gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓપરેશન દેવ : બનાસકાંઠામાં બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, બે આરોપી પકડાયા | banaskantha chi…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
ઓપરેશન દેવ : બનાસકાંઠામાં બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, બે આરોપી પકડાયા | banaskantha chi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં બાળ તસ્કરીના એક આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે, જેણે માનવતાને પણ શરમાવી દીધી છે. વડગામ તાલુકાના ધનાપુરા ગામના પાટીયા પાસેથી અજાણ્યા ઈસમ દ્વારા ચાર વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરાયું હતું. જેના કારણે બનાસકાંઠા પોલીસે તુરંત જ ઓપરેશન દેવ હાથ ધર્યું હતું અને અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. પોલીસની સઘન તપાસના કારણે ગણતરીના કલાકોમાં અપહરણ કરાયેલા બાળકને હેમખેમ છોડાવી લેવાયું છે. સાથે જ બાળ તસ્કરીના ગુનામાં સંડોવાયેલા મેપડા અને ખાપરાના બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

એક લાખ રૂપિયામાં બાળકનો સોદો

ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં જે વિગતો સામે આવી છે, તે ખુબ ચોંકાવનારી છે. આરોપીઓએ આ અગાઉ પણ એક મહિનાના નવજાત બાળકને એક લાખ રૂપિયામાં હિન્દી ભાષી ઈસમને વેચી દીધું હોવાની કબૂલાત કરી છે. વધુમાં પૈસા માટે યુવતીઓના સોદા કરી તેમના લગ્ન કરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓએ ચાર વર્ષના બાળકનું અપહરણ કર્યા બાદ ટ્રેન મારફતે બાળ તસ્કરી કરતા હતા.

ગરીબ પરિવારોને બનાવતા શિકાર

વડગામ તાલુકાના ધનપુરા ગામે ભિક્ષાવૃત્તિ કરવા પરિવાર સાથે આવેલ રાજસ્થાનના પાલીના સુઝારામ રાણારામ ભીલ જેઓ ગત તા. 6 એપ્રિલના રોજ બપોરના સમયે ભિક્ષા માંગવા ગયા હતા. તે સમયે તેમના બાળકો એકલા હતા. જેનો લાભ ઉઠાવીને ગાડીમાં આવેલ અજાણ્યો ઇસમ તેમના ચાર વર્ષના પુત્રને દસ રૂપિયા આપીને તેનું ગાડીમાં અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. 

આ પણ વાંચો : AAP સાથે છેડો ફાડનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા; કેમ ચર્ચામાં હતા આ નેતા

પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી

અપહૃત બાળકને શોધી કાઢવા પોલીસની જુદી જુદી સાત ટીમોએ ઓપરેશન દેવ હાથ ધરીને 50થી વધુ સીસીટીવી કેમેરા તપાસ કરી હતી. વડગામ તાલુકાના મેપડા ગામેથી અપહૃત બાળક શૈલેષ લાડુભાઈ લક્ષ્મણભાઈ ગમાર મૂળ રહે. વાગોડ (કાંસા) તા. દાંતા વાળાના કબજામાંથી મળી આવ્યો હતો. આરોપીની કડક પૂછપરછ કરતા તેને તેના સાગરીત પાબુ ઉર્ફે બાબુ મુંગળાભાઈ ભગોરા રહે. ખાપરા વાળાની મદદથી અન્ય રાજ્યમાં વેચી મારવા અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી હતી. 

ઝડપાયેલા આરોપીઓના નામ

શૈલેષ લાડુભાઈ લક્ષ્મણભાઈ ગમાર (રહે. મેપડા, તા. વડગામ)

પાબુ ઉર્ફે બાબુ મુંગળાભાઈ મેતાભાઈ ભગોરા (રહે. ખાપરા, તા. અમીરગઢ)

પૈસાની લાલચે કરતા કાળોકામો

આરોપીઓ પૈસાની લાલચમાં આવીને બાળ તસ્કરી કરતા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને શક્ય છે કે, આમાં અન્ય લોકો પણ સામેલ હોય. બનાવને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. બાળકોની સુરક્ષાને લઈને સરકાર અને પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ પણ આવા બનાવો બની રહ્યા છે તે ખૂબ જ દુઃખદ છે. આ ઘટનાથી જનતામાં પણ જાગૃતિ આવશે અને તેઓ બાળકોની સુરક્ષાને લઈને વધુ સતર્ક બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…
GUJARAT

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

May 26, 2026
અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…
GUJARAT

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

May 26, 2026
પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…
GUJARAT

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…

May 26, 2026
Next Post
AAP સાથે છેડો ફાડનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા, જાણો કેમ તેઓ ચર્ચામાં હતા | AAP Leader Raju Karapad…

AAP સાથે છેડો ફાડનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા, જાણો કેમ તેઓ ચર્ચામાં હતા | AAP Leader Raju Karapad...

અમરેલીના સાવરકુંડલાનું મીતીયાળા ધ્રુજ્યું! 30 કલાકમાં ભૂકંપના 14 આંચકાથી ગ્રામજનોમાં ભયનો માહોલ | 14…

અમરેલીના સાવરકુંડલાનું મીતીયાળા ધ્રુજ્યું! 30 કલાકમાં ભૂકંપના 14 આંચકાથી ગ્રામજનોમાં ભયનો માહોલ | 14...

ઉનાળામાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે અંગે વડોદરા મ્યુનિસિપલ કમિ.અરુણ બાબુએ તાકીદ કરી, ફરિયાદોનો ત્વરિત…

ઉનાળામાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે અંગે વડોદરા મ્યુનિસિપલ કમિ.અરુણ બાબુએ તાકીદ કરી, ફરિયાદોનો ત્વરિત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં દશામા-શ્રીજી વિસર્જન માટે નવલખી કૃત્રિમ તળાવની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માગ | Demand t…

વડોદરામાં દશામા-શ્રીજી વિસર્જન માટે નવલખી કૃત્રિમ તળાવની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માગ | Demand t…

10 months ago
ચોરી કરાયેલા ૧૦ સ્કૂટર સાથે બે સગીર આરોપીઓને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધા | vastrapur police recover …

ચોરી કરાયેલા ૧૦ સ્કૂટર સાથે બે સગીર આરોપીઓને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધા | vastrapur police recover …

10 months ago
આંતરરાજ્ય સિન્ડિકેટના 9 શખ્સો 12 દિવસના રિમાન્ડ પર | 9 people of interstate syndicate on 12 day rema…

આંતરરાજ્ય સિન્ડિકેટના 9 શખ્સો 12 દિવસના રિમાન્ડ પર | 9 people of interstate syndicate on 12 day rema…

2 months ago
વડોદરામાં ગમખ્વાર અકસ્માત, એસ.ટી. બસચાલકે 3ને અડફેટે લીધા, એકનું મોત, બેની હાલત ગંભીર | Horrific acc…

વડોદરામાં ગમખ્વાર અકસ્માત, એસ.ટી. બસચાલકે 3ને અડફેટે લીધા, એકનું મોત, બેની હાલત ગંભીર | Horrific acc…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News