gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નોર્થ વેસ્ટ ઝોનના ફાયર અને એસ્ટેટ વિભાગ દ્વારા બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં કિચન, બિલ્ડિંગ અને ઇલેક્ટ્રિકલ ફાયર સેફ્ટી અંગે હાથ ધરાયેલા ઓડિટમાં ગંભીર બેદરકારી જણાતા કુલ 6 હોટેલોને સીલ કરવામાં આવી છે. આ ચેકિંગ દરમિયાન થલતેજ વોર્ડની હોટેલ રુદ્રા, હોટેલ 4 ફૂડ, અને હોટેલ કેપટાઉન, તેમજ બોડકદેવ વોર્ડની અપોલો હોટેલ, હોટેલ ગ્રાન્ટ ઇન અને વસ્ત્રાપુર ગુરુકુલ રોડ સ્થિત હોટેલ લેક ઇન સામે સપાટો બોલાવી કડક કાર્યવાહી અંતર્ગત આ તમામ એકમોને સીલ મારી દેવામાં આવ્યા છે.

સીલ કરાયેલ હોટેલ

– હોટેલ રુદ્રા, ન્યુ યોર્ક ટાવર, એસ.જી. હાઇવે, થલતેજ વોર્ડ

– હોટેલ 4 ફૂડ, થલતેજ વોર્ડ

– હોટેલ કેપટાઉન, થલતેજ વોર્ડ

– અપોલો હોટેલ, બોડકદેવ વોર્ડ

– હોટેલ લેક ઇન, ગુરુકુલ રોડ, વસ્ત્રાપુર

– હોટેલ ગ્રાન્ટ ઇન, બોડકદેવ વોર્ડ

ફાયર સેફ્ટી ઓડિટ દરમિયાન તપાસવાના મુખ્ય મુદ્દાઓ

– કિચન ફાયર સેફ્ટી

– બિલ્ડિંગ લાઇફ સેફ્ટી

– ફાયર પ્રોટેક્શન સિસ્ટમ

– ઇલેક્ટ્રિકલ ફાયર સેફ્ટી

સંભવિત કાયદાકીય કાર્યવાહી

જો ગંભીર ઉલ્લંઘનો જોવા મળે તો, સીલિંગ કાર્યવાહી, ફાયર NOC સસ્પેન્ડ/રદ, દંડાત્મક કાર્યવાહી, કોર્ટ કેસ, વેપાર લાયસન્સ રદ કરવાની ભલામણ, જોખમી વિસ્તારનો ઉપયોગ પ્રતિબંધિત કરવો, જાહેર સુરક્ષાના હિતમાં ઇમરજન્સી બંધ આદેશ કરી શકાય છે.

અમદાવાદ અને દિલ્હી માટે 10 અગત્યના ફાયર રિસ્ક મિટિગેશન પગલાં

– તમામ હોટેલમાં ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ ફરજિયાત કરવી.

– દરેક કિચનમાં વેટ કેમિકલ સુપ્રેશન સિસ્ટમ લગાવવી.

– AI આધારિત સ્મોક ડિટેક્શન સિસ્ટમ અપનાવવી.

– ત્રિમાસિક ફાયર સેફ્ટી ઓડિટ ફરજિયાત કરવો.

– માસિક મોક ઇવેકયુએશન ડ્રીલ કરવી.

– ફાયર કંટ્રોલ રૂમ 24×7 કાર્યરત રાખવો.

– ફાયર સેફ્ટી મેનેજરની નિમણૂક કરવી.

– કિચન ગ્રેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ અમલમાં મૂકવો.

– ઓક્યુપેન્સી મોનીટરીંગ સિસ્ટમ લાગુ કરવી.

– તમામ ફાયર સેફ્ટી ખામીઓનું સમયમર્યાદામાં રેક્ટિફિકેશન કરવું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…
GUJARAT

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…

June 17, 2026
મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…
GUJARAT

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

June 17, 2026
VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…
GUJARAT

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

June 17, 2026
Next Post
વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ...

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa...

‘દાનની ચોરી તો થઈ છે, મોદી-યોગી બંને સરકારો સવાલોના ઘેરામાં..’, બ્રિજભૂષણ ખુલીને સામે આવ્યા | Brij B…

'દાનની ચોરી તો થઈ છે, મોદી-યોગી બંને સરકારો સવાલોના ઘેરામાં..', બ્રિજભૂષણ ખુલીને સામે આવ્યા | Brij B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાણાકીય વર્ષના અંતે ફોરેન ફંડોની વેચવાલીએ વોલેટીલિટી, સેન્સેક્સ 191 પોઈન્ટ ઘટીને 77414 | Volatility …

નાણાકીય વર્ષના અંતે ફોરેન ફંડોની વેચવાલીએ વોલેટીલિટી, સેન્સેક્સ 191 પોઈન્ટ ઘટીને 77414 | Volatility …

1 year ago
વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion

વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion

2 months ago
રાજકોટ: કૌટુંબિક કાકાએ ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ, પાપ છુપાવવા સગીરાને પરાણે ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવ…

રાજકોટ: કૌટુંબિક કાકાએ ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ, પાપ છુપાવવા સગીરાને પરાણે ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવ…

3 months ago
શેરબજાર સળંગ બીજા દિવસે તૂટ્યા, સેન્સેક્સમાં 743 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 25000 અંદર | sensex falls …

શેરબજાર સળંગ બીજા દિવસે તૂટ્યા, સેન્સેક્સમાં 743 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 25000 અંદર | sensex falls …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News