gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સનું નેટવર્ક વકર્યું, વટવામાંથી બે પેડલરો MD ડ્રગ્સ સાથે ઝડપાયા | MD D…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સનું નેટવર્ક વકર્યું, વટવામાંથી બે પેડલરો MD ડ્રગ્સ સાથે ઝડપાયા | MD D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદમાં નશીલા પદાર્થોના દૂષણ વધી રહ્યું છે. વટવા વિસ્તારમાં જાહેરમાં ડ્રગ્સ વેચતા બે રીઢા પેડલરોને પોલીસે ઝડપી પાડી મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. મહત્ત્વનું છે કે, ક્રાઈમ બ્રાંચે બાતમીને આધારે આ કાર્યવાહી કરી છે અને બે શખસોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

મળતી માહિતી અનુસાર,ક્રાઇમબ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, વટવા ખ્વાજાનગર પાસે બે શખસો નશાનો વેપલો કરવા બેઠા છે. પોલીસે રમઝાન પાર્કમાં રહેતા મહંમદ જુબેર અંસારી અને અમન પાર્કના શાદાબ પઠાણને કોર્ડન કરી લીધા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી 26 ગ્રામ MD ડ્રગ્સ, ઈલેક્ટ્રોનિક વજનકાંટો અને પેકિંગ માટેની ઝીપ લોક બેગ મળી આવી હતી. પકડાયેલા બંને પેડલરો આ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યા હતા અને ક્યારથી આ કાળો કારોબાર ચલાવતા હતા, તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે હસ્તક લીધો, DEOની વહીવટદાર તરીકે નિમણૂક

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હવે ડ્રગ્સ માફિયાઓએ પૂર્વ અમદાવાદના વિસ્તારોને ટાર્ગેટ બનાવ્યા છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે જુહાપુરા રોડ જેવા વિસ્તારોમાં મોટા સપ્લાયરો વચ્ચે આંતરિક સુલેહ થઈ જવાથી પોલીસને બાતમી મળતી બંધ થઈ છે. જેને લીધે પૂર્વ અમદાવાદમાં જાહેરમાં વેચાતા નશાના કારોબારને રોકવો એ પોલીસ માટે હવે મોટો પડકાર બની રહ્યો છે. હાલમાં પોલીસે ગુનો નોંધી આરોપીઓના અન્ય કનેક્શન તપાસવા સીસીટીવી અને કોલ ડિટેલ્સની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…
GUJARAT

March 30, 2026
અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…

વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…

Next Post
ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ? મેવાણીને અધ્યક્ષ બનતા રોકવા રાજ્યના નેતાઓ મેદાને પડ્યાં! | Infight…

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ? મેવાણીને અધ્યક્ષ બનતા રોકવા રાજ્યના નેતાઓ મેદાને પડ્યાં! | Infight...

લોકમાં ચાવી હોય તેવા સ્કૂટરને ઉઠાવી જતો વાહનચોર પકડાયો, સસ્તામાં વેચી દેતો હતો, પાંચ સ્કૂટર મળ્યા | …

લોકમાં ચાવી હોય તેવા સ્કૂટરને ઉઠાવી જતો વાહનચોર પકડાયો, સસ્તામાં વેચી દેતો હતો, પાંચ સ્કૂટર મળ્યા | ...

Explainer: ડૉલર કરતાં 10 ગણો મોંઘો રૂપિયો ગગડીને 91 સુધી કેવી રીતે પહોંચ્યો, જાણો સંપૂર્ણ ઈતિહાસ | i…

Explainer: ડૉલર કરતાં 10 ગણો મોંઘો રૂપિયો ગગડીને 91 સુધી કેવી રીતે પહોંચ્યો, જાણો સંપૂર્ણ ઈતિહાસ | i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ બદલ લાલપુર તાલુકાના બે આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણ…

7 months ago
મોબાઇલ પર વાત કરતી મહિલાનું ટ્રેનની અડફેટે મોત | Woman died after being hit by train while talking o…

12 months ago
સાવધાન! ‘હર્બલ’ના નામે 10 રૂપિયામાં વેચાતી મચ્છર અગરબત્તી પડી શકે છે મોંઘી, ગુજરાત ગેરકાયદે ઉત્પાદનન…

1 month ago
ઉત્પાદનમાં ઘટાડાના કારણે શ્રીફળના ભાવમાં જંગી વધારો | Huge increase in the price of Shrifal due to d…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News