026
વડોદરા DCB નું 1600 કિમી દૂર કાશ્મીરમાં ઓપરેશન,કાશ્મીરી વેશમાં પડાવ નાંખી 17 વર્ષથી ફરાર ડ્રગ્સ પેડલ…
GUJARAT

વડોદરા DCB નું 1600 કિમી દૂર કાશ્મીરમાં ઓપરેશન,કાશ્મીરી વેશમાં પડાવ નાંખી 17 વર્ષથી ફરાર ડ્રગ્સ પેડલ…

June 23, 2026
Next Post
VIDEO: ‘સપાએ રામભક્તો પર ગોળીઓ ચલાવી, અમે દીપ પ્રગટાવ્યા’, દીપોત્સવમાં બોલ્યા CM યોગી | ayodhya deep…

VIDEO: 'સપાએ રામભક્તો પર ગોળીઓ ચલાવી, અમે દીપ પ્રગટાવ્યા', દીપોત્સવમાં બોલ્યા CM યોગી | ayodhya deep...

ક્રુડના આયાત બિલમાં ભારતને ચાલું નાણાં વર્ષમાં 15 ટકા ફાયદો | India to gain 15% in crude import bill…

ક્રુડના આયાત બિલમાં ભારતને ચાલું નાણાં વર્ષમાં 15 ટકા ફાયદો | India to gain 15% in crude import bill...

દિવાળી -છઠ્ઠ પૂજા પર્વે રેલવે /બસ સ્ટેશનો પર મુસાફરોની ભીડ | Crowd of passengers at railway/bus stat…

દિવાળી -છઠ્ઠ પૂજા પર્વે રેલવે /બસ સ્ટેશનો પર મુસાફરોની ભીડ | Crowd of passengers at railway/bus stat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાની ત્રણ દેશો સાથે ‘ડીલ ફાઈનલ’, ચીન સાથે સમજૂતી અધ્ધરતાલ, જાણો ભારત પર શું થશે અસર? | US Trade…

અમેરિકાની ત્રણ દેશો સાથે ‘ડીલ ફાઈનલ’, ચીન સાથે સમજૂતી અધ્ધરતાલ, જાણો ભારત પર શું થશે અસર? | US Trade…

11 months ago
‘ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત’, રાયપુરમાં બોલ્યા PM મોદી | pm modi said o…

‘ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત’, રાયપુરમાં બોલ્યા PM મોદી | pm modi said o…

8 months ago
’24 કલાકમાં જવાબ આપો…’, DGCAએ ઇન્ડિગોના CEOને મોકલી કારણદર્શક નોટિસ, સરકારનું આકરું વલણ | indigo c…

’24 કલાકમાં જવાબ આપો…’, DGCAએ ઇન્ડિગોના CEOને મોકલી કારણદર્શક નોટિસ, સરકારનું આકરું વલણ | indigo c…

7 months ago
ધરખમ ઉછાળા બાદ ચાંદીના ભાવમાં રૂ.65000ની તો સોનાના ભાવમાં રૂ.23000ની ઉથલપાથલ | Today Gold And Silver…

ધરખમ ઉછાળા બાદ ચાંદીના ભાવમાં રૂ.65000ની તો સોનાના ભાવમાં રૂ.23000ની ઉથલપાથલ | Today Gold And Silver…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News