gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોબાઇલ પર વાત કરતી મહિલાનું ટ્રેનની અડફેટે મોત | Woman died after being hit by train while talking o…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
મોબાઇલ પર વાત કરતી મહિલાનું ટ્રેનની અડફેટે મોત | Woman died after being hit by train while talking o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 મોબાઇલ પર વાત કરતી મહિલાનું ટ્રેનની અડફેટે મોત 1 - imageવડોદરા,મોબાઇલ ફોન પર વાત કરતી રેલવે ટ્રેક નજીક પહોંચી ગયેલી  મહિલા ટ્રેનની અડફેટે આવી જતા મોત થયું હતું. જે અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વડસર વિરામ ફ્લેટમાં રહેતા ઉપાસનાબેન નિલેશભાઇ ઠાકુરના ૮ વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં બે બાળકીઓ છે. પતિ રતલામમાં નોકરી કરે છે. પતિ પત્ની વચ્ચે વિવાદ થતા હાલમાં ઉપાસનાબેન વડોદરામાં રહે છે અને ઓનલાઇન કામ કરે છે. ગઇકાલે તે મોપેડ લઇને પિયરમાંથી પોતાના ઘરે આવી હતી. ત્યાંથી તે ઘરે આવતી હતી. રેલવે ટ્રેક નજીક મોપેડ પાર્ક કરીને તે મોબાઇલ ફોન પર વાત કરતા કરતા રેલવે ટ્રેક નજીક  પહોંચી ગઇ હતી. ટ્રેનની અડફેટે તેનું સ્થળ પર જ મોત થયું હતું. મોપેડના નંબરના આધારે પોલીસ તેના ઘર સુધી પહોંચી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
વડોદરામાં બોગસ FIRE NOC કેટલી છે,ફાયર બ્રિગેડની 12 ટીમો દ્વારા 2000 બિલ્ડિંગોનો સર્વે | 12 teams of …

વડોદરામાં બોગસ FIRE NOC કેટલી છે,ફાયર બ્રિગેડની 12 ટીમો દ્વારા 2000 બિલ્ડિંગોનો સર્વે | 12 teams of ...

ત્રણ દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.18 લાખ કરોડનો જંગી વધારો નોંધાયો | Investor wealth increases by…

ત્રણ દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.18 લાખ કરોડનો જંગી વધારો નોંધાયો | Investor wealth increases by...

‘સુપર સંસદ’ની જેમ વર્તતી કોર્ટો રાષ્ટ્રપતિને આદેશ આપી જ ન શકે : ધનખડ | Courts behaving like ‘super p…

'સુપર સંસદ'ની જેમ વર્તતી કોર્ટો રાષ્ટ્રપતિને આદેશ આપી જ ન શકે : ધનખડ | Courts behaving like 'super p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં રૂપિયા 10 લાખનું લોખંડ ઓછું પહોંચાડી છેતરપિંડીનો કારસો | fi…

1 year ago
Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…

4 months ago
ચૂંટણી પંચને SIR કરવાનો અધિકાર જ નથી: મતદાર યાદી મામલે લોકસભામાં ‘સંગ્રામ’ | eci has no authority fo…

10 months ago
સુરત શિક્ષણ સમિતિમાં 1600 શિક્ષકોની ઘટ જગ્યા ભરવામાં આવી માત્ર 287 જગ્યાઓ | Only 287 posts were fill…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News