gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રુડના આયાત બિલમાં ભારતને ચાલું નાણાં વર્ષમાં 15 ટકા ફાયદો | India to gain 15% in crude import bill…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in Business
0 0
0
ક્રુડના આયાત બિલમાં ભારતને ચાલું નાણાં વર્ષમાં 15 ટકા ફાયદો | India to gain 15% in crude import bill…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ક્રુડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડા ઉપરાંત રશિયા ખાતેથી સસ્તા ભાવે પૂરવઠાને પરિણામે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં દેશનું ક્રુડ તેલનું આયાત બિલ વાર્ષિક ધોરણે ૧૪.૭૦ ટકા નીચું રહી ૬૦.૭૦ અબજ ડોલર રહ્યું છે. ગયા નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં આ આંક ૭૧.૨૦ અબજ ડોલર રહ્યો હતો એમ પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના ડેટા જણાવે છે.

ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ કન્ટ્રીસ અને સાથી દેશો દ્વારા ક્રુડ તેલના પૂરવઠામાં વધારાને કારણે ભાવ નીચા જોવા મળી રહ્યા છે.  વર્તમાન નાણાં વર્ષના પાછલા છ મહિનાના પ્રારંભિક મહિના એટલે  કે ઓકટોબરમાં પણ ભાવ નોધપાત્ર ઘટી પ્રતિ બેરલ ૬૨ ડોલરની અંદર સરકી ગયા છે, તેનો પણ ભારતને લાભ મળી રહેશે. 

વર્તમાન સંપૂર્ણ નાણાં વર્ષમાં ક્રુડ તેલનું  આયાત બિલ  ગયા વર્ષની તુલનાએ  નીચું રહેવાની શકયતા જોવાઈ રહી છે. 

સપ્ટેમ્બરમાં સમાપ્ત થયેલા છ મહિનામાં દેશની ક્રુડ તેલની આયાત સાધારણ વધી ૧૨.૧૨ કરોડ ટન રહેવા છતાં બિલમાં ઘટાડો જોવા મળ્યો છે. ગયા નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં ૧૨.૦૭ કરોડ ટન આયાત કરાયું હતું. 

ભારત તેની આવશ્યકતાના ૮૦ ટકાથી વધુ ક્રુડ તેલ આયાત કરે છે. 

પ્રાપ્ત ડેટા પ્રમાણે ઓકટોબરના પ્રથમ પખવાડિયામાં રશિયા ખાતેથી ક્રુડ તેલની આયાત  વધી પ્રતિ દિન ૧૮ લાખ બેરલ જોવા મળી રહી છે.  જે સપ્ટેમ્બરની સરખામણીએ વીસ લાખ બેરલ વધુ છે. ભાવમાં પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…
Business

June 9, 2026
ઈંધણ મોંઘુ થવા છતાં મેમાં વાહનોના વેચાણમાં નવ ટકાથી વધુની વૃદ્ધિ | Vehicle sales grow by over nine p…

RBIના પગલાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયો સુધરે તેવી વકી | The rupee is expected to recover by Septembe…

Next Post
દિવાળી -છઠ્ઠ પૂજા પર્વે રેલવે /બસ સ્ટેશનો પર મુસાફરોની ભીડ | Crowd of passengers at railway/bus stat…

દિવાળી -છઠ્ઠ પૂજા પર્વે રેલવે /બસ સ્ટેશનો પર મુસાફરોની ભીડ | Crowd of passengers at railway/bus stat...

માંજલપુરનાદર્શનનગરમાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોમાં તંત્ર સામે આક્રોશ | Residents express anger ag…

માંજલપુરનાદર્શનનગરમાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોમાં તંત્ર સામે આક્રોશ | Residents express anger ag...

બંગાળમાં શુભેન્દુ અધિકારીની કાર પર હુમલો, ભાજપ નેતાએ TMCની લુંગી વાહિની પર કર્યા પ્રહાર | Shubhendu …

બંગાળમાં શુભેન્દુ અધિકારીની કાર પર હુમલો, ભાજપ નેતાએ TMCની લુંગી વાહિની પર કર્યા પ્રહાર | Shubhendu ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીની આગની દુર્ઘટનાએ સુરત તંત્રને જગાડ્યું : હોટલ-રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીનો અભાવ હશે તો સીલિંગ …

6 days ago
મુંબઈમાં ISI અને અંડરવર્લ્ડના આતંકી મોડ્યુલનો પર્દાફાશ: દાઉદના ઘર પાસે જ બની રહી હતી ‘જીહાદી બ્રિગેડ…

1 week ago
ચાવડીગેટમાં દારૂ પકડવા ગયેલી પોલીસ ઉપર ટોળાનો હુમલો, એસીડ એટેકનો પ્રયાસ | Mob attacks police who wen…

7 months ago
ભારતીય કંપનીઓના પરિણામો બીજા ક્વાર્ટરમાં સામાન્ય રહેવાની શક્યતા | Indian companies’ results likely t…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News