gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો |…

G METRO NEWS by G METRO NEWS
January 25, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

77th Republic Day: અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ, હોમગાર્ડ, જીઆરડી અને સ્ટુડન્ટ પોલીસ કેડેટના પ્લાટુન દ્વારા પરેડ અને માર્ચ પાસ્ટ કરવામાં આવશે. આ વર્ષે પરેડમાં 14 ટેબલો રજૂ કરવામાં આવશે. જેમાં 10 ટેબલો સરકારના વિવિધ વિભાગોના હશે અને 4 વિશેષ ટેબલો પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ ટેબલોની આગળ બાળકોનું બેન્ડ આકર્ષણ જમાવશે. એટલું જ નહીં ડોગ અને અશ્વના કરતબો બતાવશે. 

સમ્રાટ, લક્ષ્મી અને રોબીન અશ્વ પોતાની કુશળતા બતાવશે

આ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સૌથી મોટું આકર્ષણ અશ્વ પ્રદર્શન રહેશે. આંતરરાષ્ટ્રીય હોર્સ રાઈડર અરનેશભાઈ નટુલભાઈ તેમના સુપ્રસિદ્ધ અશ્વ ‘સમ્રાટ’ પર સાહસિક કરતબો બતાવશે. ઉલ્લેખનીય છે કે, ‘સમ્રાટ’ અશ્વે ઓલ ઇન્ડિયા ઇક્વેશન મીટમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતેલા છે. અશ્વ સવારો દ્વારા ટેન પેકિંગ, જમ્પિંગ અને બેરલ પાસ જેવા કરતબો રજૂ કરવામાં આવશે. જેમાં લક્ષ્મી અને રોબીન અશ્વ પોતાની કુશળતાનું પ્રદર્શન કરશે. 

અમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 2 - image

જનજાગૃતિના ટેબલો જમાવશે આકર્ષણ

આ ઉપરાંત ડ્રગ્સ સામેની લડાઈમાં ગુજરાત પોલીસની કામગીરી અને જનજાગૃતિનો સંદેશ આપતો NDPS અને જનજાગૃતિનો ટેબલો, સાયબર સુરક્ષા અને ગાંધીનગર ખાતે નિર્મિત સાયબર એક્સલેન્સ સેન્ટરની ઝાંખી કરાવતો સાયબર ક્રાઈમનો ટેબલો, પોલીસ પાસે રહેલા અત્યાધુનિક હથિયારો જેવા કે કોર્નર શોર્ટ ગન, સ્નાઇપર ગન અને ગ્લોકનું પ્રદર્શન કરતો આધુનિક હથિયારોનો ટેબલો સહિત 112 સર્વિસ, ડ્રોન ટેકનોલોજીનો પોલીસ મેનેજમેન્ટમાં ઉપયોગ અને આધુનિક કોમ્યુનિકેશન સાધનોનું નિદર્શન કરતો ટેકનોલોજી અને કોમ્યુનિકેશનનો ટેબલો પરેડમાં જોવા મળશે.

અમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 3 - image

સાંસ્કૃતિક કાર્યક્રમો

આ સાથે ટેબલોની સાથે પોલીસ વિભાગની આધુનિક વેહિકલ ફ્લીટ પણ જોવા મળશે, જેમાં વરુણ, વજ્ર અને વીવીઆઈપી સિક્યુરિટી માટેના એક્સ-રે મશીન વેહિકલ સામેલ હશે. પરેડ અને ટેબલો બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે શિવસ્તૃતિ, યોગા અને ફોક ડાન્સ યોજાશે. એસઓજી (SOG) દ્વારા ઓપરેશનલ ડ્રીલ અને ડોગ સ્કોડનું પ્રદર્શન પણ રજૂ કરવામાં આવશે.

અમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 4 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 5 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 6 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 7 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 8 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 9 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 10 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 11 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 12 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 13 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 14 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 15 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 16 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …
GUJARAT

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …

May 18, 2026
બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…
GUJARAT

બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…

May 18, 2026
કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…
GUJARAT

કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…

May 18, 2026
Next Post
અમદાવાદ: અસલાલીમાં 3 બાળકો સહિત 6 બાંગ્લાદેશી ઝડપાયા, ચંડોળા તળાવના દબાણ હટતા નાજ ગામની સીમમાં છુપાય…

અમદાવાદ: અસલાલીમાં 3 બાળકો સહિત 6 બાંગ્લાદેશી ઝડપાયા, ચંડોળા તળાવના દબાણ હટતા નાજ ગામની સીમમાં છુપાય...

ત્રણ ગુજરાતીઓને પદ્મ શ્રી એવોર્ડ મળશે, મીર હાજી કાસમ, ધાર્મિકલાલ પંડ્યા, નિલેશ માંડલેવાલાને સન્માન |…

ત્રણ ગુજરાતીઓને પદ્મ શ્રી એવોર્ડ મળશે, મીર હાજી કાસમ, ધાર્મિકલાલ પંડ્યા, નિલેશ માંડલેવાલાને સન્માન |...

નર્મદા જયંતિએ રેવાના કાંઠે ઉમટ્યો ભક્તિનો મહાસાગર, માંગરોળમાં નદીની મધ્યધારામાં અર્પણ કરાઈ 1500 ફૂટ …

નર્મદા જયંતિએ રેવાના કાંઠે ઉમટ્યો ભક્તિનો મહાસાગર, માંગરોળમાં નદીની મધ્યધારામાં અર્પણ કરાઈ 1500 ફૂટ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેવાયત ખવડ અને 15 મળતિયાઓ સામે ગુનો દાખલ થયા બાદ ઝડપી લેવા દોડધામ | After a case was registered agai…

દેવાયત ખવડ અને 15 મળતિયાઓ સામે ગુનો દાખલ થયા બાદ ઝડપી લેવા દોડધામ | After a case was registered agai…

9 months ago
અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ ઉમેદવારી કરનારા 3 કાર્યકરો સસ્પેન્ડ | 3 workers suspend…

અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ ઉમેદવારી કરનારા 3 કાર્યકરો સસ્પેન્ડ | 3 workers suspend…

9 months ago
૫૧ વર્ષની હિરોઇને બાલકનીમાંથી કર્યો ડાન્સ, ૩૦ વર્ષ પહેલા આવેલી ફિલ્મની અપાવી યાદ | 51 year old heroi…

૫૧ વર્ષની હિરોઇને બાલકનીમાંથી કર્યો ડાન્સ, ૩૦ વર્ષ પહેલા આવેલી ફિલ્મની અપાવી યાદ | 51 year old heroi…

8 months ago
બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News