gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: પ્રબોધિની એકાદશીએ શાહીબાગ BAPS મંદિરમાં યોજાયો શાકોત્સવ | Shakotsav was held at Shahibaug B…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: પ્રબોધિની એકાદશીએ શાહીબાગ BAPS મંદિરમાં યોજાયો શાકોત્સવ | Shakotsav was held at Shahibaug B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : ચાતુર્માસના અંતે આવતા પવિત્ર દિવસ, પ્રબોધિની એકાદશીના શુભ દિને આજે રવિવાર (2 નવેમ્બર)ના રોજ, BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અમદાવાદમાં આવેલા શાહીબાગ મંદિરે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાહીબાગ BAPS મંદિરમાં યોજાયો શાકોત્સવ

પૃથ્વીને અનેકવિધ શાકભાજી અને ફળોથી સમૃદ્ધ કરીને સમગ્ર માનવજાત પર કૃપા કરનાર પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે દર વર્ષે આ વિશિષ્ટ ઉત્સવની BAPSના તમામ મંદિરોમાં અનેરા ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.

ભગવાન સમક્ષ સેંકડો શાકભાજીની ભવ્ય હાટડી

અમદાવાદના BAPS શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે આજે ભગવાન સમક્ષ સેંકડો શાકભાજી અને ફળોની અત્યંત ભવ્ય અને કલાત્મક હાટડી ગોઠવવામાં આવી હતી. હરિભક્તોએ આ પવિત્ર દિને આ કલાત્મક રીતે અર્પણ કરેલાં દ્રવ્યોના દર્શનનો લાભ લીધો હતો. આ શાકોત્સવની હાટડીમાં 80 કરતાં વધુ પ્રકારના શાકભાજી અને 20 કરતાં વધુ પ્રકારના ફળો ભગવાન સ્વામિનારાયણ સમક્ષ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ગિરનાર લીલી પરિક્રમા મોકૂફ, પણ ‘જય ગિરનારી’ના નાદ સાથે પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ

દર્શનાર્થીઓએ આ પવિત્ર અને ભક્તિસભર દ્રશ્યોના દર્શન કર્યા બાદ સાંજે યોજાયેલી વિશિષ્ટ આરતીનો પણ ભાવપૂર્વક લાભ લીધો હતો. પ્રબોધિની એકાદશીના આ શુભ દિને ભક્તોએ ભગવાનના વિશેષ દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
તમારા નામથી બેંકમાં પૈસા જમા હોય અને તમને ખબર પણ ન હોય! તો આવી રીતે કરો ક્લેઇમ | Unclaimed Money in …

તમારા નામથી બેંકમાં પૈસા જમા હોય અને તમને ખબર પણ ન હોય! તો આવી રીતે કરો ક્લેઇમ | Unclaimed Money in ...

હિંમતનગરમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોનો હલ્લાબોલ, કાર્યકર્તા ભાગ્યા, સ્થળ બદલવું પડ્યું …

હિંમતનગરમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોનો હલ્લાબોલ, કાર્યકર્તા ભાગ્યા, સ્થળ બદલવું પડ્યું ...

‘ભારત આવી ભૂલ કરશે તો મુશ્કેલીમાં પડી જશે’ ટ્રમ્પના ટેરિફ મામલે પૂર્વ RBI ગવર્નરે આપી સલાહ | Former …

‘ભારત આવી ભૂલ કરશે તો મુશ્કેલીમાં પડી જશે’ ટ્રમ્પના ટેરિફ મામલે પૂર્વ RBI ગવર્નરે આપી સલાહ | Former ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના નાયબ કલેક્ટરને માહિતી આપવામાં વિલંબ બદલ 5 હજારનો દંડ | Nadiad Deputy Collector fined Rs 5 0…

નડિયાદના નાયબ કલેક્ટરને માહિતી આપવામાં વિલંબ બદલ 5 હજારનો દંડ | Nadiad Deputy Collector fined Rs 5 0…

10 months ago
ગુજરાતના ‘વંદે માતરમ્’ ટેબ્લોએ રચ્યો ઇતિહાસ, સતત ચોથા વર્ષે મેળવ્યો ‘પીપલ્સ ચોઈસ એવોર્ડ’ | Gujarat’s…

ગુજરાતના ‘વંદે માતરમ્’ ટેબ્લોએ રચ્યો ઇતિહાસ, સતત ચોથા વર્ષે મેળવ્યો ‘પીપલ્સ ચોઈસ એવોર્ડ’ | Gujarat’s…

8 months ago
રાજસ્થાન લગ્નમાં જતા ગોવાના વેપારીએ 10.30 લાખની મત્તા ટ્રેનમાં ગુમાવી | Goa businessman loses 10 30 …

રાજસ્થાન લગ્નમાં જતા ગોવાના વેપારીએ 10.30 લાખની મત્તા ટ્રેનમાં ગુમાવી | Goa businessman loses 10 30 …

6 months ago
પોલીસે બિયર, કાર સહિત રૂ. 10.52 લાખનો મુદ્દામાલ જપ્તો કર્યો | Police seize Rs 10 52 lakh worth of go…

પોલીસે બિયર, કાર સહિત રૂ. 10.52 લાખનો મુદ્દામાલ જપ્તો કર્યો | Police seize Rs 10 52 lakh worth of go…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News