gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ પોલીસને જ પોલીસ બનીને છેતરવાનો પ્રયાસ: તપાસમાં ભાંડો ફૂટ્યો, નકલી PSI સામે ફરિયાદ | Ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ પોલીસને જ પોલીસ બનીને છેતરવાનો પ્રયાસ: તપાસમાં ભાંડો ફૂટ્યો, નકલી PSI સામે ફરિયાદ | Ahmedaba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime : અમદાવાદ શહેરમાં પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી અસલી પોલીસ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના PSI તરીકે પોતાનો પરિચય આપી અમદાવાદ પોલીસને ખોટી સૂચનાઓ આપનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીએ સરકારી તંત્રને ભ્રમિત કરી પોલીસની ફરજમાં રુકાવટ લાવવાનો પ્રયાસ કર્યો હોવાથી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના 17 ડિસેમ્બર, 2025ના રોજ બની હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, બપોરે 12 થી રાત્રે 8 વાગ્યાની શિફ્ટ દરમિયાન ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓને નવરંગપુરા પોલીસ સ્ટેશન તરફથી એક શંકાસ્પદ કોલ અંગેની પ્રાથમિક જાણકારી મળી હતી. ત્યારબાદ તુરંત જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PSO ડેસ્ક પર એક ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનો પરિચય PSI રાઠોડ, મહેસાણા તરીકે આપ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં ડમ્પર ચાલકનો આતંક, અનેક વાહનોને અડફેટે લીધા, લાખોનું નુકસાન

આ નકલી PSIએ પોલીસ પાસે મેમનગર ફાયર સ્ટેશન નજીકના એક ચોક્કસ રહેણાંક સરનામાની વિગતો માંગી અને તે વિસ્તાર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે કે કેમ તેની પુષ્ટિ કરી હતી. સરનામાની ખાતરી થયા બાદ, આરોપીએ એવો દાવો કર્યો હતો કે મહેસાણાના એક ગુનામાં સંકળાયેલો આરોપી આ સરનામે છુપાયેલો છે. તેણે તાત્કાલિક ત્યાં PCR મોકલવા અને તે વાહનનો નંબર પોતાની સાથે શેર કરવા હુકમ કર્યો હતો.

શરૂઆતમાં આદેશ માનીને PCR વાહન ઘટનાસ્થળે મોકલી દેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ જ્યારે ફરીથી કોલ્સ આવ્યા ત્યારે તેની વાતચીતની પદ્ધતિને કારણે પોલીસ કર્મચારીઓને શંકા ગઈ હતી. આ બાબતે જ્યારે મહેસાણા પોલીસનો સંપર્ક કરીને ખરાઈ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે મહેસાણામાં જે-તે મોબાઈલ નંબર ધરાવતા PSI રાઠોડ નામના કોઈ અધિકારી ફરજ બજાવતા જ નથી.

આમ, સ્પષ્ટ થયું કે અજાણ્યા શખ્સે પોલીસ તંત્રને ગુમરાહ કરવા માટે જાહેર સેવકનું ખોટું નામ ધારણ કર્યું હતું. હાલમાં પોલીસે ગુનામાં વપરાયેલા મોબાઈલ નંબરના આધારે આરોપીને ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીમાર ગુજરાત : 3 વર્ષમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા, આ રોગોનું જોખમ સૌથી વધુ | gujarat he…
GUJARAT

બીમાર ગુજરાત : 3 વર્ષમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા, આ રોગોનું જોખમ સૌથી વધુ | gujarat he…

February 5, 2026
વિદેશમાં વસતા ભારતીયો પણ નિશાને! સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી લીધા | ahmedabad…
GUJARAT

વિદેશમાં વસતા ભારતીયો પણ નિશાને! સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી લીધા | ahmedabad…

February 5, 2026
ગુજરાત ટેલેન્ટ એવોર્ડમાં યુવા ક્રિએટર્સને મળ્યો ગૌરવ
GUJARAT

ગુજરાત ટેલેન્ટ એવોર્ડમાં યુવા ક્રિએટર્સને મળ્યો ગૌરવ

February 5, 2026
Next Post
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ખોરાક શાખાનું આકસ્મિક ચેકિંગ, 110 ખાદ્ય યુનિટમાં તપાસ | Random check…

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ખોરાક શાખાનું આકસ્મિક ચેકિંગ, 110 ખાદ્ય યુનિટમાં તપાસ | Random check...

જામનગરમાં વાપીથી આયાત થયેલો માતબર ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો એલસીબીની ટુકડીએ પકડી પાડ્યો | Jamnaga…

જામનગરમાં વાપીથી આયાત થયેલો માતબર ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો એલસીબીની ટુકડીએ પકડી પાડ્યો | Jamnaga...

જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં 7 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવાયો | abs…

જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં 7 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવાયો | abs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મગફળીના વિક્રમી વાવેતરના પગલે સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવમાં કડાકો | Saurashtra Singoil prices plunge fo…

મગફળીના વિક્રમી વાવેતરના પગલે સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવમાં કડાકો | Saurashtra Singoil prices plunge fo…

6 months ago
બાર એક્ઝામના પેપરમાં 7 પ્રશ્નોમાં વિસંગતતા, અસંખ્ય ઉમેદવાર નાપાસ થયા | Discrepancy in 7 questions in…

બાર એક્ઝામના પેપરમાં 7 પ્રશ્નોમાં વિસંગતતા, અસંખ્ય ઉમેદવાર નાપાસ થયા | Discrepancy in 7 questions in…

10 months ago
આણંદમાં એક જ રાતમાં આગના ત્રણ બનાવ : 100 મરઘાના મોત | Three fire incidents in a single night in Anan…

આણંદમાં એક જ રાતમાં આગના ત્રણ બનાવ : 100 મરઘાના મોત | Three fire incidents in a single night in Anan…

10 months ago
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જળસ્તર વધ્યું, 120 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ | kadana dam mahisagar…

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જળસ્તર વધ્યું, 120 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ | kadana dam mahisagar…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News