gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ખોરાક શાખાનું આકસ્મિક ચેકિંગ, 110 ખાદ્ય યુનિટમાં તપાસ | Random check…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ખોરાક શાખાનું આકસ્મિક ચેકિંગ, 110 ખાદ્ય યુનિટમાં તપાસ | Random check…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Food Safety : વડોદરા શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુસર વડોદરા મ્યુ. કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીનો વેપાર કરતા એકમો પર આકસ્મિક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શહેરના ઉમા ચાર રસ્તા, કારેલીબાગ, ન્યુ વી.આઈ.પી. રોડ, અમીતનગર સર્કલ, ખીસકોલી સર્કલ, ગોરવા, જી.આઈ.ડી.સી., મકરપુરા ડેપો પાછળ અને છાણી સહિતના વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન 5 રિટેલર, 1 ફૂડ વેન્ડિંગ એસ્ટેબ્લિશમેન્ટ, 2 કેટરિંગ અને 1 રેસ્ટોરન્ટ સહિત કુલ 9 યુનિટમાંથી ચોકો ડિલાઇટ કેક, ક્લાસિક ડિલાઇટ કેક, બેસન, ચોખા, પનીર હાંડી, છોલે, બાર મિલ્ક, વેજ બિરયાની, રોટલી, ઘી, ગાયનું દૂધ, ખજુરનો હલવો, જલેબી, ડ્રાય કચોરી, ઉંધીયું, કેસરી પેંડા, સેવખમણી અને ચોકલેટ બરફી સહિત કુલ 19 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તમામ નમૂનાઓને પબ્લિક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

શહેરની મહારાણી સ્કૂલ, માંડવી ચાર દરવાજા, ગાજરાવાડી, સીધ્ધનાથ રોડ, કિશનવાડી, વાડી, રાવપુરા ટાવર, સુર્યનારાયણ મંદિર, રેલ્વે સ્ટેશન નજીક હીરકબાગ, જનમહલ એસ.ટી. ડેપો, વગેરે વિસ્તારોમાં આવેલા ખાદ્ય યુનિટોમાં પણ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 36 હોકર, 29 રિટેલર, 16 ફૂડ વેન્ડિંગ એસ્ટેબ્લિશમેન્ટ અને 20 રેસ્ટોરન્ટ સહિત કુલ 101 યુનિટમાં ઇન્સપેક્શન હાથ ધરાયું હતું. 

માંડવી–પાણીગેટ વચ્ચે આવેલ લકી ચાઇનીઝ નામની યુનિટમાંથી 10 કિલો રંગીન ચીકનનો જથ્થો અખાદ્ય જણાતાં નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ફતેગંજ વિસ્તારમાં આવેલા સુબા ઇલાઈટ રેસ્ટોરન્ટમાંથી 8 કિલો અખાદ્ય માંસનો જથ્થો પણ નાશ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાખડી બાંધનાર યુવતીને લગ્ન માટે દબાણ કરી ગાર્ડનમાં માર મારનાર સમીમ ખાનની ધોલાઇ | man who forced girl…
GUJARAT

રાખડી બાંધનાર યુવતીને લગ્ન માટે દબાણ કરી ગાર્ડનમાં માર મારનાર સમીમ ખાનની ધોલાઇ | man who forced girl…

May 11, 2026
સુરત: લિંબાયતમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર આરોપી ‘હાફ એન્કાઉન્ટર’ બાદ ઝડપાયો | Surat Limbayat Ca…
GUJARAT

સુરત: લિંબાયતમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર આરોપી ‘હાફ એન્કાઉન્ટર’ બાદ ઝડપાયો | Surat Limbayat Ca…

May 11, 2026
FCIની જમીનનો કબજો મેળવી લીધો : વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશનની પશ્ચિમમાં બીજો એક્ઝિટ ગેટ બનશે | FCI l…
GUJARAT

FCIની જમીનનો કબજો મેળવી લીધો : વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશનની પશ્ચિમમાં બીજો એક્ઝિટ ગેટ બનશે | FCI l…

May 11, 2026
Next Post
જામનગરમાં વાપીથી આયાત થયેલો માતબર ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો એલસીબીની ટુકડીએ પકડી પાડ્યો | Jamnaga…

જામનગરમાં વાપીથી આયાત થયેલો માતબર ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો એલસીબીની ટુકડીએ પકડી પાડ્યો | Jamnaga...

જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં 7 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવાયો | abs…

જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં 7 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવાયો | abs...

જામનગરના ઓમ ટ્રેડિંગના સંચાલકને ત્રણ ચેક રીટર્ન કેસમાં 2-2 વર્ષની જેલ સજા | Manager of Om Trading in…

જામનગરના ઓમ ટ્રેડિંગના સંચાલકને ત્રણ ચેક રીટર્ન કેસમાં 2-2 વર્ષની જેલ સજા | Manager of Om Trading in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા-કરજણ વચ્ચે હજી પોર પાસે ટ્રાફિકની સમસ્યા યથાવત્ઃ લગ્નમાં જતા લોકો પરેશાન | Traffic problem st…

વડોદરા-કરજણ વચ્ચે હજી પોર પાસે ટ્રાફિકની સમસ્યા યથાવત્ઃ લગ્નમાં જતા લોકો પરેશાન | Traffic problem st…

5 months ago
ગુજરાત સહિત દેશભરમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો

ગુજરાત સહિત દેશભરમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો

8 months ago
ભાવનગર-ઉધમપુર સાપ્તાહિક ટ્રેન અનિશ્ચિત સમય માટે કેન્સલ કરાઈ | Bhavnagar Udhampur weekly train cancel…

ભાવનગર-ઉધમપુર સાપ્તાહિક ટ્રેન અનિશ્ચિત સમય માટે કેન્સલ કરાઈ | Bhavnagar Udhampur weekly train cancel…

7 months ago
ટેરિફ અંગે ભારતની સમસ્યા વધી! અમેરિકા બાદ હવે યુરોપે ઉઠાવ્યો મુદ્દો | After Trump now the European U…

ટેરિફ અંગે ભારતની સમસ્યા વધી! અમેરિકા બાદ હવે યુરોપે ઉઠાવ્યો મુદ્દો | After Trump now the European U…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News